નીરવ જોષી , હિંમતનગર ([email protected]) આકરુન્દ ગામમાં સંદેશ સાહિત્ય કક્ષમાં ગત સપ્તાહે જીતપુર હાઈસ્કૂલ ના ગ્રંથપાલ પટેલ સુભાષભાઈ ‘એકાંત’ અને ઉજળેશ્વર બી.એડ્. કોલેજના અધ્યાપક શંભુભાઈ ખાંટ “અનિકેત”ના બે પુસ્તકોનું વિમોચન કાર્યક્રમ પદ્મશ્રી દેવેન્દ્ર પટેલ સંદેશ લાઇબ્રેરી સાહિત્ય કક્ષમાં યોજવામાં આવ્યો હતો. જેમાં કમલેશભાઈ શુક્લ્, વિપુલભાઈ પટેલ તેમજ ડાયટ મોડાસાના એન.ડી. પટેલ, અરવિંદભાઇ કે.પટેલ ડેભારી તેમજ […]Read More
પુણેની સિમ્બાયોસીસ યુનિવર્સિટીની સુવર્ણ જ્યુબિલીના પ્રારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Ahmedabad: મહારાષ્ટ્રના ગવર્નર શ્રી ભગતસિંહ કોશિયારીજી, શ્રીમાન દેવેન્દ્ર ફડણવીસજી, શ્રીમાન સુભાષ દેસાઈજી, આ યુનિવર્સિટીના સ્થાપક પ્રમુખ પ્રોફેસર એસ બી મજમુદારજી, પ્રિન્સિપલ ડિરેક્ટર ડો. વિદ્યા યેરાવદેકરજી, ફેકલ્ટીના તમામ સભ્યો, વિશેષ અતિથિઓ અને મારા યુવા સાથીદારો. આજે તમે સરસ્વતીના ધામ જેવી એક તપોભૂમિ કે જેના સુવર્ણ મૂલ્યો અને સુવર્ણ ઈતિહાસ છે. તેની સાથે સાથે એક શૈક્ષણિક સંસ્થા […]Read More
સાબરકાંઠામાં નેશનલ એચિવમેન્ટ સર્વે ૨૦૨૧નું આયોજન, આજે હિંમતનગર ખાતે સાહિત્ય
નીરવ જોષી,હિંમતનગર સાબરકાંઠા જિલ્લામાં નેશનલ એચિવમેન્ટ સર્વે ૨૦૨૧નું આયોજન ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ અને ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર ના નેજા હેઠળ નેશનલ એચિવમેન્ટ સર્વે ૨૦૨૧નું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં તા.૧૦ થી ૧૨ નવેમ્બર ૨૦૨૧ દરમિયાન પસંદગી પામેલી ૧૯૩ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ અત્યારે વેકેશનમાં કાર્યરત છે. સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં […]Read More
શિયા મુસ્લિમોએ મહંમદ પયગંબરનો જન્મદિવસ ભારે ઉત્સાહથી ઉજવ્યો
નીરવ જોષી , હિંમતનગર ([email protected]) આજે ઈદે મિલાદ ઉન નબીના પ્રસંગે સાબરકાંઠા જિલ્લાના જાદર ગામ પાસે આવેલ જેઠીપુરા ગામે જશને યાસીન કાર્યક્રમનું ખુબ સુંદર અને યાદગાર આયોજન જેઠીપુરાના શિયા સમુદાયના યુવકો,વડીલો અને મહિલાઓના સહયોગથી કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જેઠીપુરાના ઇમામવાડા પાસે આવેલા મેદાનમાં શિયા સમુદાયના ઇસ્લામ ધર્મ પ્રદર્શન સાથે આયોજિત કરવામાં આવ્યું હતું. […]Read More
નીરવ જોષી, હિંમતનગર ગત 28 સપ્ટેમ્બરના રોજ ઇડર ખાતે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે આયુષ્યમાન ભારત સરકારના કાર્યક્રમ સંદર્ભે સમગ્ર રાષ્ટ્ર કક્ષાએથી મોનીટરીંગ માટે એક ટીમ મોકલવામાં આવી હતી. આ ટીમના સદસ્યોમાં દિલ્હી – આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગના ડૉ. અગ્રિમા રૈના (મેડમ consultant-એડોલ્સન્સ & હેલ્પ )સાથે સ્ટેટ ટીમમાં આરોગ્ય કમિશનર કચેરી ગાંધીનગરના પ્રો. ઓ.ડૉ.મુકેશભાઈ […]Read More
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર-કમિટીનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય રાજ્યની શાળાઓમાં ધોરણ 9 થી 11 ના વર્ગો સોમવાર-તારીખ 26 જુલાઈ 2021 થી શરૂ થશે 50 ટકા કેપેસિટી સાથે વર્ગો શરૂ કરી શકાશે-વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રહેશે શાળામાં વર્ગખંડમાં પ્રત્યક્ષ શિક્ષણ માટે આવનારા વિદ્યાર્થીઓએ પોતાના વાલીનો સંમતિપત્રક રજુ કરવાનો રહેશે- ઓનલાઈન શિક્ષણ પ્રથા યથાવત રહેશે રાજ્યની […]Read More
નિરવ જોષી, અમદાવાદ આજરોજ યુવા કોંગ્રેસ દ્વારા ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષા આયોજન અંગે વિરોધ નોંધાવીને કુલપતિને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે હમણાં મે મહિના ના અંતે જ કોરોનાની અત્યંત ઘાતક બીજી લહેર શાંત થઈ રહી હોય એવું જણાયું છે. જૂન મહિનામાં હજુ સુધી વિદ્યાર્થી જગત મૂંઝવણમાં છે. આવામાં ગુજરાત યુનિવર્સિટી અંડર ગ્રેજ્યુએટ […]Read More
ધોરણ-૧રની વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની વાર્ષિક પરીક્ષાઓ 1 જુલાઈથી લેવાશે
નિરવ જોષી, ગાંધીનગર મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો વિદ્યાર્થી હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય આજ રોજ લીધો છે. રાજ્યના ધોરણ-૧રના ૬.૮૩ લાખ વિદ્યાર્થીઓના ભાવિ કારકીર્દી ઘડતર માટે મહત્વપૂર્ણ ધોરણ-૧ર બોર્ડની વાર્ષિક પરીક્ષાઓ તા. ૧ જુલાઇ ર૦ર૧ ગુરુવાર થી યોજાશે …… *મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં ધોરણ-૧ર બોર્ડ પરીક્ષાના પ્રવર્તમાન કોરોના સંક્રમણના વિશિષ્ટ સંજોગોમાં આયોજન અંગે સર્વગ્રાહી સમીક્ષા હાથ […]Read More