Tags : CM

દિવસ વિશેષ મહત્વના સમાચાર

રાજ્યમાં ૩૦૦ વ્યક્તિઓની મર્યાદામાં લગ્ન સમારોહ યોજી શકાશે

 ગાંધીનગર, AVSpost.com બ્યુરો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિમાં મહત્વના નિર્ણયો લેવાયા રાજ્યમાં લગ્ન સમારોહમાં બંધ સ્થળોએ યોજાતા લગ્ન પ્રસંગ ૧૫૦ વ્યક્તિઓની મર્યાદા માં અને ખુલ્લામાં યોજાતા લગ્ન પ્રસંગ ૩૦૦ ની સંખ્યા માં યોજી શકાશે* ૮ મહાનગરો સહિત ૨૭ શહેરોમાં તા.૧૧ ફેબ્રુઆરી સુધી રાત્રિ કરફયુનો અમલ રાત્રે ૧૦ થી સવારે ૬ સુધી રહેશે […]Read More

મારું ગુજરાત

અમદાવાદ જિલ્લાના કાશીન્દ્રાના દલિત સરપંચને મુખ્યમંત્રીના કાર્યક્રમમા બાકાત રખાયા

નીરવ જોષી , અમદાવાદ અમદાવાદ જિલ્લાના કાસીન્દ્રા ગામે વડાપ્રધાન મોદીના 71 માં જન્મદિવસની ઉપલક્ષમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ નો એક કાર્યક્રમ 17 9 રોજ આયોજિત કરવામાં આવ્યો હતો. એક ખાનગી ટ્રસ્ટ વડે ચાલતી હોસ્પિટલ માં કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે કાશીન્દ્રા ગામ ના સરપંચ અંબાલાલ રાઠોડ છેલ્લા કેટલાય વર્ષોથી આ ગામના સરપંચ […]Read More

દિવસ વિશેષ

ઘાટલોડિયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ ને જાહેર કરાયા ગુજરાતના નવા મુખ્યમંત્રી

નીરવ જોષી, ગાંધીનગર ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્રભાઈ પટેલને જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતના 17 મા સીએમ તરીકે તેઓ ટૂંક સમયમાં પદ ગ્રહણ કરશે. ગુજરાત ભાજપે મુખ્યમંત્રી તરીકેનો તદ્દન નવો ચહેરો ગુજરાતી ઓ સમક્ષ રજૂ કર્યો છે અને લોકોને ચોંકાવી દીધા છે! ભાજપે ૨૪ કલાકની નવા મુખ્યમંત્રીની નિમણૂક અંગેનો નવી ઉત્તેજનાપૂર્ણ કવાયતનો હવે પૂર્ણ વિરામ […]Read More

શિક્ષણ

રાજ્યમાં ધોરણ 9 થી 11ના વર્ગો 26 જુલાઈ થી શરૂ

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર-કમિટીનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય રાજ્યની શાળાઓમાં ધોરણ 9 થી 11 ના વર્ગો સોમવાર-તારીખ 26 જુલાઈ 2021 થી શરૂ થશે 50 ટકા કેપેસિટી સાથે વર્ગો શરૂ કરી શકાશે-વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રહેશે શાળામાં વર્ગખંડમાં પ્રત્યક્ષ શિક્ષણ માટે આવનારા વિદ્યાર્થીઓએ પોતાના વાલીનો સંમતિપત્રક રજુ કરવાનો રહેશે- ઓનલાઈન શિક્ષણ પ્રથા યથાવત રહેશે રાજ્યની […]Read More

મહત્વના સમાચાર

બોટાદના ગઢડા ના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઓક્સિજન પ્લાન્ટનુ મુખ્યમંત્રીએ

મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ બોટાદ જિલ્લાના ગઢડા ના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 22 લાખ ના ખર્ચે નિર્માણ પામેલા 150 લીટર પ્રતિ મિનિટ ક્ષમતા ના પી એસ એ ઓકસીજન પ્લાન્ટ નો વર્ચ્યુઅલ લોકાર્પણ ગાંધીનગર થી કર્યો હતો. આ પ્લાન્ટ શરૂ થવાથી જરૂરિયાત ના સમયે 80 ગામ ના લોકોને લાભ મળશે. મુખ્યમંત્રીશ્રી એ કહ્યું કે હવે આપણે […]Read More

મહત્વના સમાચાર

જાણો Corona Anniversary પર ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણીએ જનતાને શું કહ્યું?

મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ રાજ્યના સૌ નાગરિકોને કોરોના સંક્રમણ ની પ્રવર્તમાન સ્થિતિમાં સાવચેતી સલામતિ અને સતર્કતા રાખી રાજ્ય સરકાર દ્વારા કોરોના સામે લેવાઈ રહેલા પગલાંઓમાં સહયોગ આપવા અનુરોધ કર્યો છે.તેમણે સ્પષ્ટ પણે કહ્યું કે આ અગાઉ જ્યારે કોરોના નો વ્યાપ વધ્યો ત્યારે સરકારના પગલાંઓ ઉપાયોને જનતા જનાર્દને સમર્થન અને સહયોગ આપીને રાજ્યમાં કોરોના નું ઓછામાં […]Read More