નીરવ જોશી , અમદાવાદ (M-7838880134)
Live Update :
નીરવ જોશી , અમદાવાદ (M-7838880134) Live Update : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજે ત્રણ ચુનાવ રેલી ખાસ કરીને કલોલમાં તેમણે અત્યારે સંબોધન કર્યું. ત્યારબાદ 1: 45 PMએ હિંમતનગર ખાતે રેલીને સંબોધિત કરશે સાંજે સાડા ત્રણ પછી આશરે 36 km જેટલો વડાપ્રધાન મોદીનો રોડ શો અમદાવાદ ખાતે થશે બપોરે 1:00 વાગે સુધી મતદાન 29% જેટલું નોંધાયું મોદીએ […]

નીરવ જોશી , અમદાવાદ (M-7838880134)
Live Update :

સમગ્ર ગુજરાતમાં ચૂંટણી લઈને કસાકસી નો જંગ શરૂ!

સવારના આઠ વાગ્યે લઈને સાંજે 5:00 વાગ્યા સુધી વોટીંગ થશે
સુરત ,કચ્છ , નર્મદા તેમજ કાઠીયાવાડ એટલે કે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આજે મતદાન થશે.
એક મીડિયાના સમાચાર અનુસાર નવસારીમાં ભાજપના ઉમેદવાર પર હુમલો થયો છે.
મતદાન પહેલા જ ભાજપના ઉમેદવાર પર હુમલો ભાજપ ઉમેદવાર પિયુષ પટેલની કાર પર હુમલો થયો જે લોકો અજ્ઞાત લોકોએ પટેલની ગાડી પર હુમલો કર્યો.
કચ્છ ,દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનું આજનું પહેલા ચરણનું મતદાન – ચૂંટણીનું નિર્ણાયક મતદાન થશે
આ ઉપરાંત આજે વડાપ્રધાન ગુજરાત ચૂંટણીના બીજા ચરણ માટે રેલીઓને સંબોધિત કરવા આવશે જેમાં તેઓ 54 કિલોમીટર લાંબો રોડ રેલી અમદાવાદમાં કરવાના છે.
હિંમતનગરમાં વડાપ્રધાન મોદીનો 12:00 વાગે વૈશાલી સિનેમા ગ્રાઉન્ડ ખાતે જનસભા થવાની છે
પ્રથમ ચરણમાં મહત્વપૂર્ણ બેઠકોમાં રાજકોટની બેઠકો,જામનગરની બેઠકો અને કેટલીક હાલ પ્રોફાઇલ બેઠકો પર લોકોની નજર ટકેલી છે.
રિવાબા જાડેજા – જામનગર ,ઈશુદાન ગઢવી -જામખંભાળિયા, હર્ષ સંઘવી – સુરત ના ભવિષ્ય આજે મત પેટીમાં સીલ થશે
ગ્રામિણ સંસ્કૃતિસંજય સ્વાતિ ભાવે (Ahmedabad) M- 9879731551 ગાંધી જયંતિ નિમિત્તે બધી શાળાઓએ અપનાવા જેવું પુસ્તક.. ‘અ’અહિંસાનો‘અ’, સંપાદક: કેતન રૂપેરા, પ્રકાશક: સાબરમતી આશ્રમ ટ્રસ્ટ અને પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર,પાનાં72, 250 રૂ. ; સંવર્ધિત બીજી આવૃત્તિ જાન્યુઆરી 2024 પ્રાપ્તિસ્થાન: – સાબરમતી આશ્રમ પુસ્તક ભંડાર,ફોન: 079-27557277); – પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર,થલતેજ, અમદાવાદ,079-268580002 ; – ‘ગ્રંથવિહાર’ પુસ્તક ભંડાર, ગુજરાતી સાહિત્ય પરિષદ સંકુલ,વેચાણ […]
નગરોની ખબરઇન્દ્રનીલ રાજગુરુ- રાજકોટ જેવા મોટા ચહેરાઓના આજે ભવિષ્યનું રોલ તૈયાર થશે.
ખાસ કરીને સૌરાષ્ટ્ર,સુરત અને દક્ષિણ ગુજરાત તેમજ કચ્છની અને ભાવનગર , જામનગર , સુરેન્દ્રનગર જેવા ગુજરાતના વિસ્તારો પર આજે મતદાન થવા જઈ રહ્યું છે
અપીલ :
www.avspost.com અપીલ કરે છે કે આપના જે પણ સગાઓ આ મત વિસ્તારોમાં હોય કે આ બેઠકો પર હોય તો તેમને મતદાન કરવા માટે અવશ્ય એક ફોન કોલ કરો અને તેમને લોકશાહીમાં મતદાન કરીને ગુજરાત ઇલેક્શન 2022 માં નિર્ણાયક રોલ કરવાનું જરૂરથી જણાવો.
જય હિન્દ!
રમેશ સવાણી (વડોદરા , ભૂતપૂર્વ આઈજીપી-IGP, Gujarat Police) બળાત્કારીઓના સન્માન બાદ ભ્રષ્ટાચારીઓનું સન્માન! ક્લાસ-1/2ની પરીક્ષા આપવા માટે યુવાનો રાત-દિવસ એક કરે છે. કોચિંગ લે છે. મોટિવેશનલ સેમિનાર એટેન્ડ કરે છે. ઓરલ ઈન્ટરવ્યૂમાં સમાજસેવાની/ દેશભક્તિની ઊંચી ઊંચી વાતો કરે છે. પરંતુ સિલેક્શન થતાં, હોદ્દા પર આવતાં જ એકાએક તેમના ચરિત્રમાં સમૂળગું પરિવર્તન આવી જાય છે. ભ્રષ્ટાચાર […]
ગ્રામિણ સંસ્કૃતિનીરવ જોશી, હિંમતનગર (M-9106814540) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાવ-થરાદથી ₹891 કરોડના રેલવે પ્રકલ્પોનું કર્યું લોકાર્પણ: ખેડબ્રહ્મા-અસારવા નવી ટ્રેન સેવાનો વિધિવત પ્રારંભ ઉત્તર ગુજરાતના વિકાસને મળી નવી ગતિ: ખેડબ્રહ્મા-હિંમતનગર બ્રોડગેજ લાઈન પર પ્રથમ ટ્રેનનું વડાપ્રધાન દ્વારા વર્ચુઅલ ઈ-પ્રસ્થાન રેલવેના આધુનિકીકરણથી આદિજાતિ વિસ્તારોમાં વેપાર અને પર્યટનને વેગ મળશે: સ્થાનિકોમાં ખુશીનો માહોલ *આ સમગ્ર વિસ્તારના આર્થિક અને સામાજિક વિકાસના […]
જીવનશૈલીસંકલન: નીરવ જોશી (M-9106814540) આજે સવારથી જ ઇલેક્ટ્રોનિક મીડિયા ની ન્યુઝ ચેનલો દેશના વડાપ્રધાન મોદીએ જ્યારથી ગુજરાતના સીએમ બન્યા ત્યારથી અને અત્યાર સુધી સત્તામાં 8931 દિવસો શિખર પર સત્તામાં રહ્યા છે !! એવી જાહેરાત વાળી સમાચારો પણ કરી રહ્યા હતા !આ પહેલા સિક્કિમ રાજ્યના CM પવન ચામલીંગ નામના રાજકારણી 8930 દિવસ સુધી સતત રાજ્યના સીએમ તરીકે […]