સાબરકાંઠા ખાતે ૧૭૦૯ યુવાઓને નિમણૂંક પત્રો અને એપ્રેન્ટીસશીપ કરારપત્ર નું વિતરણ
નીરવ જોષી, હિંમતનગર (M-7838880134) છેલ્લા કેટલાક સમયથી ગુજરાત સરકાર રોજગાર આપવામાં ખૂબ જ પાછળ છે એવી બૂમો પડી રહી હતી સાથે સાથે બેરોજગારોનો આંકડો પણ ખૂબ જ ચોકાવનારો રહ્યો છે. […]


