Tags : MLA

દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

હિંમતનગર GIDC એસોસીએશન દ્વારા નવનીર્મિત કોનફરન્સ હોલનું ઉદ્દઘાટન

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) હિંમતનગર જી.આઈ.ડી.સી. એસોસીએશન દ્વારા નવનીર્મિત કોનફરન્સ હોલનું ઉદ્દઘાટન કરાયું પ્રશાસક શ્રી પ્રકૂલભાઇ પટેલ અને મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના જી આઇ ડી સી એસોસીએશન દ્વારા નવનીર્મિત કોન્ફરન્સ હોલનું ઉદ્દઘાટન દિવ, દમણ અને દાદરા નગર હવેલીના પ્રશાસક શ્રી પ્રફૂલભાઇ પટેલ અને મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં યોજાયું હતું.  જિલ્લાના ઉધોગોથી ધમધમતા વિસ્તારમાં મોતીપુરામાં […]Read More

દિવસ વિશેષ મહત્વના સમાચાર મારું ગુજરાત શહેર

દસકોઈ ક્ષેત્રના અપક્ષ ઉમેદવાર ધ્રુવીન કાનાની જનતામાં બન્યા લોકપ્રિય

નીરવ જોશી , અમદાવાદ(M-7838880134) ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કેટલાક શિક્ષિત ઉમેદવારોએ અપક્ષ તરીકે પણ નામ ઉમેદવારી નોંધાવી છે. એટલું જ નહીં તેવો જો ચૂંટાઈને આવે તો જનતામાં નિસ્વાર્થ ભાવે તેમજ એક સાચા લોક સેવક તરીકે આત્મવિશ્વાસથી કામ કરવાના લાગણી ધરાવતા હોય છે. કેટલીક વખત પાર્ટી તરફથી ટિકિટ ન મળે તો અપક્ષ તરીકે પણ ઊભા રહીને લોક […]Read More

નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત રાજકારણ

જાણો, હિંમતનગરના MLA રાજેન્દ્રસિંહ ચાવડાએ સોશિયલ મીડિયા પર શું કહ્યું?

નીરવ જોશી ,હિંમતનગર (M-7838880134) કહેવાય છે સત્તાના મુકામ પર અને સફળતાને શિખરે જ્યારે કોઈ વ્યક્તિ વિદાય નક્કી કરે છે ત્યારે તેણે કરેલા કામો અને એમણે જીતેલો લોકોનો વિશ્વાસ કે પ્રશંસા એ જ એનું સંભારણું રહેતું હોય છે. ગઈકાલે ભાજપ એ જે સોળ ઉમેદવારો જાહેર કર્યા એમાં હિંમતનગરના સીટિંગ એમએલએ રાજેન્દ્રસિંહ ચાવડા નું નામ પણ નહોતું […]Read More

મહત્વના સમાચાર મારું ગુજરાત શિક્ષણ સરકારી નોકરી

સાબરકાંઠા ખાતે ૧૭૦૯ યુવાઓને નિમણૂંક પત્રો અને એપ્રેન્ટીસશીપ કરારપત્ર નું

નીરવ જોષી, હિંમતનગર (M-7838880134) છેલ્લા કેટલાક સમયથી ગુજરાત સરકાર રોજગાર આપવામાં ખૂબ જ પાછળ છે એવી બૂમો પડી રહી હતી સાથે સાથે બેરોજગારોનો આંકડો પણ ખૂબ જ ચોકાવનારો રહ્યો છે. આવા સમયે ગુજરાતના અલગ અલગ સ્થળે રોજગારીના કાર્યક્રમો તેમજ નિમણૂક પત્રો આપવાના સમાચાર કેટલાક લોકોને રાહત આપે તેવા છે. સાબરકાંઠા ખાતે ૧૭૦૯ યુવાઓને નિમણૂંક પત્રો […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ દિવસ વિશેષ નગરોની ખબર શહેર

સાબરકાંઠા: કયા મંત્રી વંદે ગુજરાત વિકાસ યાત્રાનો શુભારંભ કરાવશે

નીરવ જોશી , હિંમતનગર( M-7838880134,  josnirav@gmail.com) સાબરકાંઠા જિલ્લામાં મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનો શુભારંભ થશે જિલ્લા પંચાયતની ૩૬ સીટોના ૭૨ ગામ અને ૬ નગરપાલિકાઓમાં ભ્રમણ કરશે જ્યારે વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે વર્તમાન ભાજપ સરકાર નવા નવા મંત્રીઓ મોકલીને સાબરકાંઠાની જનતાને છેલ્લા આઠ વર્ષમાં વડાપ્રધાન મોદીની ગેરહાજરીમાં કેવા પ્રકારનો વિકાસ થયો છે […]Read More

દિવસ વિશેષ

ઘાટલોડિયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ ને જાહેર કરાયા ગુજરાતના નવા મુખ્યમંત્રી

નીરવ જોષી, ગાંધીનગર ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્રભાઈ પટેલને જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતના 17 મા સીએમ તરીકે તેઓ ટૂંક સમયમાં પદ ગ્રહણ કરશે. ગુજરાત ભાજપે મુખ્યમંત્રી તરીકેનો તદ્દન નવો ચહેરો ગુજરાતી ઓ સમક્ષ રજૂ કર્યો છે અને લોકોને ચોંકાવી દીધા છે! ભાજપે ૨૪ કલાકની નવા મુખ્યમંત્રીની નિમણૂક અંગેનો નવી ઉત્તેજનાપૂર્ણ કવાયતનો હવે પૂર્ણ વિરામ […]Read More

મહત્વના સમાચાર

દૂધ વેચીને કરોડપતિ બની આ મહિલાઓ, બનાસડેરીએ જાહેર કરી ટોપ

•બનાસકાંઠાની આ મહિલાઓ “કોન બનેગા કરોડપતિ” થકી નહિ પણ પશુપાલન થકી બની કરોડપતિ • બનાસડેરી સાથે જોડાઈને ગામડાની આ મહિલાઓએ કરી ૧ કરોડ રૂપિયાથી પણ વધારે કમાણી!, જાણો કઈ રીતે. • દૂધ વેચીને કરોડપતિ બની આ મહિલાઓ, બનાસડેરીએ જાહેર કરી ટોપ ૧૦ સફળ મહિલાઓની યાદી. ઔદ્યોગિક ક્ષેત્રે પહેલાંથી જ સાવ પછાત અને અનેક અભાવો વચ્ચે […]Read More