Tags : Idar

જીવનશૈલી ધર્મ-દર્શન મહત્વના સમાચાર મારું ગુજરાત

સાબલી મહાકાળી મંદિર ના સ્થળે 151 કુંડી હવનનો મહાયજ્ઞ પરિપૂર્ણ

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134  & 9106814540) સાબરકાંઠામાં દેવી શક્તિના મંદિરો ઘણા આવેલા છે , ખાસ કરીને મા અંબા, મહાકાળી, ચામુંડા ભક્તો પ્રાચીન અને અર્વાચીન મંદિરોમાં અનેક કાર્યક્રમો કરતા હોય છે. આ સંદર્ભમાં સાબલી ખાતે આવેલા મહાકાળી મંદિર કે જે ગુહાઈ ડેમ પાસે આવેલું છે, તેના પહાડ પર આવેલું મંદિર – મહાકાળી ભક્તોમાં આસ્થાને કેન્દ્ર બનેલું […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

ઇડરીયો ગઢ આરોહણ-અવરોહણ (જુનિયર) સ્પર્ધા ૨૦૨૩-૨૪ ની અંતિમ તારીખ 11 ડિસેમ્બર,

નિરવ જોશી, હિંમતનગર શિયાળાનું આગમન થઈ ગયું છે ત્યારે સાબરકાંઠામાં યુવા જગત હજુ પણ દિશા વિહીન દેખાઈ રહ્યું છે ત્યારે જિલ્લાનું રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ કેવા કેવા કાર્યક્રમો કર્યા છે, તેની નોંધ યુવાનોએ અચૂક લેવી રહી અને આ કચેરીની મુલાકાત લઈ અને શાળાના વિદ્યાર્થીઓ તેમજ યુવાનોને પ્રેરણા મળે તેવા દરેક કાર્યક્રમમાં ભાગ લેવા માટે આગળ […]Read More

દિવસ વિશેષ ધર્મ-દર્શન નગરોની ખબર મારું ગુજરાત

Update:સલાલ નગરમાં તેરાપંથના આચાર્ય મહાશ્રમણનું ભવ્ય આગમન

નીરવ જોશી , હિંમતનગર( M-7838880134) જૈન ધર્મના તેરાપંથ સંપ્રદાયના 11માં આચાર્ય મહાશ્રમણજી વર્તમાન સમયમાં ગુજરાતના પ્રવાસે છે. ખાસ કરીને ગુજરાતના મોટા અંબાજી ખાતેથી તેઓ ગુજરાતમાં પ્રવેશ્યા અને ત્યારબાદ ખેરોજમાં અણુ વ્રત વર્ષના 75 વર્ષપ્રવેશ ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવેલો. ત્યાંથી વિહાર કરતાં તારીખ 23 2 2023 ના રોજ નાના અંબાજી તરીકે ગણાતા ખેડબ્રહ્મામાં આગમન કર્યું હતું […]Read More

કારકિર્દી ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી ટેકનોલોજી નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત રાજ્ય શિક્ષણ

રાજ્યકક્ષાનો એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ 2023 ઇડર ડાયટ ખાતે યોજાયો

નીરવ જોશી ,ઈડર રાજ્યકક્ષાનો આઠમો એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ 2023 ઇડર ડાયટ ખાતે યોજાયો હતો. જેનો આજે એટલે કે 28 ફેબ્રુને રોજ બપોરે 4:00 વાગ્યાની આસપાસ સમાપન થવાનું છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યના ઇનોવેશન અને શિક્ષણમાં બાળકોને નવી તાલીમ આપતા હોય એવા શિક્ષકોને પસંદ કરીને દરેક જિલ્લાના ડાયટમાં અલગ અલગ પ્રોગ્રામો થાય છે. પરંતુ સમગ્ર […]Read More

નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

ઐતિહાસિક ઇડરીયા ગઢ આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઇ

નીરવ જોશી, ઈડર (M-7838880134) રાજ્યકક્ષાની તૃતિય ઐતિહાસિક ઇડરીયા ગઢ આરોહણ અવરોહણ ૨૦૨૨-૨૩ સ્પર્ધા યોજાઇ      સાબરકાંઠા જિલ્લા વહિવટી તંત્ર અને રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર ઉપક્રમે રાજ્યકક્ષાની તૃતિય ઐતિહાસિક ઇડરીયા ગઢ આરોહણ-અવરોહણ સ્પર્ધા ૨૦૨૨-૨૩ યોજાઇ હતી. આ સ્પર્ધામાં ગુજરાતભરના ૨૭૯ જુનિયર સાહસવીર ખેલાડી ભાઇઓ-બહેનોએ ભાગ લીધો હતો.      આ સ્પર્ધામાં ૧૭૧ ભાઈઓ અને ૧૦૮ બહેનોનોએ […]Read More

દિવસ વિશેષ ધર્મ-દર્શન મારું ગુજરાત

જેસીંગ બાવજી નો જન્મ શતાબ્દી મહોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાયો

નીરવ જોશી ,હિંમતનગર  (M-7838880134) ઈડર તાલુકાના ગોધમજી ગામે આત્મજ્ઞાની જેસંગબાજીની જન્મ શતાબ્દી વરસની ઉજવણી દરમિયાન આખુ ગામ અને એની આજુબાજુના 40 ગામના સત્સંગીઓ ભેગા થયા હતા. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા વર્ષોથી જેસંગભાઈજીના સત્સંગીઓએ ગોધમજી ગામે  તેમના સમાધિ મંદિર અને તેની આસપાસ નો પરિસર નો ખુબ સુંદર વિકાસ કર્યો છે અને છેલ્લા ઘણા વર્ષોથી ભક્તોની […]Read More

Uncategorized ગ્રામિણ સંસ્કૃતિ દિવસ વિશેષ મારું ગુજરાત વ્યાપાર

નવા ઉભરતા બાગાયતી પાકોના વાવેતર તથા મૂલ્ય અંગે પરિસંવાદ યોજાયો

નીરવ જોશી હિંમતનગર (M-7838880134) મંગળવારના રોજ માન. શ્રી રમણભાઇ વોરા, પૂર્વ વિધાનસભા અધ્યક્ષશ્રીના અધ્યક્ષ સ્થાને ટાઉન હોલ ઇડર ખાતે નાયબ બાગાયત નિયામક સાબરકાંઠા તથા ધી ગુજરાત સ્ટેટ ફળ અને શાકભાજી સહ. ફેડરેશન લી. ના સંયુક્ત ઉપક્રમે “નવા ઉભરતા બાગાયતી પાકોના વાવેતર તથા મૂલ્ય વર્ધન” અંગેનો એક દિવસીય પરિસંવાદનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા શ્રી ડી.એમ.પટેલ […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી મારું ગુજરાત રાજ્ય વ્યાપાર

શાકભાજી ખેતીમાં માંડવા પદ્ધતિથી ખેડૂતો પોતાની આગવી આવડત થી ઇન્કમ

સંકલન & આલેખન : નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) શાકભાજીના વાવેતરમાં માંડવા પદ્ધતિ એ ઘણા ગામના ખેડૂતો માહિતીને લઈને પ્રયોગ કરતા હોય છે સાબરકાંઠામાં ઘણા ગામો શાકભાજીના વાવેતર માટે પ્રખ્યાત છે ખાસ કરીને વડાલી તાલુકાના ઘણા ગામોમાં થતી શાકભાજી છેક આણંદ વડોદરા અને મુંબઈ સુધી પહોંચે છે. કહેવાતું પછાત સાબરકાંઠા જો શોધવા જઈએ તો અનેક ક્ષેત્રમાં […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી ટેકનોલોજી સમાચાર દિવસ વિશેષ નગરોની ખબર મારું ગુજરાત રાજ્ય શિક્ષણ

સાબલવાડના નિવૃત શિક્ષકે પ્રાકૃતિક ખેતી દ્રારા ખેડૂતોને નવો રાહ ચિંધ્યો

નિરવ જોષી, હિંમતનગર (7838880134) joshinirav1607@gmail.com સાબલવાડના ધરતીપુત્રએ ખેતીના શોખને સેવામાં પરિવર્તિત કર્યો. ૬૧ વર્ષિય નિવૃત શિક્ષકે પ્રાકૃતિક ખેતી દ્રારા ખેડૂતોને નવો રાહ ચિંધ્યો કમલમની સાથે અન્ય ફળ પાકોની પ્રાકૃતિક ખેતી થકી ત્રણ વર્ષમાં બમણું ઉત્પાદન મેળવ્યું કહેવાય છે કે મન હોય તો માળવે જવાય! સાબરકાંઠા જિલ્લાના ઇડરના સાબલવાડના ૬૧ વર્ષિય નિવૃત શિક્ષક કાંન્તિભાઇ પટેલે પોતાની […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર શહેર શિક્ષણ

જિલ્લાનો સ્વચ્છ ભારત, સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર કઈ શાળાઓને મળ્યો?

AVSPost bureau, Himatnagar જિલ્લાકક્ષાનો સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર સમારોહ ૨૦૨૧-૨૨ જિલ્લા સમાહર્તાશ્રીના અધ્યક્ષતામાં  યોજાયો      સ્વચ્છ ભારત, સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર ગ્રામ્યકક્ષાએ પોગલુ પ્રાથમિક શાળા અને શહેરી વિસ્તારની ખેડબ્રહ્મા-૧ ને ફાળે      સાબરકાંઠા જિલ્લાકક્ષાનો સ્વચ્છ ભારત, સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર સમારોહ ૨૦૨૧-૨૨ જિલ્લા સમાહર્તાશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં ઇડર ડાયેટ ખાતે યોજાયો હતો.    આઝાદીના અમૃત મહોત્સવ વર્ષમાં મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને […]Read More