Tags : BJP

દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

હિંમતનગર GIDC એસોસીએશન દ્વારા નવનીર્મિત કોનફરન્સ હોલનું ઉદ્દઘાટન

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) હિંમતનગર જી.આઈ.ડી.સી. એસોસીએશન દ્વારા નવનીર્મિત કોનફરન્સ હોલનું ઉદ્દઘાટન કરાયું પ્રશાસક શ્રી પ્રકૂલભાઇ પટેલ અને મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના જી આઇ ડી સી એસોસીએશન દ્વારા નવનીર્મિત કોન્ફરન્સ હોલનું ઉદ્દઘાટન દિવ, દમણ અને દાદરા નગર હવેલીના પ્રશાસક શ્રી પ્રફૂલભાઇ પટેલ અને મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં યોજાયું હતું.  જિલ્લાના ઉધોગોથી ધમધમતા વિસ્તારમાં મોતીપુરામાં […]Read More

દિવસ વિશેષ મહત્વના સમાચાર મારું ગુજરાત રાજકારણ

ભુપેન્દ્ર પટેલે બીજી વખત મુખ્યમંત્રીના શપથવિધિ લીધા

નીરવ જોશી ગાંધીનગર (M-7838880134) ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી સત્તાસ્થાને રહેલી ભાજપ 156 સીટો લઈને ફરીથી સત્તામાં આવી છે. આ વખતે મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્રભાઈ પટેલે ફરીથી શપથવિધિ લીધી છે. સાથે સાથે નવા મંત્રીમંડળનું લોકો એ ઉત્સુકતાથી જે રાહ જોઈ હતી તે હવે પૂરી થઈ.   16 મંત્રીઓ જેમાં આઠ કેબિનેટ અને આઠ રાજ્યમંત્રીઓનો સામેલ છે. તેઓએ […]Read More

દિવસ વિશેષ મહત્વના સમાચાર મારું ગુજરાત રાજકારણ

CM ભુપેન્દ્ર પટેલએ નરેન્દ્ર મોદીની સફળતાને પણ વટાવી દીધી ખરી?

નીરવ જોશી ,ગાંધીનગર (M-7838880134) ગુરુવારે જાહેર થયેલા ગુજરાતી વિધાનસભાની ચૂંટણીના પરિણામો એ સૌ કોઈને આશ્ચર્યચકિત કરી દીધા છે. ખાસ કરીને ભાજપને 156 સીટ મળવી, આપ પાર્ટીને પાંચ સીટ અને કોંગ્રેસની 17 સીટ તેમજ અપક્ષ ઉમેદવારો ચાર સીટ મળે એ જોઈને – આ બધી ગણતરીઓ જોઈને હજુ પણ લોકો માથું ખંજવાડી રહ્યા છે! જે રીતે શરૂઆતથી […]Read More

દિવસ વિશેષ મહત્વના સમાચાર મારું ગુજરાત

સાબરકાંઠા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ગણતરી સંપન્ન

નીરવ જોશી , હિંમતનગર (M-7838880134) સાબરકાંઠા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ગણતરી સંપન્ન હિંમતનગર, ઇડર અને પ્રાંતિજ બેઠક પર ભાજપ વિજેતા, ખેડબ્રહ્મા બેઠક પર કોંગ્રેસ વિજેતા વિધાનસભા સામાન્‍ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત સાબરકાંઠા જિલ્‍લામાં ગુરૂવારના રોજ હિંમતનગરની પોલિટેકનિક કોલેજ ખાતે સાબરકાંઠા જિલ્લાની ચારેય વિધાનસભા બેઠકની મતગણતરી યોજાઇ હતી આ મતગણના  શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થઇ હતી. સાબરકાંઠા જેમાં સાબરકાંઠા જિલ્‍લાના ૧૩૨૩ […]Read More

દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

હિંમતનગર સીટ પરથી ભાજપના વી ડી ઝાલા ચૂંટાયા

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) હિંમતનગર વિધાનસભા બેઠક પર ભાજપના વી.ડી. ઝાલાની 8,860 જેટલા મતોથી જીત, કોંગ્રેસના કમલેશ પટેલની હાર  હિંમતનગર વિધાનસભા બેઠક 1995થી ભાજપનો ગઢ રહ્યો છે. હિંમતનગર વિધાનસભા બેઠક પર ભાજપના વી.ડી. ઝાલાની જીત થઈ છે, જ્યારે કોંગ્રેસના કમલેશ પટેલની હાર થઈ છે. આજે હિંમતનગરની બેઠક પર વિધાનસભાની ચૂંટણીનો મત ગણતરી શરૂ થઈ ત્યારથી […]Read More

Uncategorized દિવસ વિશેષ મારું ગુજરાત રાજકારણ

પડદા પાછળનું સત્ય: ઓપિનિયન પોલ તમને કઈ રીતે મૂર્ખ બનાવે

Source : Truth Seekers , 6 Dec. ઓપિનિયન પોલ તમને કઈ રીતે મૂર્ખ બનાવે છે? ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ઓપિનિયન પોલની વણઝાર શરૂ થઈ ગઈ છે. દરેક ચેનલ 7 કરોડ ગુજરાતીમાંથી ગણતરીના જ શહેરોના માત્ર 20-25 હજાર લોકોને પુછીને કોને કેટલી સીટ આવશે તેની ભવિષ્યવાણી કરી દે છે(કોઈ ખાસ પક્ષ માટે માહોલ બનાવવાનું કામ કરે […]Read More

દિવસ વિશેષ મહત્વના સમાચાર મારું ગુજરાત રાજ્ય

સાબરકાંઠા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન

નીરવ જોશી , હિંમતનગર(M-7838880134) સાબરકાંઠા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન સાબરકાંઠા જિલ્લામાં સરેરાશ ૬૫.૮૪ ટકા મતદાન જિલ્લાની ખેડબ્રહ્મા વિધાનસભામાં સૌથી વધુ ૬૯.૫૪ ટકા મતદાન પ્રાંતિજ વિધાનસભામાં ૭૨.૫૩ ટકા મતદાન સાથે પુરૂષ મતદારો અગ્રેસર જયારે ખેડબ્રહ્મામાં ૬૮.૬૧ ટકા મતદાન કરી સ્ત્રી મતદારો અગ્રેસર રહિ. સાબરકાંઠા જિલ્લામાં લોકશાહિના અવસરે વિધાનસભા સામાન્ય ચૂંટણીનું સોમવારના રોજ યોજાયેલ બીજા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ […]Read More

રાજકારણ

જયનારાયણ વ્યાસ કોંગ્રેસ માટે કેવા નેતા સાબિત થશે?

નીરવ જોશી અમદાવાદ(M-7838880134) આજરોજ જય નારાયણ વ્યાસ વિધિવત રીતે કોંગ્રેસનો પટ્ટો ધારણ કરીને કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડકે એ વ્યાસનું કોંગ્રેસ પાર્ટીમાં સ્વાગત કર્યું. કોંગ્રેસ પાર્ટીના મુખ્યાલય પાલડી ખાતેના કોંગ્રેસ ભવન ખાતે વ્યાસ એમના સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા હતા. નોંધનીય છે કે ગઈકાલે તેમણે જાહેરમાં સિદ્ધપુર ખાતે કોંગ્રેસની તરફદારી કરી હતી અને […]Read More

જીવનશૈલી મનોરંજન મહાનગરના સમાચાર મારું ગુજરાત રાજકારણ

અમને ભાજપ જ ફાવે! -PM સામે આવું કોણે કહ્યું?

નીરવ જોશી, અમદાવાદ (M-7838880134 ) પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવનાર છે.. ત્યારે એક નાનકડી બાળકી મોદી સામે ભાજપના કરેલા વખાણ અને ગુજરાતમાં ભાજપ કેટલું લોકોમાં અને તેમના દિલો દિમાગમાં છવાયેલું છે… તેનું ચિત્ર રજૂ કરતી એક નાનકડી કવિતા ગાઈને પીએમ મોદીનું દિલ જીતી લીધું હતું. જુઓ મોદીને સામે આ બાળકીનો વિડીયો! આ વિડીયો ઇન્ટરનેટ પર […]Read More

દિવસ વિશેષ નગરોની ખબર મારું ગુજરાત રાજકારણ

વીડી ઝાલાએ હિંમતનગર ઉમેદવારી ફોર્મ ભર્યું, સી આર પાટીલે ભાજપને

નીરવ જોશી, હિંમતનગર ગુજરાત વિધાનસભામાં બીજા તબક્કા ની ચૂંટણી માટે આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો આખરી દિવસ હતો ત્યારે હિંમતનગર વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય પદ માટેના ઉમેદવાર તરીકે વી ડી જાલા એ પોતાની ઉમેદવાર નોંધાવી છે. સમર્થકો સાથે પરશુરામ બગીચા એ જાહેર સભા આયોજિત કરીને તેમણે ઉપસ્થિત ભાજપના કાર્યકર્તાઓનો જુસ્સો વધાર્યો હતો એટલું જ નહીં તેમના કાર્યક્રમમાં […]Read More