Tags : Corona

જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મહાનગરના સમાચાર

ફોટોજર્નાલિસ્ટ એસોશિયેશન સાથે જોડાયેલા તસવીરકારોનું અમદાવાદમાં ફોટો એક્ઝિબિશન

AVSpost bureau, Ahmedabad  અમદાવાદ તેમજ ગુજરાતના તસવીરકારોને તેમની કર્તવ્ય નિષ્ઠા માટે કોટી કોટી વંદન  કોરોનામાં મુત્યુ પામેલા ફોટોજર્નાલિસ્ટોને શબ્દો રૂપી શ્રદ્ધાંજલિ એક્ઝિબિશનને અચૂક માણવું  સ્થળઃ રવિશંકર આર્ટ ગેલેરી, લો ગાર્ડન ૨૮મી સુધી એક્ઝિબિશનને માણવાનો અવસર કહેવાય છે કે ‘એક તસવીર હજાર શબ્દ બરાબર’ છે. પહેલા ફોટોગ્રાફરના માનસમાં અને ત્યાંથી કેમેરામાં કેદ થયેલી સુંદર, વાસ્તવિકતાનું પ્રતિબિંબ,લાગણીથી […]Read More

કારકિર્દી જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

સાબરકાંઠા:આગીયોલ ગામના સખીમંડળના પ્રણેતા શિલ્પાબેને આર્યુવેદનું નામ રોશન કર્યું

નીરવ જોષી, હિંમતનગર (M-7838880134) આગિયોલનો આયુર્વેદ મલમ છેક ઓસ્ટ્રેલિયા સુધી પંહોચ્યો સખી મંડળની બહેનો દ્વારા ઉત્પાદિત આયુર્વેદિક  હર્બલ પ્રોડક્ટ થકી રૂ. ૫૦,૦૦૦/- થી વધુની કમાણી કરે છે. કહેવાય છે આયુર્વેદ એ પાંચમો વેદ છે અને આ આયુર્વેદના ઉપયોગથી અનેક જાતના અસાધ્ય રોગોમાંથી મુક્તિ મળે છે. તો આવા આયુર્વેદનો ઉપયોગ કરીને સાબરકાંઠાના આગીયોલ ગામના શિલ્પાબેને સેવા શક્તિ […]Read More

દિવસ વિશેષ નગરોની ખબર

ઉદ્યોગમંત્રીની ઉપસ્થિતિમાં જિલ્લાના ઉદ્યોગકાર માટે પરિસંવાદનું આયોજન કરાયું

નીરવ જોષી , હિંમતનગર આજરોજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર તેમજ સાબરકાંઠા ઇન્ડસ્ટ્રી ફેડરેશનના ઉપક્રમે ગુજરાત સરકારના ઉદ્યોગ મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા ની ઉપસ્થિતિમાં સાબરકાંઠા જિલ્લાના ઉદ્યોગકારો સાથે સીધો સંવાદ નો કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે છેલ્લા બે વર્ષથી કોરોના માહોલમાં જિલ્લાના ઉદ્યોગોને પણ માઠી અસર પહોંચી છે, આને પરિણામે સાબરકાંઠા જિલ્લાના ઇન્ડસ્ટ્રી ફેડરેશન ના […]Read More

મહત્વના સમાચાર નગરોની ખબર મારું ગુજરાત

જાણો,સાબરકાંઠાના ૭૧૨ ગામો પૈકી કેટલા ગામોમાં પહેલા ડોઝનું ૧૦૦ ટકા

નીરવ જોષી, હિંમતનગર (joshinirav1607 @gmail.com) મેડિકલ કોલેજ ખાતે ૧૦૦ કરોડ રસીકરણ ની ઉત્સાહ ભરી ઉજવણી ગઈકાલે કરાઈ જિલ્લાના ૭૧૨ ગામો પૈકી ૫૨૧ થી વધુ ગામોમાં પહેલા ડોઝનું ૧૦૦ ટકા રસીકરણ પૂરું થયું છે      સાબરકાંઠા જિલ્લાની મેડિકલ કોલેજ હિંમતનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં કોરોના રસીકરણ મહાઅભિયાનના દેશમાં ૧૦૦ કરોડ ડોઝ પૂર્ણ થતા ઉજવણી કરાઇ […]Read More

દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર

હિંમતનગર મેડિકલ કોલેજ ખાતે ૧૦૦ કરોડ રસીકરણ ની ઉત્સાહભરી ઉજવણી

નીરવ જોષી, હિંમતનગર (joshinirav1607@gmail.com) મેડિકલ કોલેજ ખાતે ૧૦૦ કરોડ રસીકરણ ની ઉત્સાહભરી ઉજવણી    સાબરકાંઠા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આજે દેશમાં ૧૦૦ કરોડ કોરોના રસીકરણની ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.      સાબરકાંઠા જિલ્લાની મેડિકલ કોલેજ હિંમતનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં કોરોના   રસીકરણ મહાઅભિયાનના દેશમાં ૧૦૦ કરોડ ડોઝ પૂર્ણ થતા ઉજવણી કરાઇ હતી. […]Read More

મહત્વના સમાચાર

ગુજરાતના મૃતક નાગરિકોને પશુ સમાન-જેટલી કીમત આંકી ભાજપ સરકાર શું

નીરવ જોષી, અમદાવાદ  શુક્રવારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમીત ચાવડા દ્વારા પ્રેસ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે પશુ અને મનુષ્ય માટે ૫૦,૦૦૦ વળતરના એક સમાન ધારા ધોરણ જાહેર કરી ભાજપ સરકારે ગુજરાતના મૃતક પરિવારો, માનવ જાતની ક્રૂર મજાક કરી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની કોરોના મૃત્યુ પામેલા નાગરિકોના […]Read More

મારું ગુજરાત

કોરોનાના ભોગ બનેલા હજારો ગુજરાતીઓને 4 લાખનું વળતર આપો- કોંગ્રેસ

નીરવ જોષી, હિંમતનગર આજ રોજ સાબરકાંઠા કોંગ્રેસ સમિતિ દ્વારા હિંમતનગર ખાતે કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા દર્દીઓના પરિવારજનો ન્યાય મળે તેમજ નાણાકીય વળતર મળે તે હેતુથી ભિલોડા ના ધારાસભ્ય અનિલ જોષીયારા ના નેતૃત્વમાં તેમજ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કમલેશભાઇ પટેલની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે કોવિડ 19 ન્યાયયાત્રામાં બે અઠવાડિયાં સમયગાળામાં […]Read More