Tags : #Congress

દિવસ વિશેષ મારું ગુજરાત રાજકારણ

સાબરકાંઠા કોંગ્રેસએ રાહુલ ગાંધીને આપવામાં આવેલી ધમકીઓ વિરુદ્ધ પ્રદર્શન કરી

નીરવ જોશી , હિંમતનગર (M-7838880134  & 9106814540) રાહુલ ગાંધીને આપવામાં આવેલી ધમકીઓ વિરુદ્ધ સાબરકાઠા કોંગ્રેસનો વિરોધ હિમતનગર B ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા, શ્રી રાહુલ ગાંધીને દિલ્હી અને મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી અને તેના સાથી પક્ષોના નેતાઓ દ્વારા રાહુલ ગાંધીના પરિવારજનોના ભૂતકાળને લઈને તથાકથિત અભદ્ર ભાષા ઉપયોગ કરવાનું […]Read More

દિવસ વિશેષ મહત્વના સમાચાર મારું ગુજરાત રાજકારણ

સાબરકાંઠા લોકસભા ચૂંટણીને અનુલક્ષી કોંગ્રેસનો સંવાદ કાર્યક્રમ યોજાયો

નીરવ જોશી ,હિંમતનગર (M-7838880134) સાબરકાંઠામાં લોકસભા ચૂંટણીના માહોલમાં કોંગ્રેસ – ભાજપ બંને પક્ષો અને તેના કાર્યકર્તાઓ પૂરેપૂરી તૈયારીથી કામે લાગી ગયા છે!  ગુરુવારના રોજ ખેડ તસ્યા રોડ પર આવેલા ખાનગી પ્લોટ ખાતે કોંગ્રેસના સાબરકાંઠાના ઉમેદવાર તુષારભાઈ ચૌધરી,જિલ્લા કક્ષાના નેતાઓ તેમજ  પ્રદેશ કોંગ્રેસ કમિટી પૂર્વ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર સહિત સમગ્ર સાબરકાંઠાના તાલુકા પ્રમુખો તેમજ નગરપાલિકા પ્રમુખ […]Read More

દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત રાજકારણ

સાબરકાંઠા કોંગ્રેસને મળ્યા નવા પ્રમુખ, અશોકભાઈ પટેલે પ્રમુખ તરીકે પદગ્રહણ

નીરવ જોશી , હિંમતનગર  (M-7838880134 & 9106814540) લોકસભાની ચૂંટણીઓને હવે 100 દિવસથી પણ વધારે સમય નથી ત્યારે સાબરકાંઠામાં થોડીક નિષ્ક્રિય અને વિધાનસભામાં નબળા દેખાવને કારણે હતાશ થયેલી સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસમાં નવા વિચારો, કાર્યો અને જુસ્સો પ્રગટ કરવા માટે તેમજ લોકસભામાં નોંધપાત્ર દેખાવ કોંગ્રેસનું રહે તે માટે કેન્દ્રીય સમિતિ દિલ્હીએ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે […]Read More

મહત્વના સમાચાર મારું ગુજરાત રાજકારણ

ભારતીય જનતા પાર્ટીની સરકારમાં રૂ. ૩,૯૦૦ કરોડના ભયમુક્ત ભ્રષ્ટાચાર –

નિરવ જોષી, ગાંધીનગર  • ભારતીય જનતા પાર્ટીની સરકારમાં રૂ. ૩,૯૦૦ કરોડના ભયમુક્ત ભ્રષ્ટાચાર. • કરોડો રૂપિયા ચૂકવાયેલ નાણાંનો બોજ આખરે ગુજરાતમાં વીજળીનો ઉપયોગ કરનારા ગુજરાતીઓના માથે ઝીંકાયો ભાજપ સરકાર દ્વારા રૂ. ૩,૯૦૦ કરોડના ભ્રષ્ટાચારના દસ્તાવેજી પુરાવાઓ સાથે પત્રકાર પરિષદમાં પર્દાફાશ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ભારતીય જનતા […]Read More

મહત્વના સમાચાર મારું ગુજરાત રાજકારણ શહેર

આજે સાબરકાંઠામાં હિંમતનગર ખાતે કોંગ્રેસની મહત્વપૂર્ણ બેઠક

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) છેલ્લા કેટલાક સમયથી ખાસ કરીને વિધાનસભાની ચૂંટણી પછી હિંમતનગર તેમજ સાબરકાંઠા કોંગ્રેસમાં વાતાવરણ શુષ્ક થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અરવલ્લી અને સાબરકાંઠામાં પણ અનેક જગ્યાએ થવાની છે.પરિણામે આવનારી ગ્રામ પંચાયતો અને કેટલીક નગરપાલિકાઓની ચૂંટણી -સ્થાનિક સ્વરાજ્યની ડિસેમ્બરમાં ચૂંટણી તેમજ 2024 મે મહિનામાં લોકસભાની ચૂંટણી માટે સાબરકાંઠામાં […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી નગરોની ખબર રાજકારણ

UCC મુદ્દે આદિવાસી સમાજમાં ભડકો, જિલ્લાના આદિવાસી સમુદાયની મીટીંગ બોલાવાઈ

એવીએસ પોસ્ટ બ્યુરો, હિંમતનગર (M-7838880134) ઉત્તર ગુજરાત આદિવાસી સમુદાય ની મિટિંગ ખેડબ્રહ્મા ખાતે ucc ના મુદ્દે મળી હતી ucc સમાન સિવિલ કોડ અમલ થશે તો આદિવાસી સમુદાય ને સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક નોકરી, રોજગાર, દરેક ક્ષેત્ર અનામત, સંવિધાનિક હક્ક અધિકારો રૂઢિ, જળ જંગલ જમીન ને શુ અસર કે નુકસાન થશે ? તે અંગે ગ્રહન ચર્ચા ઓ […]Read More

દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

હિંમતનગર સીટ પરથી ભાજપના વી ડી ઝાલા ચૂંટાયા

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) હિંમતનગર વિધાનસભા બેઠક પર ભાજપના વી.ડી. ઝાલાની 8,860 જેટલા મતોથી જીત, કોંગ્રેસના કમલેશ પટેલની હાર  હિંમતનગર વિધાનસભા બેઠક 1995થી ભાજપનો ગઢ રહ્યો છે. હિંમતનગર વિધાનસભા બેઠક પર ભાજપના વી.ડી. ઝાલાની જીત થઈ છે, જ્યારે કોંગ્રેસના કમલેશ પટેલની હાર થઈ છે. આજે હિંમતનગરની બેઠક પર વિધાનસભાની ચૂંટણીનો મત ગણતરી શરૂ થઈ ત્યારથી […]Read More

Uncategorized દિવસ વિશેષ મારું ગુજરાત રાજકારણ

પડદા પાછળનું સત્ય: ઓપિનિયન પોલ તમને કઈ રીતે મૂર્ખ બનાવે

Source : Truth Seekers , 6 Dec. ઓપિનિયન પોલ તમને કઈ રીતે મૂર્ખ બનાવે છે? ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ઓપિનિયન પોલની વણઝાર શરૂ થઈ ગઈ છે. દરેક ચેનલ 7 કરોડ ગુજરાતીમાંથી ગણતરીના જ શહેરોના માત્ર 20-25 હજાર લોકોને પુછીને કોને કેટલી સીટ આવશે તેની ભવિષ્યવાણી કરી દે છે(કોઈ ખાસ પક્ષ માટે માહોલ બનાવવાનું કામ કરે […]Read More

રાજકારણ

જયનારાયણ વ્યાસ કોંગ્રેસ માટે કેવા નેતા સાબિત થશે?

નીરવ જોશી અમદાવાદ(M-7838880134) આજરોજ જય નારાયણ વ્યાસ વિધિવત રીતે કોંગ્રેસનો પટ્ટો ધારણ કરીને કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડકે એ વ્યાસનું કોંગ્રેસ પાર્ટીમાં સ્વાગત કર્યું. કોંગ્રેસ પાર્ટીના મુખ્યાલય પાલડી ખાતેના કોંગ્રેસ ભવન ખાતે વ્યાસ એમના સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા હતા. નોંધનીય છે કે ગઈકાલે તેમણે જાહેરમાં સિદ્ધપુર ખાતે કોંગ્રેસની તરફદારી કરી હતી અને […]Read More

દિવસ વિશેષ મહત્વના સમાચાર મારું ગુજરાત રાજકારણ

જાણો વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસમાંથી જાહેર 43 ઉમેદવારો

નીરવ જોશી, અમદાવાદ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ને લઈને કૉંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની પ્રથમ યાદી. પ્રથમ યાદીમાં 43 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આમાંના મોટાભાગનાા ઉમેદવારો નેેે ફરીથી ટિકિટ આપવામાં આવી છે જ્યારેેે કેટલાક નવા ચહેરાઓનેેે તક આપવામાં આવી છે. ડીસાથી સંજય રબારીને ટિકિટ આપી અંજારમાં રમેશ ડાંગરને ટિકિટ ગાંધીધામથી ભરત સોલંકીને ટિકિટ ખેરાલુથી મુકેશ […]Read More

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच