Tags : #Sabarkantha

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત શહેર શિક્ષણ

હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉજવાયો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

નીરવ જોષી, હિંમતનગર (M-7838880134) ૨૧મી જૂન વિશ્વ યોગ દિવસે પોલીસ પરેડ ગ્રાઉન્ડ હિંમતનગર ખાતે રાજ્યમંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારની ઉપસ્થિતિમાં સૌએ યોગ કર્યા સાંસદશ્રી દિપસિંહ રાઠોડ,નગરપાલિકાના પ્રમુખ, અગ્રણીઓ, પદાધિકારીઓ,અધિકારીઓ,શાળા-કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં યોગમય બન્યા, રાષ્ટ્રીય તેમજ રાજ્ય લેવલનું પ્રસારણ નિહાળી યોગનો પ્રેરક સંદેશો ઝીલ્યો    આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ ૨૧મી જૂને સાબરકાંઠા જિલ્લાના મુખ્યમથક હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યના […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી ટેકનોલોજી સમાચાર દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

ખેડબ્રહ્મા ખાતે જિલ્લા પાણી પુરવઠા વિભાગની રૂપિયા 536 કરોડની યોજનાનું

નીરવ જોષી, હિંમતનગર (9106814540) મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ખેડબ્રહ્મા ખાતે જિલ્લા પાણી પુરવઠા વિભાગની રૂપિયા ૫૩૬.૭૮ કરોડની વિવિધ જૂથ પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત સંપન્ન આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ તેમજ રાજ્ય કક્ષાના મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારની પ્રેરક ઉપસ્થિતિ સાબરકાંઠા જિલ્લામાં પાણી પુરવઠા હસ્તકની રૂ.૧૩૬.૪૩ કરોડના ખર્ચે પૂર્ણ કરાયેલી ખેડબ્રહ્મા ભાગ – ૨ યોજનાઓનું લોકાપર્ણ […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન મારું ગુજરાત

વડાલીના મહાકાળી મંદિરનો રજત જયંતિ મહોત્સવ ધામધૂમથી શરૂ, ભક્તોનું ઘોડાપુર

નીરવ જોષી, હિંમતનગર સાબરકાંઠાના શાકભાજીના ખજાના તરીકે જાણીતા વડાલી નગર તેમજ તેની આસપાસના ૪ ગામ મળીને પાંચ ગામ સગર સમાજના કુળદેવી મહાકાળી માતાજીના મંદિરને 25 વર્ષ પૂર્ણ થતા ખૂબ મોટા પાયે સહસ્ત્રચંડી હવન તેમજ અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજિત કરાયા છે. લોક કલાકારોને બોલાવીને ચાર દિવસથી ધામધૂમપૂર્વક ઉજવણી 18 તારીખથી શરૂ થઇ છે. શનિવારે સવારે સાત […]Read More

દિવસ વિશેષ નગરોની ખબર રાજકારણ

કોંગ્રેસની આઝાદી ગૌરવ યાત્રા સાબરકાંઠા આવી પહોંચી

નીરવ જોષી, હિંમતનગર (joshinirav1607 @gmail.com) રવિવારના રોજ ગુજરાત કોંગ્રેસ દ્વારા અમદાવાદથી શરૂ કરવામાં આવેલી આઝાદી ગૌરવ યાત્રા વિજાપુર થી સાબરમતી નદી પર આવેલા પુલ ને ઓળંગીને સાબરકાંઠા જિલ્લા માં દાખલ થઇ હતી. તાલુકા જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ કમલેશ પટેલ, હિંમતનગર શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રિયવદન પટેલ તેમજ કોંગ્રેસના અન્ય હોદ્દેદારો અને કાર્યકરો અને મહિલા કાર્યકરો મોટી […]Read More

દિવસ વિશેષ મહત્વના સમાચાર

માણસાના મહુડી ખાતે કોંગ્રેસ સદસ્યતા અભિયાનનો શુભારંભ

નીરવ જોષી, હિંમતનગર આજરોજ ગાંધીનગર જિલ્લા માણસા તાલુકાના પવિત્ર જૈન તીર્થક્ષેત્ર મહુડી ખાતે ગુજરાત કોંગ્રેસના સદસ્ય બનાવો અભિયાન શુભારંભ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં માણસા તાલુકાના ધારાસભ્યશ્રી સુરેશભાઈ પટેલ, માજી ધારાસભ્ય બાબુ સિંહ ઠાકોર ,gpcc મહામંત્રી અને પ્રવક્તા ડૉ હિમાંશુ પટેલ, ગાંધીનગર જિલ્લા પ્રમુખ સૂર્ય સિંહ ડાભી , માણસા તાલુકા પ્રમુખ ગીરવત સિંહ ચાવડા, માણસા વિધાનસભા […]Read More

દિવસ વિશેષ નગરોની ખબર

ઉદ્યોગમંત્રીની ઉપસ્થિતિમાં જિલ્લાના ઉદ્યોગકાર માટે પરિસંવાદનું આયોજન કરાયું

નીરવ જોષી , હિંમતનગર આજરોજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર તેમજ સાબરકાંઠા ઇન્ડસ્ટ્રી ફેડરેશનના ઉપક્રમે ગુજરાત સરકારના ઉદ્યોગ મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા ની ઉપસ્થિતિમાં સાબરકાંઠા જિલ્લાના ઉદ્યોગકારો સાથે સીધો સંવાદ નો કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે છેલ્લા બે વર્ષથી કોરોના માહોલમાં જિલ્લાના ઉદ્યોગોને પણ માઠી અસર પહોંચી છે, આને પરિણામે સાબરકાંઠા જિલ્લાના ઇન્ડસ્ટ્રી ફેડરેશન ના […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ

કોંગ્રેસનો 137 મો સ્થાપના દિવસ સાબરકાંઠામાં અનોખી રીતે ઉજવાયો

નીરવ જોષી, હિંમતનગર દેશની આઝાદી માટે સ્વાતંત્ર સંગ્રામ સમયે અસ્તિત્વમાં આવેલી કોંગ્રેસ આજે એની 137 મો સ્થાપના દિવસ મનાવી રહી હતી. ઉલ્લેખનીય છે કે 28 ડિસેમ્બર એ કોંગ્રેસની સ્થાપના દિવસ દર વર્ષે સમગ્ર ભારત વર્ષમાં ઉજવાય છે. આ વખતે ગુજરાત  કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઈ ઠાકોરના માર્ગદર્શન હેઠળ દરેક જિલ્લામાં કોંગ્રેસ સ્થાપના દિવસ અનોખી રીતે ઉજવણી […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી નગરોની ખબર મારું ગુજરાત

સાબરકાંઠામાં એક એન્જિનિયરે શિક્ષણ-ટેકનોલોજી અને ખેતીના સમન્વયથી કૃષિની નવી દિશા

નીરવ જોષી, હિંમતનગર પ્રાકૃતિક ખેતીથી ખેડૂતોને પ્રશિક્ષિત કરતા સગરામપુરા કંપાના યુવા એન્જીનીયર ખેડૂત શિક્ષણ-ટેકનોલોજી અને ખેતીના સમન્વયથી કૃષિની નવી દિશા ચિંધી પ્રાકૃતિક ખેતી તમામ સમસ્યાઓનું સમાધાન અને નિરોગી જીવનનો પથ છે.— એન્જિનિયર દીક્ષિતભાઈ પટેલ વર્ષોથી રાસાયણીક ખેતી થતી હોય એવા પરિવારના વ્યવસાયે એન્જિનિયર યુવાન ખેડૂતને વિચાર આવે કે, કૃષિક્ષેત્રે અદ્યતન ટેક્નોલોજીના ઉપયોગ અને અવનવા સંશોધનોના કારણે […]Read More

દિવસ વિશેષ મહત્વના સમાચાર

સાબરકાંઠામાં કોગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓની વિશાળ પદયાત્રા

આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબની સુચના અનુસાર સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જન જાગરણ પદ યાત્રા હિંમતનગરમાં રાખેલ હોઇ સાબરકાંઠા જિલ્લાના અને હિંમતનગર તાલુકા-શહેર , ફન્ટલ સેલ યૂથ કોંગ્રેસ – NSUI – સેવાદળ – મહિલા કોંગ્રેસ – Scસેલ – Stસેલ – લગુમતીસેલ – કિસાનસેલ – ઓબીસી સેલ – માલઘારીસેલ ના […]Read More

નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા જ રહેશે- પ્રભારી શર્મા

નીરવ જોષી ,હિંમતનગર  ગુજરાત કોંગ્રેસ પ્રદેશ મહોડી મંડળ સ્નેહમિલન કાર્યક્રમમાં આજે હિંમતનગર ખાતે પહોંચ્યું હતું. નવા વર્ષના શુભારંભ સાબરકાંઠા કોંગ્રેસ સમિતિ વડે આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ સરકાર પર પ્રહાર કર્યા હતા. જ્યારે નવા નિમાયેલા ગુજરાત પ્રભારી રઘુ શર્માએ ગુજરાત કોંગ્રેસ ની પરિસ્થિતિ 2017 માં પણ મજબૂત હતી અને હવે આગામી 2022 વિધાનસભા […]Read More

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच