Tags : #Sabarkantha

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત રાજકારણ

સાબરકાંઠાવાસીઓએ 78માં સ્વતંત્ર દિવસની કરી ભવ્ય ઉજવણી

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134 & 9106814540) સાબરકાંઠાવાસીઓએ 78માં સ્વતંત્ર દિવસની કરી ભવ્ય ઉજવણી ભાજપનું ગઢ ગણાતા મહેતાપુરા વિસ્તારમાં હિન્દુ સિનિયર સિટીઝનો વડે ધ્વજ આરોહણ કાર્યક્રમનું આયોજન કરીને મહેતાપુરા એકતા મંચ વડે હર ઘર તિરંગાનું સંદેશ અપાયો. પાણપુર અને આરટીઓ તેમજ  જઈરાબાદ વિસ્તારના મુસ્લિમ પરિવારો-યુવાનોએ તિરંગા રેલી કાઢીને રાષ્ટ્રવાદની ભાવનાથી વાતાવરણ છલકાવી દીધું! સરકારી આયોજનના ભાગરૂપે […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત શિક્ષણ

હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૧૦માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) સાબરકાંઠાના મુખ્ય મથક હિંમતનગર ખાતે આજે વિશ્વ યોગ દિવસની 10મી આવૃત્તિ એટલે કે 10 મો ઇન્ટરનેશનલ યોગ ફેસ્ટિવલ મનાવવામાં આવ્યો હતો. ખાસ કરીને હિંમતનગર ખાતે ગુજરાત યોગ બોર્ડ ના ટ્રેનરો તેમજ અન્ય યોગની સંસ્થાઓના સભ્યો અને શાળાના વિદ્યાર્થીઓ તેમજ એનસીસીના કોલેજના વિદ્યાર્થીઓ , હિંમતનગર ડિફેન્સ એકેડેમીના યુવાનો તેમજ સરકારી અધિકારીઓ અને […]Read More

દિવસ વિશેષ મહત્વના સમાચાર મારું ગુજરાત રાજકારણ

સાબરકાંઠા અને બનાસકાંઠામાં મતગણતરીને લઈને તંત્ર સુસજજ કરાયું

સંકલન:  નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) ઉત્તર ગુજરાતના લોકસભાના બે મહત્વના જિલ્લાઓ જેમાં સાબરકાંઠા અને બનાસકાંઠા નો સમાવેશ થાય છે તેમાં કેવા પરિણામો રહેશે તે અંગે સમગ્ર ગુજરાત ની નજર મંડાયેલી છે …. ત્યારે આ બંને જિલ્લાના વહીવટ તંત્રએ મતગણતરી માટે કેવી તૈયારી કરી છે તે અંગે એક રસપ્રદ અહેવાલ. લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં મતગણતરી કેંદ્રની ૧૦૦ […]Read More

દિવસ વિશેષ મહત્વના સમાચાર મારું ગુજરાત

રાજકોટ:અગ્નિકાંડમાં ભોગ બનેલાના પીડીતો માટે CPI-Mએ ન્યાયની માગણી કરી

નીરવ જોશી ,હિંમતનગર (M-7838880134) તારીખ : ૩૦/૫/૨૦૨૪ રાજકોટ ખાતે ગેમઝોન માં બનેલ દુર્ઘટના માં નિર્દોષ 30 લોકો બાળકો મૃત્યુ પામ્યા છે . સદર ગેમ ઝોનમાં ફાયર સેફટીના કોઈ સાધનો નહોતા અને સંબંધીત અધિકારીઓની રહેમ નજર અને ભ્રષ્ટાચારી રીત રસમની બલિહારી ને લીધે કોઈપણ પ્રકારની મંજૂરી વગર ત્રણ વર્ષથી , અને ગેરકાયદેસર ચાલતા ગેમ જોન એ […]Read More

ધર્મ-દર્શન નગરોની ખબર મારું ગુજરાત

ગુજરાત યોગ બોર્ડ વડે યોગ પ્રોટોકોલ શિબિર યોજાઈ

નીરવ જોશી,  હિંમતનગર (M-7838880134) આવનાર 21 જૂન – વિશ્વ યોગ દિવસ ને અનુલક્ષીને અનેક પ્રકારની યોગ શિબિરો હિંમતનગરમાં આયોજિત થવા જઈ રહી છે, આ અનુસંધાનમાં ગુજરાત રાજ્ય યોગ બૉર્ડ દ્વારા યોગ પ્રોટોકોલ શિબિરનું બુધવારના રોજ સવારે 5:30 થી 6:30 કેનાલફ્રન્ટ ગાર્ડન, મહાવીરનગર, હિંમતનગર ખાતે, કોડિનેટર અમીબેન, યોગકોચ રાજેશભાઈ મોદી, ફાલ્ગુનીબેન, & યોગ ટ્રેનેરો દ્વારા સુંદર […]Read More

દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત રાજકારણ

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ : સાબરકાંઠા જિલ્લામાં ૨૦૦થી વધુ માઈક્રો

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ : સાબરકાંઠા જિલ્લામાં ૨૦૦થી વધુ માઈક્રો ઓબ્ઝર્વરની તાલીમ યોજાઈ નિષ્પક્ષ, ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલમાં આ ચૂંટણી યોજાય તે માટે આપને  સૌ સાથે મળી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવીશું-                                                    […]Read More

દિવસ વિશેષ મહત્વના સમાચાર મારું ગુજરાત રાજકારણ

સાબરકાંઠા લોકસભા ચૂંટણીને અનુલક્ષી કોંગ્રેસનો સંવાદ કાર્યક્રમ યોજાયો

નીરવ જોશી ,હિંમતનગર (M-7838880134) સાબરકાંઠામાં લોકસભા ચૂંટણીના માહોલમાં કોંગ્રેસ – ભાજપ બંને પક્ષો અને તેના કાર્યકર્તાઓ પૂરેપૂરી તૈયારીથી કામે લાગી ગયા છે!  ગુરુવારના રોજ ખેડ તસ્યા રોડ પર આવેલા ખાનગી પ્લોટ ખાતે કોંગ્રેસના સાબરકાંઠાના ઉમેદવાર તુષારભાઈ ચૌધરી,જિલ્લા કક્ષાના નેતાઓ તેમજ  પ્રદેશ કોંગ્રેસ કમિટી પૂર્વ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર સહિત સમગ્ર સાબરકાંઠાના તાલુકા પ્રમુખો તેમજ નગરપાલિકા પ્રમુખ […]Read More

દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

જિલ્લા માહિતી કચેરી ખાતે ન્યુઝ ટીવી મોનિટરિંગ સેલ બાજ નજર

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) જિલ્લા કલેકટરે સોશિયલ મીડિયા અને ડિજિટલ મીડિયાના પત્રકારોને પણ અગત્યના ગણ્યા. પોશીના તાલુકાના આશરે ૨૧ જેટલા શિક્ષકોને મીડિયા સેન્ટરની કામગીરી માટે નિમણૂક કરવામાં આવી પોશીના તાલુકાના ગામડાના શિક્ષકો મૂળ હિંમતનગર તાલુકાના વતની છે આવનાર દોઢ મહિના કુલ ત્રણ સીટમાં કામગીરી કરશે કોઈપણ પ્રકારના ફેક ન્યુઝ કે પેડ ન્યુઝ ન ચાલે તે […]Read More

દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત રાજકારણ

સાબરકાંઠા કોંગ્રેસને મળ્યા નવા પ્રમુખ, અશોકભાઈ પટેલે પ્રમુખ તરીકે પદગ્રહણ

નીરવ જોશી , હિંમતનગર  (M-7838880134 & 9106814540) લોકસભાની ચૂંટણીઓને હવે 100 દિવસથી પણ વધારે સમય નથી ત્યારે સાબરકાંઠામાં થોડીક નિષ્ક્રિય અને વિધાનસભામાં નબળા દેખાવને કારણે હતાશ થયેલી સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસમાં નવા વિચારો, કાર્યો અને જુસ્સો પ્રગટ કરવા માટે તેમજ લોકસભામાં નોંધપાત્ર દેખાવ કોંગ્રેસનું રહે તે માટે કેન્દ્રીય સમિતિ દિલ્હીએ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે […]Read More

દિવસ વિશેષ ધર્મ-દર્શન નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

BAPS- સ્વામિનારાયણ મંદિર હિંમતનગર શ્રીરામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) સાળંગપુર સ્થિત બોચસવાણી અક્ષરપુરુષોત્તમ સંસ્થા એટલે કે બીએપીએસ – BAPS ભગવાન સ્વામિનારાયણના મંદિરમાં હંમેશા શ્રીરામ ભગવાનનું મંદિર આવેલું હોય છે .  22 જાન્યુઆરી રોજ અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો … ત્યારે આ સંસ્થા અને તેના મહિલા મંડળ એટલે કે યુવતી મંડળ વડે યાદગાર રંગોળી બનાવવામાં આવી હતી. સંસ્થાના […]Read More