આંતરરાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી ને જન્મદિને સો સો સલામ
સંકલન: મનીષી જાની, અમદાવાદ ( લેખક નવનિર્માણ ગુજરાત સમયના ક્રાંતિવીર અને સામાજિક કાર્યકર્તા છે) ઓગણીસમી સદીના અંત ભાગમાં યુરોપના ડાબેરી આંદોલનો અને ક્રાંતિકારી પક્ષો નાં સમ્મેલનોમાં ફ્રેન્ચ ભાષામાં લખાયેલું ‘ઈન્ટરનેશનલ’ગીત […]

