Tags : villages

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ મહત્વના સમાચાર મારું ગુજરાત

આજે ખેડબ્રહ્માના નવી મેત્રાલ ખાતે વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી કરાશે

નીરવ જોશી ,હિંમતનગર (M-7838880134) આજે ખેડબ્રહ્માના નવી મેત્રાલ ખાતે “વિશ્વ આદિવાસી દિવસ” ની ઉજવણી કરાશે સાબરકાંઠા જિલ્લામાં  રાજ્યકક્ષાના અન્ન અને નાગરીક પુરવઠા તથા  સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારની અધ્યક્ષતામાં ખેડબ્રહ્માના નવી મેત્રાલ ખાતે  વિશ્વ આદિવાસી  દિવસની ઉજવણી કરવામાં આવશે.  આદિવાસી સમાજના ભવ્ય ઇતિહાસ અને ગૌરવવંતી સંસ્કૃતિ, પરંપરા અને અસ્મિતાને ટકાવી રાખવાના પ્રયત્નના ભાગરૂપે સંયુક્ત રાષ્ટ્ર સંધ દ્રારા દર વર્ષે ૯મી ઓગષ્ટના દિવસને “વિશ્વ આદિવાસી દિવસ “ તરીકે […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત શિક્ષણ

જામનગરનો પ્રાદેશિક સરસ મેળો- 2023 : સપનાની ઉડાનનું ઉદ્ઘાટન મંત્રી

નીરવ જોશી, ગાંધીનગર (M-7838880134) આજે ગુજરાત ભરમાં રોજગારી અંગે મહિલાઓ પણ ખૂબ સારું કામ કરી રહી છે. ખાસ કરીને બેરોજગારીએ માઝા મૂકી છે એ વાત તો જોવાઈ રહી છે પરંતુ સાથે સાથે ઘરની ગૃહિણી રોજગાર મેળવતી થાય તે માટે ગુજરાત સરકારે અનેકવિધ પ્રોજેક્ટ છેલ્લા કેટલાક વર્ષમાં અમલમાં મૂક્યા છે! આ ઉપરાંત મહિલાઓને સશક્તિકરણના માધ્યમથી વધારે […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી મારું ગુજરાત

કાશીન્દ્રા ગામના અગાઉ સરપંચ અંબાલાલ રાઠોડએ ઉજવ્યો અનોખો જન્મદિવસ

નિરવ જોશી,  Ahmedabad (M-7838880134) તાજેતરમાં જ અમદાવાદ જિલ્લાના કાશીન્દ્રા ગામના અગાઉના સરપંચ અંબાલાલ રાઠોડ ના 22મી મેના જન્મોત્સવ નિમિત્તે અબોલ જાનવરોને લાપસી ખવડાવવામાં આવી હતી. ગૌ પ્રેમી અને અબોલ જાનવરોના પ્રેમી અંબાલાલભાઈએ ચોખા ઘી ની લાપસી ગામના કૂતરાઓને પણ ખવડાવી હતી. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પાંચ વર્ષ પહેલા આ અંબાલાલભાઈ રાઠોડ જ્યારે સરપંચ હતા ત્યારે […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ દિવસ વિશેષ નગરોની ખબર મારું ગુજરાત

આજે હિંમતનગરમાં શામળીયા ડે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ 2023 ની ફાઇનલ

નીરવ જોશી, હિમતનગર (M-7838880134 &9106814540) શામળીયા ડેનાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ 2023 નું શુભારંભ 20 માર્ચના રોજ થયો હતો, જે આજે 21 મેના રોજ સમાપ્ત થવા જઈ રહ્યો છે અને આજે ફાઇનલ મેચ ઇલેવન સ્ટાર વિરપુર અને બ્લેક ટાઈગર વચ્ચે રમાનાર છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા વર્ષથી ક્રિકેટ પ્રેમીઓ ઉનાળાની રાહ જોતા હોય છે. જ્યારે વેકેશનનો […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન મારું ગુજરાત

વડાલીના મહાકાળી મંદિરનો રજત જયંતિ મહોત્સવ ધામધૂમથી શરૂ, ભક્તોનું ઘોડાપુર

નીરવ જોષી, હિંમતનગર સાબરકાંઠાના શાકભાજીના ખજાના તરીકે જાણીતા વડાલી નગર તેમજ તેની આસપાસના ૪ ગામ મળીને પાંચ ગામ સગર સમાજના કુળદેવી મહાકાળી માતાજીના મંદિરને 25 વર્ષ પૂર્ણ થતા ખૂબ મોટા પાયે સહસ્ત્રચંડી હવન તેમજ અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજિત કરાયા છે. લોક કલાકારોને બોલાવીને ચાર દિવસથી ધામધૂમપૂર્વક ઉજવણી 18 તારીખથી શરૂ થઇ છે. શનિવારે સવારે સાત […]Read More

નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

સાબરકાંઠા જીલ્લાની કુલ ૩૨૩ ગ્રામ પંચાયતો પર 19 ડિસેમ્બર ચૂંટણી

સાબરકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજવા વહિવટીતંત્ર સજ્જ જિલ્લાની ૩૨૩ પંચાયતોની ચૂંટણીમાં ૫.૨૦ લાખથી વધુ મતદારો  ૩૫૧૯ પોલીંગ સ્ટાફ અને ૧૪૫૫ પોલીસ સ્ટાફ ચૂંટણીમાં ફરજ બજાવશે.         ગુજરાતના રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયત ચૂંટણી ડિસેમ્બર-૨૦૨૧નો ચૂંટણી કાર્યક્રમ જાહેર થયેલ છે. જે મુજબ સાબરકાંઠા જીલ્લાની કુલ ૩૨૩ ગ્રામ પંચાયતો પર ચૂંટણી યોજાનાર […]Read More

મહત્વના સમાચાર નગરોની ખબર મારું ગુજરાત

જાણો,સાબરકાંઠાના ૭૧૨ ગામો પૈકી કેટલા ગામોમાં પહેલા ડોઝનું ૧૦૦ ટકા

નીરવ જોષી, હિંમતનગર (joshinirav1607 @gmail.com) મેડિકલ કોલેજ ખાતે ૧૦૦ કરોડ રસીકરણ ની ઉત્સાહ ભરી ઉજવણી ગઈકાલે કરાઈ જિલ્લાના ૭૧૨ ગામો પૈકી ૫૨૧ થી વધુ ગામોમાં પહેલા ડોઝનું ૧૦૦ ટકા રસીકરણ પૂરું થયું છે      સાબરકાંઠા જિલ્લાની મેડિકલ કોલેજ હિંમતનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં કોરોના રસીકરણ મહાઅભિયાનના દેશમાં ૧૦૦ કરોડ ડોઝ પૂર્ણ થતા ઉજવણી કરાઇ […]Read More