Tags : PM

દિવસ વિશેષ મહત્વના સમાચાર મારું ગુજરાત

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સાબર ડેરીના પ્રકલ્પો રાષ્ટ્રને અર્પણ કર્યા

નીરવ જોશી, હિંમતનગર(M-7838880134) વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સાબર ડેરીના પ્રકલ્પો રાષ્ટ્રને અર્પણ કર્યા          વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા સાબર ડેરી ખાતે રૂપિયા ૬૦૦ કરોડના ખર્ચે બનનાર ૩૦ મેટ્રીક ટન પ્રતિદિનની કેપેસીટીના ચીઝ પ્લાન્ટનું ખાતમુહુર્ત અને ઈ- ભૂમિપૂજન          રૂપિયા ૧૨૫ કરોડના ખર્ચે નિર્મિત દૈનિક ૩ લાખ લીટર કેપેસીટીના અલ્ટ્રા હાઇ ટ્રીટમેન્ટ (UHT) ટેટ્રાપેક પ્લાન્ટનું ઇ-લોકાર્પણ          રૂપિયા 305 […]Read More

દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

જાણો ,મોદી વડે સાબર ડેરી ખાતે ઉદ્ઘાટિત કરાયેલા ચીઝ પ્લાન્ટની

નીરવ જોશી,  હિંમતનગર (M-7838880134) [email protected] આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિંમતનગરની સાબર ડેરીની મુલાકાતે હતા ત્યારે તેમના વડે ઉદ્ઘાટિત કરાયેલા અને આગામી સમયમાં આકાર લેનારા ચીઝ પ્લાન્ટ ની ખાસિયતો હશે એ વિગતે જાણીએ. સાબર ડેરી ચીઝ પ્લાન્ટ થકી સાબરકાંઠાના પશુપાલકોને વાર્ષિક રૂ. ૭૦૦ કરોડની વધારાની આવક હશે. ભારતના ચીઝ માર્કેટમાં ૭૦ ટકા માર્કેટ શેર સાથે […]Read More

દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર

સાબર ડેરીમાં આવતીકાલે વડાપ્રધાન મોદીના આ કાર્યક્રમથી શરૂ થશે નવો

નિરવ જોષી, હિંમતનગર ([email protected]) ૩.૮૫ લાખ દૂધ ઉત્પાદકોની અથાગ મહેનત અને અડગ નિશ્વયથી સાબર ડેરીએ ઉત્તર ગુજરાતમાં સર્જયો ‘શ્વેત વિકાસ’નો પ્રકાશ પુંજ • પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે રૂ. ૩૦૫ કરોડના ખર્ચે નવનિર્મિત પાવડર પ્લાન્ટનું લોકાપર્ણ કરાશે • રૂ. ૧૨૫ કરોડના ખર્ચે નિર્મિત ટેટ્રાપેકનું વરર્ચયુલ લોકાપર્ણ – ઉપરાંતરૂ. ૬૦૦ કરોડના ખર્ચે તૈયાર થનાર ચીઝ પ્લાન્ટનું […]Read More

દિવસ વિશેષ મહત્વના સમાચાર

23 મો કારગિલ વિજય દિવસ, આ દિવસનો શું બોધપાઠ ભારતીયો

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) આજે 23 મો કારગીલ વિજય દિવસ છે. આજે સવારે રક્ષાપ્રધાન રાજનાથ સિંહે અને આર્મીના ત્રણે પાંખના સર્વોચ્ચ વડાઓએ નેશનલ વોર મેમોરિયલ ખાતે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી હતી અને સપૂતોને નમન કર્યા હતા. કારગીલ વિજય દિવસ નિમિત્તે દેશના અપ્રતિમ શોર્ય અને બહાદુરીને યાદ કરી હતી. વડાપ્રધાન મોદીએ પણ ટ્વિટ કરીને કારગીલ વિજય […]Read More

દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત રાજકારણ

જન્મદિવસ સવારે મુખ્યમંત્રીએ અધ્યાત્મગુરૂના કર્યા વંદન! મોદીએ જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી

નિરવ જોષી, ગાંધીનગર મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના ૬૧માં જન્મ દિવસે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમને ટેલીફોન કરીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીશ્રીના નમ્ર અને વિકાસલક્ષી નેતા તરીકે ગુજરાતના વિકાસ પ્રત્યેના સેવા ભાવની વડાપ્રધાનશ્રીએ સરાહના કરી છે વડાપ્રધાનશ્રીએ ગુજરાત મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નવી ઊંચાઈઓ પાર કરે અને ગુજરાતના લોકોની સેવા તેઓ લાંબા સમય સુધી સ્વસ્થ જીવન અને […]Read More

દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મહાનગરના સમાચાર રાજકારણ

MSME નો વ્યાપ એટલો વધ્યો કે મોદી થયા એના દીવાના!

નીરવ જોષી ,હિંમતનગર (M-7838880134) નવી દિલ્હીના ના વિજ્ઞાન ભવન ખાતે MSME યોજનાઓનો શુભારંભ પીએમ મોદી આજે કરાવ્યો હતો. વડાપ્રધાને ઉપસ્થિત અધિકારીઓ અને ઉદ્યોગકારોને માહિતી આપતા જણાવ્યું કે એમ.એસ.એમ.ઈ ની મદદ માટે અનેક પગલા લેવાઈ રહ્યા છે. ઉદ્યમી ભારત કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ રસપ્રદ સંબોધન કર્યું હતું. આ સંબોધનમાં તેમણે જણાવ્યું હતું કે દેશના MSME સેકટરને મજબૂત […]Read More

કારકિર્દી ગ્રામિણ સંસ્કૃતિ ટેકનોલોજી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત વ્યાપાર

બનાસડેરી એટલે ગ્રામીણ અર્થવ્યવસ્થા-માતા બહેનોનું સશક્તિકરણ અને સહકારીતા દ્વારા આત્મનિર્ભરતા-

નીરવ જોષી, હિંમતનગર (joshinirav1607 @gmail.com) આજરોજ બનાસકાંઠામાં બપોરના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિયોદર ખાતે બનાસડેરી સંકુલમાં અનેકવિધ વિકાસ પરિયોજનાઓને રાષ્ટ્રને સમર્પિત કરી હતી તેમજ દોઢસો વીઘા જમીન પર પથરાયેલા ડેરી સંકુલ ની તેમજ બીજા નવા શરૂ થયેલા પ્લાન્ટની વિસ્તૃત રીતે મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠામાં ભાજપનો ગઢ જળવાઈ રહે તે હેતુથી આગામી વિધાનસભા 2022 […]Read More

મહત્વના સમાચાર મારું ગુજરાત

ગુજરાતીઓ માટે હસમુખ શાહ જેવી હસ્તી પ્રેરણા સ્વરૂપ હતી

આલેખનઃ રમેશ તન્ના મોરારજી દેસાઈ સહિત ત્રણ વડાપ્રધાનોના સચિવ, અનેક સંસ્થાઓના મોભી, નિષ્ઠાવાન અને કર્મઠ હોદેદાર, અનેક સેવાકીય, સ્વૈચ્છિક, કળાકીય, વિદ્યાકીય અને માનવીય સંસ્થાઓના પોષક એવા હસમુખ શાહે આજે, ત્રીજી ડિસેમ્બર, 2021, ગુરુવારે સવારે 7.20 કલાકે વિદાય લીધી. તેમની વય 87 વર્ષની હતી. તેમની સારવાર કરમસદની શ્રી ક્રિષ્ના હોસ્પિટલમાં ચાલુ હતી. હસમુખ શાહની ઓળખ એક […]Read More

Uncategorized દિવસ વિશેષ મહત્વના સમાચાર

પ્રધાનમંત્રીની ભેટો અને સ્મૃતિચિત્રોની ઈ-હરાજીએ જનતાને રાષ્ટ્રીય ગૌરવની યાદોને રાખવાની

avs પોસ્ટ બ્યુરો, દિલ્હી પ્રધાનમંત્રીની ભેટો અને સ્મૃતિચિત્રોની ઈ-હરાજીએ સામાન્ય જનતાને રાષ્ટ્રીય ગૌરવની યાદોને પોતાની સાથે રાખવાની તક આપી- પ્રહલાદ સિંહ પટેલ કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી પ્રહલાદ સિંહ પટેલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રાપ્ત રાષ્ટ્રીય ગૌરવને લગતી ભેટો અને સ્મૃતિચિત્રોની ઈ-હરાજી માટે નેશનલ ગેલેરી ઓફ મોર્ડન આર્ટમાં ચાલી રહેલા પ્રદર્શનની મુલાકાત લીધી હતી. આ […]Read More

મહત્વના સમાચાર

ગુજરાતના મૃતક નાગરિકોને પશુ સમાન-જેટલી કીમત આંકી ભાજપ સરકાર શું

નીરવ જોષી, અમદાવાદ  શુક્રવારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમીત ચાવડા દ્વારા પ્રેસ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે પશુ અને મનુષ્ય માટે ૫૦,૦૦૦ વળતરના એક સમાન ધારા ધોરણ જાહેર કરી ભાજપ સરકારે ગુજરાતના મૃતક પરિવારો, માનવ જાતની ક્રૂર મજાક કરી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની કોરોના મૃત્યુ પામેલા નાગરિકોના […]Read More