Tags : SEWA

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત શિક્ષણ

ગાંધી જયંતી નિમિત્તે બાયડ બસ સ્ટેશન પર સાફ-સફાઈ કરાઈ

નીરવ જોશી બાયડ (M-7838880134) અરવલ્લી નું શહેર બાયડ એક મોટું બસ સ્ટેશન ધરાવે છે. અહીંના બસ સ્ટેશન મોટું છે અને તાલુકાના આ બસ સ્ટેશન પર અનેકો બસોની અવરજવર રહે છે. આજે 154th ગાંધીજી જન્મ જયંતિ નિમિત્તે બસ સ્ટેશનના સ્ટેન્ડ ઇન્ચાર્જ રાકેશભાઈ પટેલ ના માર્ગદર્શનમાં અંદાજે 100 જેટલા ડેપો સાથે સંકળાયેલા ડ્રાઇવર અને કંડકટર સભ્યોએ સવારે […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

UPના મૌર્ય સમાજના ભક્તો વડે હિંમતનગરમાં મા અંબાનો અનોખો સેવા

નીરવ જોશી , હિંમતનગર (M-7838880134) કહેવાય છે કે માં અંબા ની ભક્તિ એ સમગ્ર સમાજ અને ભારત વર્ષમાં થતી ભક્તિ છે. જગતજનની મા અંબા સમગ્ર ત્રિભુવનની માતા છે. હિંમતનગરમાં છેલ્લા 25 વર્ષથી ઉત્તર પ્રદેશના ફતેપુરા જિલ્લામાંથી આવીને વસેલા તેમજ ટાઈલ્સ ફિટિંગ ના ધંધા સાથે સંકળાયેલા મૌર્ય સમાજના અનેક કુટુંબો છેલ્લા 18 વર્ષથી માં અંબાનો સેવા […]Read More

Uncategorized

હિંમતનગરના વક્તાપુર પાસે માં અંબા ભક્તો માટે અનોખો સેવા યજ્ઞ

નીરવ જોશી હિંમતનગર (M-7838880134) દર વર્ષે ભાદરવી પૂનમે આશરે અઠવાડિયા પહેલા અમદાવાદ તેમજ બીજા જગ્યાએથી અનેક સેવાભાવી પૈસાદાર લોકો સેવા મંડપમ લગાવીને માં જગદંબા ના દર્શન માટે જનારા ભક્તો માટે લગાવતા હોય છે. ગઈકાલે એટલે કે શનિવારે બાપુનગરના બ્રહ્મા ગુપ્તા સ્થાનિક ભાજપ નેતાએ ત્રણ દિવસનો અનોખો સેવાયજ્ઞ લગાવ્યો હતો જેમાં પદયાત્રીઓને એક્યુપ્રેશરથી મસાજ પણ કરવામાં […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી મારું ગુજરાત

કાશીન્દ્રા ગામના અગાઉ સરપંચ અંબાલાલ રાઠોડએ ઉજવ્યો અનોખો જન્મદિવસ

નિરવ જોશી,  Ahmedabad (M-7838880134) તાજેતરમાં જ અમદાવાદ જિલ્લાના કાશીન્દ્રા ગામના અગાઉના સરપંચ અંબાલાલ રાઠોડ ના 22મી મેના જન્મોત્સવ નિમિત્તે અબોલ જાનવરોને લાપસી ખવડાવવામાં આવી હતી. ગૌ પ્રેમી અને અબોલ જાનવરોના પ્રેમી અંબાલાલભાઈએ ચોખા ઘી ની લાપસી ગામના કૂતરાઓને પણ ખવડાવી હતી. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પાંચ વર્ષ પહેલા આ અંબાલાલભાઈ રાઠોડ જ્યારે સરપંચ હતા ત્યારે […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન નગરોની ખબર મહત્વના સમાચાર મહાનગરના સમાચાર

Live: પ્રમુખસ્વામી નગર નો ભવ્ય સમાપન કાર્યક્રમ આજે, જુઓ લાઈવ

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) પ્રમુખસ્વામી નગર ને જોવાનું લહાવો એ હવે ફક્ત આજથી જે જોઈને આવે છે એમની વાતચીતમાં જ રહ્યો છે ! સાથે સાથે હવે youtube કે બીજા માધ્યમો વડે પ્રમુખસ્વામી નગર કેવું લાગતું હતું તે હવે જોવું રહ્યું! આજે 15 મી જાન્યુઆરીએ પ્રમુખ સ્વામી નગરનો સમાપન કાર્યક્રમ સાંજે 5:00 વાગે થી LIVE થઈ […]Read More

દિવસ વિશેષ ધર્મ-દર્શન મારું ગુજરાત

જેસીંગ બાવજી નો જન્મ શતાબ્દી મહોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાયો

નીરવ જોશી ,હિંમતનગર  (M-7838880134) ઈડર તાલુકાના ગોધમજી ગામે આત્મજ્ઞાની જેસંગબાજીની જન્મ શતાબ્દી વરસની ઉજવણી દરમિયાન આખુ ગામ અને એની આજુબાજુના 40 ગામના સત્સંગીઓ ભેગા થયા હતા. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા વર્ષોથી જેસંગભાઈજીના સત્સંગીઓએ ગોધમજી ગામે  તેમના સમાધિ મંદિર અને તેની આસપાસ નો પરિસર નો ખુબ સુંદર વિકાસ કર્યો છે અને છેલ્લા ઘણા વર્ષોથી ભક્તોની […]Read More

Featured જીવનશૈલી મારું ગુજરાત વ્યાપાર

કોણ છે પદ્મશ્રી એવોર્ડ મેળવનારાં ડૉ. લતાબહેન દેસાઈ ?

આજની પોઝિટિવ સ્ટોરી (આલેખનઃ રમેશ તન્ના) પદ્મશ્રી એવોર્ડ મેળવનારાં ડૉ. લતાબહેન દેસાઈ વિશે આપ શું જાણો છો ? “સેવા રૂરલ” સંસ્થાનાં સ્થાપક ડૉ. લતાબહેન દેસાઈને સને 2022નો પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવાની જાહેરાત થઈ છે. કોણ છે આ ડૉ. લતાબહેન દેસાઈ ? ગુજરાતની બે સેવા સંસ્થાઓ જાણીતી. એક સંસ્થા એટલે અસંગઠિત ક્ષેત્રની મહિલાઓ માટે ઈલાબહેન ભટ્ટે […]Read More