વાહ! વાત તેવા પત્રકાર યુગલના જીવનની – જેના મહેનતુ જીવનનું
આલેખન: સંજય સ્વાતિ ભાવે, સંકલન: નીરવ જોશી (M-7838880134 & 9106814540 અભિનંદન ! પુનિતાબહેન નાગર-વૈદ્ય અને તેજસ વૈદ્ય દંપતિને ‘લાડલી’ મીડિયા અવૉર્ડ – સંજય સ્વાતિ ભાવે પત્રકાર દંપતિ પુનિતા અને તેજસને નારીકેન્દ્રી પત્રકારત્વ માટે 2024ના વર્ષ માટેનું પ્રતિષ્ઠિત લાડલી મીડિયા સન્માન હમણાં થોડાક સમય પહેલાં જ મુંબઈના થાણા ખાતે યોજાયેલા એક સમારંભમાં મળ્યું છે. પુનિતા નાગર-વૈદ્ય […]Read More