ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત શિક્ષણ

કાગડો : કહેવતોમાં અને કાગવાસમાં જ રહ્યોં છે કે શું? 

લેખક : ડૉ. રમણિક યાદવ  સંકલન નિરવ જોશી , હિંમતનગર છેલ્લા 15 દિવસથી શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે ત્યારે જ્યારે પૂર્વજોની યાદ કરીને કાગવાસ નાખવામાં આવે છે ત્યારે કાગડાઓને પણ રાહ જોવામાં આવે છે પરંતુ હાય રે કિસ્મત !!! અત્યારે કાગડાઓ દેખવામાં જ નથી આવતા! કાગડાઓ વિશેની એક રસપ્રદ લેખ મારા ધ્યાનમાં આજે આવ્યો છે […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહાનગરના સમાચાર મારું ગુજરાત શિક્ષણ

ઓનલાઇન જગતના પેકેજીંગ ઇન્ડસ્ટ્રીઝનું ચોકકાવનારું સત્ય!

સંયોજક: નિરવ જોશી(M-9106814540) સૌજન્ય: વન-વગડો ફેસબુક ગ્રુપ અંગ્રેજીમાં એક કહેવત છે કે ” Good things comes in a small box”! અર્થાત્ સારી વસ્તુઓ નાનકડાં બોક્સમાં જ આવે. જેમકે સોનાનો છે, વીંટી કે ચાંદીનો સિક્કો વગેરે વગેરે.. છોટા પેકેજ બડા ધમાકા પણ કંઇક આવા જ અર્થમાં છે. પણ ઓનલાઇન શોપિંગ કરનારા લોકો માટે આ કહેવત લાગુ […]Read More

દિવસ વિશેષ મારું ગુજરાત રાજકારણ

સાબરકાંઠા કોંગ્રેસએ રાહુલ ગાંધીને આપવામાં આવેલી ધમકીઓ વિરુદ્ધ પ્રદર્શન કરી

નીરવ જોશી , હિંમતનગર (M-7838880134  & 9106814540) રાહુલ ગાંધીને આપવામાં આવેલી ધમકીઓ વિરુદ્ધ સાબરકાઠા કોંગ્રેસનો વિરોધ હિમતનગર B ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા, શ્રી રાહુલ ગાંધીને દિલ્હી અને મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી અને તેના સાથી પક્ષોના નેતાઓ દ્વારા રાહુલ ગાંધીના પરિવારજનોના ભૂતકાળને લઈને તથાકથિત અભદ્ર ભાષા ઉપયોગ કરવાનું […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

અંબાજી ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૪ સુખરૂપ સંપન્ન, જાણો મેળાની ખાસ

નિરવ જોશી , ખેડબ્રહ્મા (M-7838880134) આજરોજ ભાદરવી પૂનમનો અંબાજી ખાતે ભરાયેલો છ દિવસીય મેળો ખૂબ જ આનંદ સંપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો એટલું જ નહીં પરંતુ બદલાતા સમય સાથે નવા નવા ટેકનોલોજીના પ્રયોગો પણ હાથ ધરવામાં આવ્યા હતા. તેમજ નવા નિમાયેલા કલેકટર મિહિર પટેલના હસ્તે ઘણા સારી કામગીરી જોવામાં આવી હતી. ખાસ કરીને સફાઈ કામદારોને […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મારું ગુજરાત

ગળોને કેમ આર્યુવેદમાં અમૃતવેલ, ગીલોય, અમૃતા જેવા નામથી ઓળખવામાં આવે

સંકલન: નીરવ જોશી , હિંમતનગર (M-7838880134 & 9106814540) ( આયુર્વેદ , ઓર્ગેનિક એટલે કે પ્રાકૃતિક ખેતી તેમજ સમગ્ર સાબરકાંઠામાં અનેક પ્રાચીન અર્વાચીન વિશ્વ ને લગતી રસપ્રદ માહિતી મેળવવા કે આપવા અમારો ફોન નંબર પર સંપર્ક કરજો) #Tinospora cordifolia ગળો, અમૃતવેલ, ગીલોય, અમૃતા આપણા પ્રાચીન ધર્મ ગ્રંથોમાં ‘ગળો’ની ઉત્પતિ સંબંધી એક કથા આ પ્રમાણે જોવા મળે […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મારું ગુજરાત શિક્ષણ

બ્રહ્મસમાજ હિમતનગર દ્વારા વિદ્યા ઉત્તેજક ઇનામ વિતરણ સ્નેહમિલન કાર્યક્રમ

નીરવ જોશી,હિંમતનગર (M-7838880134 & 9106814540) આજના સમયમાં ભણતરની સાથે સાથે બાળકોના મન અને ઉત્સાહને દિશા આપે તેવા કાર્યક્રમોની પણ જરૂર છે આવા જ એક કાર્યક્રમ અંતર્ગત સમસ્ત બ્રહ્મ સમાજ હિમતનગર દ્વારા વિદ્યા ઉત્તેજક ઇનામ વિતરણ સ્નેહ મિલન કાર્યક્રમ તા.15-09-24 રવિવાર ના રોજ હિમતનગર ટાઉન હોલ ખાતે આયોજિત કરાયો હતો. જેમાં મુખ્ય વક્તા તરીકે શ્રી ધર્મેન્દ્ર […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન નગરોની ખબર મહત્વના સમાચાર મહાનગરના સમાચાર મારું ગુજરાત

અંબાજી શક્તિપીઠમાં માતાજીનું હૃદય બિરાજમાન હોવાથી શ્રદ્ધાળુઓની વિશેષ આસ્થા

નીરવ જોશી,હિંમતનગર (M-7838880134 & 9106814540) ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૪: વિશેષ* અંબાજી શક્તિપીઠમાં માતાજીનું હૃદય બિરાજમાન હોવાથી શ્રદ્ધાળુઓની વિશેષ આસ્થા ભગવાન વિષ્ણુએ ચક્ર દ્વારા દેવી સતિના શરીરના ટુકડા કર્યા. જે પૃથ્વી પર જુદી જુદી જગ્યાએ જ્યાં જ્યાં પડ્યા ત્યાં ત્યાં શક્તિપીઠોનું નિર્માણ થયું ભક્તિ શક્તિ અને શ્રદ્ધાનું સર્વોચ્ચ શિખર એટલે યાત્રાધામ અંબાજી. માતાજીનું હૃદય અહીં બિરાજમાન […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મારું ગુજરાત

ડિજિટલ પ્લેટફોર્મ પરથી અષ્ટવિનાયકને એક અરજી

વિરલ રાઠોડ, અમદાવાદ   ડિજિટલ પ્લેટફોર્મ પરથી અષ્ટવિનાયકને એક અરજી   તહેવાર પાછળ પણ વિજ્ઞાન હોય છે. વિજ્ઞાનને સમવા માટે મેજિકને બાજુએ મૂકીને થોડું લોજીક લગાવવું પડે. અષાઢ પછી શ્રાવણ અને પછી ભારદવો. શ્રીકાર વરસાદ બાદ થોડી રાહત થાય એ પછી થોડો તડકો શરૂ થાય. આ વર્ષે ભારદવામાં અષાઢી માહોલ જોવા મળ્યો. ભારદવાનો ખૂંચતો અને […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

વાહ! વાત તેવા પત્રકાર યુગલના જીવનની – જેના મહેનતુ જીવનનું

આલેખન: સંજય સ્વાતિ ભાવે, સંકલન: નીરવ જોશી (M-7838880134  & 9106814540 અભિનંદન ! પુનિતાબહેન નાગર-વૈદ્ય અને તેજસ વૈદ્ય દંપતિને ‘લાડલી’ મીડિયા અવૉર્ડ – સંજય સ્વાતિ ભાવે પત્રકાર દંપતિ પુનિતા અને તેજસને નારીકેન્દ્રી પત્રકારત્વ માટે 2024ના વર્ષ માટેનું પ્રતિષ્ઠિત લાડલી મીડિયા સન્માન હમણાં થોડાક સમય પહેલાં જ મુંબઈના થાણા ખાતે યોજાયેલા એક સમારંભમાં મળ્યું છે. પુનિતા નાગર-વૈદ્ય […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

ઇકો ફ્રેન્ડલી ગણપતિ ઘરે લાવવા છે? તો આ વાંચો

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) આજથી શરૂ થતા નવા મહિના એટલે કે ભાદરવો મહિનાના એકમે ગણપતિ સ્થાપન માટે ઘણા લોકોના હૃદયમાં ઉમંગ હોય છે, પરંતુ ગણપતિની મૂર્તિ પ્લાસ્ટર ઓફ પેરિસથી વધારે બનતી હોવાથી ઇકો ફ્રેન્ડલી એટલે કે માટીના ગણપતિ ક્યાં મળે તેને અંગે ઘણી મૂંઝવણ હોય છે !!! તેમની મૂંઝવણ ઓછી કરવા આ લેખ વાંચવો જ […]Read More