Tags : #Education

ગ્રામિણ સંસ્કૃતિ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત શિક્ષણ

સાબરકાંઠામાં જુનિયર ક્લાર્કની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન, ABVPએ પરીક્ષાર્થીઓ માટે

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) સાબરકાંઠામાં જુનિયર ક્લર્કની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. સમગ્ર જિલ્લામાં પરીક્ષા શાંતિ પૂર્ણ થવાથી તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. પરીક્ષાની પૂછતા પ્રશ્નપત્ર થોડું લાંબુ પુછાયું હોય તેમ લાગ્યું હતું. સમગ્ર જિલ્લામાં ખાનગી સંસ્થાઓ વડે પણ બહાર ગામના વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા પણ સારી રીતે કરવામાં આવી હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા […]Read More

કારકિર્દી ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી ટેકનોલોજી નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત રાજ્ય શિક્ષણ

રાજ્યકક્ષાનો એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ 2023 ઇડર ડાયટ ખાતે યોજાયો

નીરવ જોશી ,ઈડર રાજ્યકક્ષાનો આઠમો એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ 2023 ઇડર ડાયટ ખાતે યોજાયો હતો. જેનો આજે એટલે કે 28 ફેબ્રુને રોજ બપોરે 4:00 વાગ્યાની આસપાસ સમાપન થવાનું છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યના ઇનોવેશન અને શિક્ષણમાં બાળકોને નવી તાલીમ આપતા હોય એવા શિક્ષકોને પસંદ કરીને દરેક જિલ્લાના ડાયટમાં અલગ અલગ પ્રોગ્રામો થાય છે. પરંતુ સમગ્ર […]Read More

ધર્મ-દર્શન મારું ગુજરાત રાજ્ય શિક્ષણ

ગુજરાતમાં હિન્દી દિવસ ઉત્સવ – 2022 સુરત ખાતે ઉજવાયો

Avspost.com,  Ahmedabad  ●તા. ૧૪મી સપ્ટેમ્બર-હિન્દી દિવસ ● સુરત ખાતે કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને ‘હિન્દી દિવસ સમારોહ-૨૦૨૨’ અને ‘દ્વિતીય અખિલ ભારતીય રાજભાષા સંમેલન’ યોજાયુંઃ ¤ દેશના યુવાનોને પોતાની માતૃભાષા તથા રાજભાષાનો સ્વીકાર કરવાનો અનુરોધ કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ¤ હિન્દી ભાષા રાજભાષા છે-ભારત માતાના ભાલની બિંદી છે:-મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી મારું ગુજરાત શિક્ષણ

વાત છે, વિચારવા જેવી.. ઇન્ગ્લિશ મીડીયમ‌‌‌ અને આપણે…

જયેન્દ્ર સુથાર , ઈડર વાત છે, વિચારવા જેવી.. ઇન્ગ્લિશ મીડીયમ‌‌‌ અને આપણે…   પ્રાચીન સમયમાં વિદ્યાપ્રદાન માટે ગુરુકુળોની વ્યવસ્થા હતી. એમાં સમાજના સામાન્ય વર્ગથી માંડી મોટા મોટા રાજકુમારો આ ગુરુકુળોમા રહી ગુરુની સેવા કરતાં કરતાં જ્ઞાન પ્રાપ્ત કરતા. વ્યવસ્થા પણ કેવી હતી! શિક્ષાર્થીને માથે કોઈ આર્થિક ભાર નહિ એટલે કે ગુરુકુળની કોઈ માસિક કે વાર્ષિક […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી મારું ગુજરાત

ડભોઇમા વિશ્વભારતી અને બ્રહ્માકુમારીએ જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરી

પિન્ટુ પટેલ,  ચાણોદ  કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે ડભોઇ પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિદ્યાલયમાં ક્રૃષ્ણ ભક્તિ સંસ્થા દ્વારા જન્માષ્ટમીની હર્ષા ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી. વિશ્વભારતી વિદ્યાલય દ્વારા નંદ મહોત્સવની ઉજવણી કૃષ્ણ જન્મોત્સવ નિમિતે ડભોઇ પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિદ્યાલયની બહેનો દ્વારા જન્માષ્ટમી ની હર્ષોલ્લાસ થી ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં બાળાઓ એ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ કૃષ્ણ-કનૈયા, ગોપીઓ, યશોદા […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર શહેર શિક્ષણ

જિલ્લાનો સ્વચ્છ ભારત, સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર કઈ શાળાઓને મળ્યો?

AVSPost bureau, Himatnagar જિલ્લાકક્ષાનો સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર સમારોહ ૨૦૨૧-૨૨ જિલ્લા સમાહર્તાશ્રીના અધ્યક્ષતામાં  યોજાયો      સ્વચ્છ ભારત, સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર ગ્રામ્યકક્ષાએ પોગલુ પ્રાથમિક શાળા અને શહેરી વિસ્તારની ખેડબ્રહ્મા-૧ ને ફાળે      સાબરકાંઠા જિલ્લાકક્ષાનો સ્વચ્છ ભારત, સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર સમારોહ ૨૦૨૧-૨૨ જિલ્લા સમાહર્તાશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં ઇડર ડાયેટ ખાતે યોજાયો હતો.    આઝાદીના અમૃત મહોત્સવ વર્ષમાં મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને […]Read More