ગળોને કેમ આર્યુવેદમાં અમૃતવેલ, ગીલોય, અમૃતા જેવા નામથી ઓળખવામાં આવે છે?
Live: પ્રમુખસ્વામી નગર નો ભવ્ય સમાપન કાર્યક્રમ આજે, જુઓ લાઈવ
નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)
પ્રમુખસ્વામી નગર ને જોવાનું લહાવો એ હવે ફક્ત આજથી જે જોઈને આવે છે એમની વાતચીતમાં જ રહ્યો છે ! સાથે સાથે હવે youtube કે બીજા માધ્યમો વડે પ્રમુખસ્વામી નગર કેવું લાગતું હતું તે હવે જોવું રહ્યું! આજે 15 મી જાન્યુઆરીએ પ્રમુખ સ્વામી નગરનો સમાપન કાર્યક્રમ સાંજે 5:00 વાગે થી LIVE થઈ રહ્યો છે!
જેમાં સ્વયંસેવકો અને આખા નગરમાં છેલ્લા એક મહિનાથી ખડે પગે સેવા આપનારા ૮૦ હજારથી પણ વધુ સેવકોની દિવ્ય સેવાને બિરદાવવામાં આવશે તેમાં સંત ગણો અને અન્ય મહાનુભાવો પ્રમુખસ્વામી નગરમાં આખા મહિનામાં થયેલા સુખદ અનુભવોની વાત કરી અને કાર્યક્રમનું સમાપન …ભવ્ય રીતે સમાપન કરશે.
કાર્યક્રમની લાઈવ રીતે જોવામાં નીચેની લીંક પર ક્લિક કરવાથી લાઈવ જોઈ શકાશે…
ચૌદમી જાન્યુઆરી- ઉતરાયણ એ પ્રમુખસ્વામી નગર જોવાનો અંતિમ દિવસ હતો!
ખરેખર !તો આ નગર એક વખત જેણે જોયું છે એને એને નગરની દિવ્યતા અને પ્રભાવ તેમજ એની રચના અને એના કાર્યકર્તાઓની પરિશ્રમ અને શ્રદ્ધાનો જીવંત ઉદાહરણરૂપ પ્રતિકો અને એના સ્વરૂપો મનમાં વસી જાય છે !….અને આવું નગર એ જીવનમાં ક્યારે ફરી જોવા મળશે- એની વિચાર પણ ને આ નગરને છોડતા આવે છે!
#pramukhswaminagar પ્રમુખસ્વામી નગર એટલે કે એક એવું મૂર્તિમંત નગર કે જેમાં એક સંપ્રદાય #BAPSYouth BAPS Youth #bapsswaminarayan – બીએપીએસના ગુરુ બ્રહ્મલીન પ્રમુખસ્વામીને એમના શતાબ્દી વરસની અંજલી સ્વરૂપે એમના ભક્તો એટલે ખાસ કરીને બીએપીએસ સંપ્રદાયના હરિભક્તો વડે આ નગરને શ્રદ્ધા ભક્તિ અને પરિશ્રમથી મૂર્તિ સ્વરૂપ કરવામાં આવી છે .
જે હરિભક્તો કે સત્સંગીઓ અથવા જીજ્ઞાસુ આત્માઓ અમદાવાદ કે એની આસપાસ વિસ્તારમાં વિસ્તારમાં વસે છે અથવા તો બીજા શહેરો વડે અમદાવાદ આવી શકે છે તેઓએ એક વખત તો પ્રમુખસ્વામી નગર આવીને અહીંયા નો દિવ્ય માનવતાનું અનુભવ કરીને જ રહ્યા હશે.
પ્રમુખસ્વામી ની જય!😀
જય ગોવિંદા, જય તિરૂપતિ બાલાજી, જય શ્રી કૃષ્ણ !જય સ્વામિનારાયણ!