Tags : Himatnagar

દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર

સાબરકાંઠામાં કયા કાર્યક્રમ અંતર્ગત ૩૧૧ કરોડનું લોન ધિરાણ આપવામાં આવ્યું

નીરવ જોષી, હિંમતનગર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નાનામાં  નાના માણસને બેંક દ્વારા જન ધન ખાતા ખોલીને જોડયા. આજે લાભાર્થીના ખાતામાં નાણા – રાજ્યમંત્રીશ્રી ગજેન્દ્ર સિંહ પરમાર આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હિંમતનગર સ્વામિનારાયણ મંદિર ખાતે મેગા ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમ યોજાયો: ૩૧૧ કરોડનું વિવિધ યોજનામાં લાભાર્થીને ધિરાણ મંજુર કરી મહાનુભાવોના હસ્તે ૨૦ જેટલા ટોકન ચેક મંજૂરી […]Read More

મહત્વના સમાચાર નગરોની ખબર મારું ગુજરાત

જાણો,સાબરકાંઠાના ૭૧૨ ગામો પૈકી કેટલા ગામોમાં પહેલા ડોઝનું ૧૦૦ ટકા

નીરવ જોષી, હિંમતનગર (joshinirav1607 @gmail.com) મેડિકલ કોલેજ ખાતે ૧૦૦ કરોડ રસીકરણ ની ઉત્સાહ ભરી ઉજવણી ગઈકાલે કરાઈ જિલ્લાના ૭૧૨ ગામો પૈકી ૫૨૧ થી વધુ ગામોમાં પહેલા ડોઝનું ૧૦૦ ટકા રસીકરણ પૂરું થયું છે      સાબરકાંઠા જિલ્લાની મેડિકલ કોલેજ હિંમતનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં કોરોના રસીકરણ મહાઅભિયાનના દેશમાં ૧૦૦ કરોડ ડોઝ પૂર્ણ થતા ઉજવણી કરાઇ […]Read More

Featured

જાણો સેવાદળના આદ્ય સંસ્થાપક કોણ હતા, એમનો કયો ઉદ્દેશ હતો?

નીરવ જોષી, હિંમતનગર કોગ્રેસ સેવાદલના આદ્યસ્થાપક પ પૂ ડૉ એન એસ હાડિઁકરજીની 47 મી પૂણ્યતિથિએ સાબરકાંઠા જિલ્લા કોગ્રેસ સેવાદલ પ્રમુખ મુકેશ પટેલ અને ઉપાધ્યક્ષ શ્રી નારાયણભાઈ રાઠોડ -ઉત્તર ગુજરાત તેમજ સેવાદલ સૈનિકોએ ભાવભીની શ્રદ્ધાંજલિ અપઁણ કરી હતી . શું સેવાદળ એ આરએસએસના જેવી જ લોકસેવાના તેમજ રાષ્ટ્ર સમર્પિત કાર્ય કરતું સંગઠન છે? સેવાદળના કાર્યો વિશે […]Read More

Featured Uncategorized મહત્વના સમાચાર મારું ગુજરાત

નરેન્દ્ર મોદીજીના પદચિન્હો પર ચાલીને રાજ્ય સરકાર સર્વાંગી વિકાસ કરી

નીરવ જોષી, હિંમતનગર ગત શનિવારની સાંજે ગાંધીનગરથી પધારેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના પાંચ વર્ષના સુશાસન અંગે અનેક વાતો કરી હતી. ખાસ કરીને હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટર અર્પણ કરાયા તે બાબત ખૂબ જ રસપ્રદ, પ્રાસંગિક અને રોચક રહી. સાબરકાંઠામાં કોરોનાના કારણે મૃત્યુ પામેલા અનેક પરિવારજનોનો આક્ષેપ છે કે કોરોનાનો સાચો મૃત્યુઆંક સરકારી તંત્રે છુપાયો છે. આ […]Read More

મહાનગરના સમાચાર મારું ગુજરાત

રાજયના નાગરીકોની શાંતિ-સલામતી-સુરક્ષા માટે રાજય સરકાર ટેકનોલોજીના માધ્યમથી કટીબધ્ધઃ ગ્રૃહમંત્રી

નિરવ જોષી, હિમતનગર રાજયના નાગરીકોની શાંતિ-સલામતી-સુરક્ષા માટે રાજય સરકાર ટેકનોલોજીના માધ્યમથી કટીબધ્ધઃ પોલીસ પણ  પડકારો ઝીલવા સજજ  ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં સાબરકાંઠા જિલ્લા પોલીસની ક્રાઇમ કોન્ફરન્સ બેઠક યોજાઇ.     ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ રામપુરા ખાતેના કિસાન સન્માન કાર્યક્રમ પૂર્ણ કરીને પોલીસ વિભાગના ઉચ્ચઅધિકારીઓ, જિલ્લા કલેકટરશ્રી, પોલીસ વડા અને ધારાસભ્યશ્રીઓની ઉપસ્થિતિમાં પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, […]Read More