Loksabha Election 2024: લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કા માટે 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના 95 પીસી માટે 2963 નામાંકન ફોર્મ ભરાયા
લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કામાં 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં 1351 ઉમેદવારો ચૂંટણી લડશે Loksabha Election 2024:લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કામાં 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના 1351 ઉમેદવારો ચૂંટણી લડશે. જેમાં મધ્યપ્રદેશના 29-બેતુલ (એસટી) […]









