Tags : #students

ગ્રામિણ સંસ્કૃતિ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત શિક્ષણ

સાબરકાંઠામાં જુનિયર ક્લાર્કની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન, ABVPએ પરીક્ષાર્થીઓ માટે

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) સાબરકાંઠામાં જુનિયર ક્લર્કની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. સમગ્ર જિલ્લામાં પરીક્ષા શાંતિ પૂર્ણ થવાથી તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. પરીક્ષાની પૂછતા પ્રશ્નપત્ર થોડું લાંબુ પુછાયું હોય તેમ લાગ્યું હતું. સમગ્ર જિલ્લામાં ખાનગી સંસ્થાઓ વડે પણ બહાર ગામના વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા પણ સારી રીતે કરવામાં આવી હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા […]Read More

દિવસ વિશેષ નગરોની ખબર મહાનગરના સમાચાર મારું ગુજરાત

આણંદ કૃષિ યુનિવર્સિટીનો ૧૯મો પદવીદાન સમારોહ સંપન્ન

નીરવ જોશી , ગાંધીનગર(M-7838880134) *રાજયપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિશ્રી આચાર્ય દેવવ્રતજીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આણંદ કૃષિ યુનિવર્સિટીનો ૧૯મો પદવીદાન સમારોહ સંપન્ન* *કૃષિ વૈજ્ઞાનિકો અને વિદ્યાર્થીઓ પ્રાકૃતિક કૃષિના વિકાસ માટે ટેકનોલોજીના ઉપયોગથી સંશોધનો કરે : શ્રી આચાર્ય દેવવ્રતજી* *પ્રાકૃતિક કૃષિથી ધરતીની ગુણવત્તા સુધરશે, તો જ અન્ન અને ધન વધશે* *યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાના ૬૨૯ વિદ્યાર્થીઓને સ્નાતક અને અનુસ્નાતકની પદવી […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર શહેર શિક્ષણ

જિલ્લાનો સ્વચ્છ ભારત, સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર કઈ શાળાઓને મળ્યો?

AVSPost bureau, Himatnagar જિલ્લાકક્ષાનો સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર સમારોહ ૨૦૨૧-૨૨ જિલ્લા સમાહર્તાશ્રીના અધ્યક્ષતામાં  યોજાયો      સ્વચ્છ ભારત, સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર ગ્રામ્યકક્ષાએ પોગલુ પ્રાથમિક શાળા અને શહેરી વિસ્તારની ખેડબ્રહ્મા-૧ ને ફાળે      સાબરકાંઠા જિલ્લાકક્ષાનો સ્વચ્છ ભારત, સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર સમારોહ ૨૦૨૧-૨૨ જિલ્લા સમાહર્તાશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં ઇડર ડાયેટ ખાતે યોજાયો હતો.    આઝાદીના અમૃત મહોત્સવ વર્ષમાં મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી નગરોની ખબર મારું ગુજરાત

સાબરકાંઠાના હડિયોલ ખાતે જિલ્લા પંચાયત આરોગ્ય મેળો યોજાયો, હિંમતનગરમાં 13

નીરવ જોષી, હિંમતનગર *સાબરકાંઠાના હડિયોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધીરજભાઇ પટેલની અધ્યક્ષતામાં “આરોગ્ય મેળો” યોજાયો *૧૦૧૭ જેટલા લાભાર્થીઓએ વિવિધ તબીબી સેવાઓનો લાભ લીધો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના હડિયોલ પ્રાથમિક આરોગ્ય કેંદ્ર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધીરજભાઇ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિપેન શાહની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાનો “આરોગ્ય મેળો” યોજાયો હતો. આ હેલ્થ મેળામાં આઈ.ડી, મોતીયાની તપાસ ઉપરાંત […]Read More