નીરવ જોશી હિંમતનગર (M-7838880134)
દર વર્ષે ભાદરવી પૂનમે આશરે અઠવાડિયા પહેલા અમદાવાદ તેમજ બીજા જગ્યાએથી અનેક સેવાભાવી પૈસાદાર લોકો સેવા મંડપમ લગાવીને માં જગદંબા ના દર્શન માટે જનારા ભક્તો માટે લગાવતા હોય છે.
નીરવ જોશી હિંમતનગર (M-7838880134) દર વર્ષે ભાદરવી પૂનમે આશરે અઠવાડિયા પહેલા અમદાવાદ તેમજ બીજા જગ્યાએથી અનેક સેવાભાવી પૈસાદાર લોકો સેવા મંડપમ લગાવીને માં જગદંબા ના દર્શન માટે જનારા ભક્તો માટે લગાવતા હોય છે. ગઈકાલે એટલે કે શનિવારે બાપુનગરના બ્રહ્મા ગુપ્તા સ્થાનિક ભાજપ નેતાએ ત્રણ દિવસનો અનોખો સેવાયજ્ઞ લગાવ્યો હતો જેમાં પદયાત્રીઓને એક્યુપ્રેશરથી મસાજ પણ કરવામાં […]

નીરવ જોશી હિંમતનગર (M-7838880134)
દર વર્ષે ભાદરવી પૂનમે આશરે અઠવાડિયા પહેલા અમદાવાદ તેમજ બીજા જગ્યાએથી અનેક સેવાભાવી પૈસાદાર લોકો સેવા મંડપમ લગાવીને માં જગદંબા ના દર્શન માટે જનારા ભક્તો માટે લગાવતા હોય છે.
ગઈકાલે એટલે કે શનિવારે બાપુનગરના બ્રહ્મા ગુપ્તા સ્થાનિક ભાજપ નેતાએ ત્રણ દિવસનો અનોખો સેવાયજ્ઞ લગાવ્યો હતો જેમાં પદયાત્રીઓને એક્યુપ્રેશરથી મસાજ પણ કરવામાં આવતો હતો તેમ જ તેમને દવાઓ પણ આપવામાં આવતી હતી.
આ ઉપરાંત હિંમતનગરના મહેતાપુરા થી વક્તાપુર સુધી અનેક કેમ્પ માં જગદંબાના દર્શને જનારા ભક્તો માટે લાગ્યા હતા.

જેમાં કેટલાક લોકો ભજીયા અને ચા નાસ્તો તેમજ ખમણ, કેટલાક લોકો બીજી ગરમ પાણી તેમજ અન્ય નાહવા ધોવાની સુવિધાઓ પણ પૂરી પાડતા હતા. આરામ માટે પણ ખુબ સરસ વ્યવસ્થા અમુક કેમ્પમાં રાખવામાં આવી હતી.
Uncategorizedરાજ ગોસ્વામી (સ્વતંત્ર એડિટર લેખક પત્રકાર) બ્રેકિંગ ન્યુઝના સર્જક ટેડ ટર્નર: જેમણે સમાચારોને સમયની સીમામાંથી આઝાદ કર્યાં 6ઠ્ઠી મેના રોજ દુનિયામાં લોકોએ તેમની 24 કલાકની ન્યૂઝચેનલ પર સમાચાર સાંભળ્યા કે ટેડ ટર્નર હવે નથી રહ્યા, ત્યારે તે એક વ્યક્તિના જવાની સમાચાર નહોતા, તે એક એવા યુગનું પ્રકરણ બંધ થવાની ક્ષણ હતી, જેણે સમયને જોવાની, સમજવાની […]
Uncategorizedવિરલ રાઠોડ ,( અમદાવાદ) લોકો મોબાઈલમાં દુનિયા જોવે છે મેં મોબાઈલને દુનિયા બનાવી આજકાલ બે મોબાઈલ રાખવાનો ટ્રેન્ડ છે. એક મોબાઈલ પ્રોફેશનલ યુઝ માટે બીજો પર્સનલ યુઝ માટે. બે મોબાઈલ એટલે ટોટલ ચાર મોબાઈલ નંબર થયા. એમાંથી એક મોબાઈલ નંબર તમામ સર્વિસ મફતમાં આપતી કંપની જીઓનો હોય છે. જે કંપનીએ તાજેતરમાં જ હોટસ્ટાર સાથે […]
Uncategorizedનીરવ જોશી, અમદાવાદ (M-9106814540) ગુજરાત યુનિવર્સિટીના પ્રાંગણમાં આવેલા જીઓલોજી ભવનના હોલમાં તારીખ 17 નવેમ્બરના સાંજે સંસ્કૃત પ્રત્યે અનુરાગ એટલે કે પ્રેમ અને સંવર્ધનની ભાવના ધરાવનારા સંસ્કૃતને દેવભાષા તેમજ રાષ્ટ્રભાષા જોવાની તીવ્ર ભાવના ધરાવનારા સંસ્કૃત પ્રેમીઓ નું દિવાળી પર્વ નિમિત્તે સ્નેહ સંમેલન યોજાયું હતું. ગુજરાત પ્રાંત સંસ્કૃત ભારતી ના પદાધિકારીઓ અને ગુજરાત યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગના અધ્યક્ષા […]
Uncategorizedભારત 3 સપ્ટેમ્બર, 2024 સુધીમાં 20 મેડલ સાથે ટોક્યો પેરાલિમ્પિક્સ મેડલ ટેલીમાં આગળ વધ્યું ભારતે પાંચ મેડલ સાથે પેરા-બેડમિન્ટનમાં અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત અને શ્રમ અને રોજગાર મંત્રી, ડૉ. મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં ભારતીય પેરા-બેડમિન્ટન ટુકડીને ભારત પરત ફરવા પર તેમનું સન્માન કર્યું હતું. ભારતે પેરા બેડમિન્ટનમાં તેનું અત્યાર […]