સાબરકાંઠા: માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થામાં વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી
નીરવ જોશી , હિંમતનગર (M-9106814540) હિંમતનગર માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થામાં વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી. ત્રીજી ડિસેમ્બર વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં ચાલતી સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત […]









