આજે સાબરકાંઠામાં હિંમતનગર ખાતે કોંગ્રેસની મહત્વપૂર્ણ બેઠક
નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) છેલ્લા કેટલાક સમયથી ખાસ કરીને વિધાનસભાની ચૂંટણી પછી હિંમતનગર તેમજ સાબરકાંઠા કોંગ્રેસમાં વાતાવરણ શુષ્ક થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અરવલ્લી અને […]









