Tags : CM

દિવસ વિશેષ મહત્વના સમાચાર મારું ગુજરાત

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સાબર ડેરીના પ્રકલ્પો રાષ્ટ્રને અર્પણ કર્યા

નીરવ જોશી, હિંમતનગર(M-7838880134) વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સાબર ડેરીના પ્રકલ્પો રાષ્ટ્રને અર્પણ કર્યા          વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા સાબર ડેરી ખાતે રૂપિયા ૬૦૦ કરોડના ખર્ચે બનનાર ૩૦ મેટ્રીક ટન પ્રતિદિનની કેપેસીટીના ચીઝ પ્લાન્ટનું ખાતમુહુર્ત અને ઈ- ભૂમિપૂજન          રૂપિયા ૧૨૫ કરોડના ખર્ચે નિર્મિત દૈનિક ૩ લાખ લીટર કેપેસીટીના અલ્ટ્રા હાઇ ટ્રીટમેન્ટ (UHT) ટેટ્રાપેક પ્લાન્ટનું ઇ-લોકાર્પણ          રૂપિયા 305 […]Read More

દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

જાણો ,મોદી વડે સાબર ડેરી ખાતે ઉદ્ઘાટિત કરાયેલા ચીઝ પ્લાન્ટની

નીરવ જોશી,  હિંમતનગર (M-7838880134) [email protected] આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિંમતનગરની સાબર ડેરીની મુલાકાતે હતા ત્યારે તેમના વડે ઉદ્ઘાટિત કરાયેલા અને આગામી સમયમાં આકાર લેનારા ચીઝ પ્લાન્ટ ની ખાસિયતો હશે એ વિગતે જાણીએ. સાબર ડેરી ચીઝ પ્લાન્ટ થકી સાબરકાંઠાના પશુપાલકોને વાર્ષિક રૂ. ૭૦૦ કરોડની વધારાની આવક હશે. ભારતના ચીઝ માર્કેટમાં ૭૦ ટકા માર્કેટ શેર સાથે […]Read More

દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત રાજકારણ

જન્મદિવસ સવારે મુખ્યમંત્રીએ અધ્યાત્મગુરૂના કર્યા વંદન! મોદીએ જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી

નિરવ જોષી, ગાંધીનગર મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના ૬૧માં જન્મ દિવસે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમને ટેલીફોન કરીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીશ્રીના નમ્ર અને વિકાસલક્ષી નેતા તરીકે ગુજરાતના વિકાસ પ્રત્યેના સેવા ભાવની વડાપ્રધાનશ્રીએ સરાહના કરી છે વડાપ્રધાનશ્રીએ ગુજરાત મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નવી ઊંચાઈઓ પાર કરે અને ગુજરાતના લોકોની સેવા તેઓ લાંબા સમય સુધી સ્વસ્થ જીવન અને […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી નગરોની ખબર મહત્વના સમાચાર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સાબરકાંઠામાં, ખેડબ્રહ્મા ખાતે 536 કરોડની યોજનાઓનો

નીરવ જોષી, હિંમતનગર સાબરની સૌમ્ય ધરા પર આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનું આગમન મુખ્યમંત્રીશ્રીના હસ્તે જિલ્લાના પાણી પુરવઠા હસ્તકની રૂ. ૫૩૬.૭૮ કરોડની વિવિધ જૂથ યોજનાઓનું લોકાપર્ણ તથા ખાતમુહૂર્ત કરાશે. જિલ્લામાં રૂ. ૧૩૬.૪૩ કરોડના લોકાપર્ણ અને રૂ. ૪૦૦ કરોડના ખાતમુહૂર્તના કાર્યોથી બે શહેર અને ૪૧૯ ગામોને યોજના હેઠળ આવરી લેવાશે             સાબરકાંઠા જિલ્લામાં આજે મુખ્યમંત્રી શ્રી […]Read More

દિવસ વિશેષ મહત્વના સમાચાર

રાજ્યમાં ૩૦૦ વ્યક્તિઓની મર્યાદામાં લગ્ન સમારોહ યોજી શકાશે

 ગાંધીનગર, AVSpost.com બ્યુરો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિમાં મહત્વના નિર્ણયો લેવાયા રાજ્યમાં લગ્ન સમારોહમાં બંધ સ્થળોએ યોજાતા લગ્ન પ્રસંગ ૧૫૦ વ્યક્તિઓની મર્યાદા માં અને ખુલ્લામાં યોજાતા લગ્ન પ્રસંગ ૩૦૦ ની સંખ્યા માં યોજી શકાશે* ૮ મહાનગરો સહિત ૨૭ શહેરોમાં તા.૧૧ ફેબ્રુઆરી સુધી રાત્રિ કરફયુનો અમલ રાત્રે ૧૦ થી સવારે ૬ સુધી રહેશે […]Read More

મારું ગુજરાત

અમદાવાદ જિલ્લાના કાશીન્દ્રાના દલિત સરપંચને મુખ્યમંત્રીના કાર્યક્રમમા બાકાત રખાયા

નીરવ જોષી , અમદાવાદ અમદાવાદ જિલ્લાના કાસીન્દ્રા ગામે વડાપ્રધાન મોદીના 71 માં જન્મદિવસની ઉપલક્ષમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ નો એક કાર્યક્રમ 17 9 રોજ આયોજિત કરવામાં આવ્યો હતો. એક ખાનગી ટ્રસ્ટ વડે ચાલતી હોસ્પિટલ માં કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે કાશીન્દ્રા ગામ ના સરપંચ અંબાલાલ રાઠોડ છેલ્લા કેટલાય વર્ષોથી આ ગામના સરપંચ […]Read More

દિવસ વિશેષ

ઘાટલોડિયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ ને જાહેર કરાયા ગુજરાતના નવા મુખ્યમંત્રી

નીરવ જોષી, ગાંધીનગર ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્રભાઈ પટેલને જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતના 17 મા સીએમ તરીકે તેઓ ટૂંક સમયમાં પદ ગ્રહણ કરશે. ગુજરાત ભાજપે મુખ્યમંત્રી તરીકેનો તદ્દન નવો ચહેરો ગુજરાતી ઓ સમક્ષ રજૂ કર્યો છે અને લોકોને ચોંકાવી દીધા છે! ભાજપે ૨૪ કલાકની નવા મુખ્યમંત્રીની નિમણૂક અંગેનો નવી ઉત્તેજનાપૂર્ણ કવાયતનો હવે પૂર્ણ વિરામ […]Read More

શિક્ષણ

રાજ્યમાં ધોરણ 9 થી 11ના વર્ગો 26 જુલાઈ થી શરૂ

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર-કમિટીનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય રાજ્યની શાળાઓમાં ધોરણ 9 થી 11 ના વર્ગો સોમવાર-તારીખ 26 જુલાઈ 2021 થી શરૂ થશે 50 ટકા કેપેસિટી સાથે વર્ગો શરૂ કરી શકાશે-વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રહેશે શાળામાં વર્ગખંડમાં પ્રત્યક્ષ શિક્ષણ માટે આવનારા વિદ્યાર્થીઓએ પોતાના વાલીનો સંમતિપત્રક રજુ કરવાનો રહેશે- ઓનલાઈન શિક્ષણ પ્રથા યથાવત રહેશે રાજ્યની […]Read More

મહત્વના સમાચાર

બોટાદના ગઢડા ના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઓક્સિજન પ્લાન્ટનુ મુખ્યમંત્રીએ

મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ બોટાદ જિલ્લાના ગઢડા ના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 22 લાખ ના ખર્ચે નિર્માણ પામેલા 150 લીટર પ્રતિ મિનિટ ક્ષમતા ના પી એસ એ ઓકસીજન પ્લાન્ટ નો વર્ચ્યુઅલ લોકાર્પણ ગાંધીનગર થી કર્યો હતો. આ પ્લાન્ટ શરૂ થવાથી જરૂરિયાત ના સમયે 80 ગામ ના લોકોને લાભ મળશે. મુખ્યમંત્રીશ્રી એ કહ્યું કે હવે આપણે […]Read More

મહત્વના સમાચાર

જાણો Corona Anniversary પર ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણીએ જનતાને શું કહ્યું?

મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ રાજ્યના સૌ નાગરિકોને કોરોના સંક્રમણ ની પ્રવર્તમાન સ્થિતિમાં સાવચેતી સલામતિ અને સતર્કતા રાખી રાજ્ય સરકાર દ્વારા કોરોના સામે લેવાઈ રહેલા પગલાંઓમાં સહયોગ આપવા અનુરોધ કર્યો છે.તેમણે સ્પષ્ટ પણે કહ્યું કે આ અગાઉ જ્યારે કોરોના નો વ્યાપ વધ્યો ત્યારે સરકારના પગલાંઓ ઉપાયોને જનતા જનાર્દને સમર્થન અને સહયોગ આપીને રાજ્યમાં કોરોના નું ઓછામાં […]Read More