Tags : Health

જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન મહત્વના સમાચાર મારું ગુજરાત શિક્ષણ

WBO – વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે ઉત્તમ

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134  & 9106814540)  ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ ખાતે વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન -WBOની પ્રથમ કારોબારી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં અનેક બ્રાહ્મણ સંગઠનો મોજુદ છે, પરંતુ અમુક ક્ષેત્રોમાં હજુ કામ નોંધનીય રીતે થયું નથી જેમ કે શિક્ષણ, આરોગ્ય, નેતાગીરી તેમજ સામાજિક અને આર્થિક ક્ષેત્રના લગતા રોજગારના વિષયો…. આ બાબતમાં […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ મહત્વના સમાચાર મહાનગરના સમાચાર મારું ગુજરાત શિક્ષણ

આજે વિશ્વ ચક્ષુદાન દિવસ: હિંમતનગર સિવિલના નર્સ યોગીરાજ જોષીએ 1011

નીરવ જોશી , હિંમતનગર( M-7838880134) આજે વિશ્વ ચક્ષુદાન દિવસ ખોળીયામાં જીવ સાથે અંધ આંખોમાં સ્વપ્ન સેવી  રહેલા  દ્રષ્ટિહીન માણસ માટે ચક્ષુદાન ચમત્કાર છે આવો સૌ મૃયુ પછી પણ દુનિયા નિહાળીયે…. મુત્યુ પછી નેત્રદાન કરીયે – આર.એમ.ઓશ્રી શાહ સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધી ૧૦૧૧ ચક્ષુદાન અને ૫૭ જેટલા દેહદાન કરાયા     કહેવાય છે આંખ એ આત્માથી […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસ ૨૦૨૩: આપણને ખોરાકની જરૂર છે,

(સૌજન્ય : દિલીપ ગજ્જર , ગુજરાત માહિતી ખાતુ) આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસ ૨૦૨૩: “આપણને ખોરાકની જરૂર છે, તમાકુની નહીં” ¤ “પ્રત્યેક નાગરીક અપનાવે એક મંત્ર: ના હું તમાકુનું સેવન કરીશ, ના પરિવારના કોઈ સભ્યને કરવા દઈશ”: GCRI ડિરેક્ટર ડો. શશાંક પંડ્યા તમાકુનું સેવન કરવાથી આપણા સૌના જીવનમાં કેટલી ખરાબ અસર થાય છે તે આપણે […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ મારું ગુજરાત રાજ્ય

મહુડો એટલે સમગ્ર ભારતના આદિવાસીઓનું કલ્પવૃક્ષ

નીરવ જોશી ,હિંમતનગર / ચંદ્રદીપ ગામિત, વાસદા (Text/Photos) (M-7838880134/9106814540) છેલ્લા ત્રણ વર્ષથી જ્યારથી કોરોના આવ્યો છે ત્યારથી હું મારા જિલ્લામાં રહું છું એટલે કે સાબરકાંઠામાં રહું છું અને આ જિલ્લામાં જે જે ખાસિયતો વન વૃક્ષો અને વન સંપદા છે એની પણ નોંધ કરું છું. તો આજે વાત કરું… ખાસ કરીને સાબરકાંઠામાં વસતા  આદિવાસી તેમજ ખેડૂત […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મારું ગુજરાત

Update: મિલેટ ફેસ્ટિવલમાં હિંમતનગરવાસીઓ ઉમટી પડ્યા, સોશિયલ મીડિયાના પ્રચારે રંગ

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) પરિવારના રોજ હિંમતનગર પાલિકા અને અમદાવાદ સ્થિત જાણીતી ઓર્ગેનિક ખેતીને તેમજ છાણિયે ખાતરથી પકવેલા ઓર્ગેનિક શાકભાજી અને ફળફળાદી ને પ્રમોટ કરતી સૃષ્ટિ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે આપણા સાબરકાંઠાના વડા મથક હિંમતનગરના ઘર આંગણે ટાવર પાસે આવેલા નવા બગીચા વિસ્તારના પ્રાંગણમાં ખુબ સરસ મિલેટ ફેસ્ટિવલ નું ઉદઘાટન થયું. કાર્યક્રમમાં હિંમતનગર પાલિકાના પદાધિકારીઓ અને […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

૫૦ લાખ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કાર્યક્રમ સ્વામીનારાયણ મંદિર ખાતે

સંકલન : નિરવ જોશી, હિંમતનગર (M-7838880134) વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાજ્યમાં ૫૦ લાખ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કરવાનો કાર્યક્રમ સાબરકાંઠાના હિંમતનગર સ્વામીનારાયણ મંદિર ખાતે યોજાયો. આ કાર્યક્રમમાં તાલુકાના ઘણા બધા પ્રાઇમરી હેલ્થ સેન્ટર ના કાર્યકર્તાઓ કર્મચારીઓ તેમજ ડોક્ટર મોટી સંખ્યામાં હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ મોટો પુરુષાર્થ કર્યો હતો. સરકારની એસટી તંત્રની […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ

લાંબડીયા ખાતે બ્લોક હેલ્થ મેળો યોજાયો

નીરવ જોષી , હિંમતનગર (joshinirav1607@gmail.com) સાબરકાંઠામાં  રાજ્યસભાના સાંસદશ્રી રમીલાબેન બારાની અધ્યક્ષતામાં લાંબડીયા  ખાતે “બ્લોક હેલ્થ મેળો” યોજાયો  રાજ્યની  પ્રજાના આરોગ્ય સુખાકારી માટે આરોગ્ય મેળા સેતુરૂપ કાર્ય કરે છે.- સાંસદશ્રી રમીલાબેન બારા સાબરકાંઠા જિલ્લામાં પોશીના તાલુકાના લાંબડીયા   ગામે રાજ્યસભાના સાંસદશ્રીમતી રમીલાબેન બારાની અધ્યક્ષસ્થાને હેલ્થ મેળો યોજવામાં આવ્યો હતો. આ મેળામાં અલગ અલગ આરોગ્યલક્ષી માહિતી પૂરી પાડતા સ્ટોલ ગોઠવીને […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી નગરોની ખબર મારું ગુજરાત

સાબરકાંઠાના હડિયોલ ખાતે જિલ્લા પંચાયત આરોગ્ય મેળો યોજાયો, હિંમતનગરમાં 13

નીરવ જોષી, હિંમતનગર *સાબરકાંઠાના હડિયોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધીરજભાઇ પટેલની અધ્યક્ષતામાં “આરોગ્ય મેળો” યોજાયો *૧૦૧૭ જેટલા લાભાર્થીઓએ વિવિધ તબીબી સેવાઓનો લાભ લીધો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના હડિયોલ પ્રાથમિક આરોગ્ય કેંદ્ર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધીરજભાઇ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિપેન શાહની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાનો “આરોગ્ય મેળો” યોજાયો હતો. આ હેલ્થ મેળામાં આઈ.ડી, મોતીયાની તપાસ ઉપરાંત […]Read More

દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર

હિંમતનગર મેડિકલ કોલેજ ખાતે ૧૦૦ કરોડ રસીકરણ ની ઉત્સાહભરી ઉજવણી

નીરવ જોષી, હિંમતનગર (joshinirav1607@gmail.com) મેડિકલ કોલેજ ખાતે ૧૦૦ કરોડ રસીકરણ ની ઉત્સાહભરી ઉજવણી    સાબરકાંઠા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આજે દેશમાં ૧૦૦ કરોડ કોરોના રસીકરણની ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.      સાબરકાંઠા જિલ્લાની મેડિકલ કોલેજ હિંમતનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં કોરોના   રસીકરણ મહાઅભિયાનના દેશમાં ૧૦૦ કરોડ ડોઝ પૂર્ણ થતા ઉજવણી કરાઇ હતી. […]Read More

મહત્વના સમાચાર

દૂધ વેચીને કરોડપતિ બની આ મહિલાઓ, બનાસડેરીએ જાહેર કરી ટોપ

•બનાસકાંઠાની આ મહિલાઓ “કોન બનેગા કરોડપતિ” થકી નહિ પણ પશુપાલન થકી બની કરોડપતિ • બનાસડેરી સાથે જોડાઈને ગામડાની આ મહિલાઓએ કરી ૧ કરોડ રૂપિયાથી પણ વધારે કમાણી!, જાણો કઈ રીતે. • દૂધ વેચીને કરોડપતિ બની આ મહિલાઓ, બનાસડેરીએ જાહેર કરી ટોપ ૧૦ સફળ મહિલાઓની યાદી. ઔદ્યોગિક ક્ષેત્રે પહેલાંથી જ સાવ પછાત અને અનેક અભાવો વચ્ચે […]Read More