Tags : #Sabarkantha

કારકિર્દી ક્રિકેટ ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મારું ગુજરાત રમતજગત રાજ્ય શિક્ષણ

સાબરકાંઠા-હિંમતનગરના 1 અઠવાડિયાના મહત્વપૂર્ણ સમાચાર

સંકલન: નિરવ જોશી હિંમતનગર (M-7838880134) Www.avspost.com ના વાચકોને શ્રાદ્ધ પક્ષની અને ત્યારબાદ માં ભગવતી અંબાના નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ… જય માતાજી!  આવનારા સમયમાં આપ સૌ કોઈ નવરાત્રિ માટે સુસજજ બનો અને નવરાત્રિના અવનવા સમાચારો અમારા પોર્ટલ પર ઇમેલ કે whatsapp – 9662412621 પર મોકલી આપો. આ પોર્ટલ લોક ફાળાને એકઠું કરીને ગરીબ લોકોના આર્થિક મદદ કરવા […]Read More

નગરોની ખબર મારું ગુજરાત રાજ્ય

જાણો, મોદીનો 72મો જન્મદિવસ જિલ્લામાં/પાટનગરમાં કેવી રીતે ઉજવાયો?

સંકલન:  નીરવ જોશી, હિંમતનગર(M-7838880134) Email: joshinirav1607 @gmail.com   17 સપ્ટેમ્બર ના રોજ દેશના માનનીય વડાપ્રધાન અને ગુજરાતના લોકલાડીના નેતા નરેન્દ્રભાઈ મોદી નો 72 મો જન્મ દિવસ તેમના શુભચિંતકો , સમર્થકો અને ભાજપના કાર્યકરો અને સાબરકાંઠા જિલ્લા ભાજપના વરિષ્ઠ નેતાઓ અને ધારાસભ્ય વચ્ચે ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થયા હતો. જોકે સામાન્ય પ્રજામાં એવો કોઈ ચર્ચાતો માહોલ કે […]Read More

દિવસ વિશેષ મારું ગુજરાત શહેર

સાબરકાંઠા કોગ્રેસનુ મોઘવારી સામે હલ્લાબોલ

નિરવ જોષી, હિંમતનગર વધતી જતી મોંઘવારીમાં ગૃહિણીઓ અને પરિવારના મુખીયાળાઓ પરેશાન બની ચૂક્યા છે ત્યારે હિંમતનગરના સ્થાનિકોની વેદના ને વાચા આપવા માટે જિલ્લા કોંગ્રેસ આજે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગેસના ભાવ તેલ ખાદ્ય ચીજો સહિતની જે જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ છે તેમાં વધતી મોંઘવારીને અંકુશ મોલ લેવા આજ રોજ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન […]Read More

દિવસ વિશેષ નગરોની ખબર મારું ગુજરાત

જાણો, મતદાર યાદી  સુધારણા કાર્યક્રમના પ્રથમ રવિવારે કેટલા મતદારો ઉમેરાયા

Avspost.com,  Himatnagar  સાબરકાંઠામાં મતદાર યાદી  સુધારણા કાર્યક્રમના પ્રથમ રવિવારે નવા ૩,૭૦૧ મતદારો ઉમેરાયા મતદારની વિગતમાં સુધારો કરવા માટે હકક-દાવા અને વાંધા અરજી સ્વીકારવાની સમયગાળો તા. ૧૨ ઓગસ્ટ થી  તા.૧૧ સપ્ટેમ્બર ૨૦૨૨ નિયત કરવામાં આવ્યો            ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીમાં નામ નોંધણી કરાવવા, નામ કમી કરાવવા તથા મતદારની વિગતમાં સુધારો કરવા માટે હકક-દાવા અને વાંધા અરજી સ્વીકારવાની સમયગાળો […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ મારું ગુજરાત રાજ્ય શિક્ષણ

જંતુનાશક દવાઓ અંગે કાર્ય શિબિરનું આયોજન

નિરવ જોષી, હિંમતનગર (M-7838880134)   આજરોજ ડીએસસી – ડેવલપમેન્ટ સપોર્ટિંગ સેન્ટર નામની સંસ્થા વડે હિંમતનગર ખાતે PU INGJ 69 મા BCI કાર્યક્રમ અંતર્ગત IPM, INM, અને IDM વિષય પર એક કાર્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેડબ્રહ્માના મુખ્ય વૈજ્ઞાનિક અને વડા માનનીય ડૉ જે.આર. પટેલ ઉપસ્થિત રહેલ હતા. જેઓએ આ દરમ્યાન હાજર […]Read More

દિવસ વિશેષ નગરોની ખબર

હિમતનગરની વ્યથા: શહેરનો સ્માર્ટ મેકઅપ ઉતારી ખડોદરનગર બનાવનાર સ્માર્ટ શાસક

નિરવ જોષી, હિંમતનગર (M-7838880134) હિમતનગર શહેર નો સ્માર્ટ મેકઅપ ઉતારી ખડોદર નગર બનાવનાર સ્માર્ટ શાસક કોણ ?- કોગ્રેસ પૂછે છે. ભારતીય જનતા પાર્ટી-ભાજપ હિમતનગર નગરપાલિકા માં છેલ્લા 47 વર્ષો થી શાસન માં છે. સારા રોડ રસ્તા મેળવવા એ નાગરિક તરીકે આપણો અધિકાર છે. આટલા વર્ષો માં ડામર રોડ ઉપર રોડ બનાવી હિમતનગર ની તમામ સોસાયટીઓ […]Read More

મહત્વના સમાચાર મહાનગરના સમાચાર

સાબરકાંઠા: મતદાર યાદી  સુધારણા કાર્યકમ તા. ૧૨ ઓગસ્ટ થી  તા.૧૧

Avspost.com, Himatnagar  સાબરકાંઠા જીલ્લામાં મતદાર યાદી  સુધારણા કાર્યકમ તા. ૧૨ ઓગસ્ટ થી  તા.૧૧ સપ્ટેમ્બર સુધી યોજાશે ભારતના ચુંટણી પંચ દ્રારા મતદારયાદીમાં નામ નોંધણી કરાવવા, નામ કમી કરાવવા તથા મતદારની વિગતમાં સુધારો કરાવા માટે હકક-દાવાઓ અને વાંધા અરજીઓ સ્વીકારવાનો સમયગાળો તા. ૧૨ ઓગસ્ટ થી  તા.૧૧ સપ્ટેમ્બર ૨૦૨૨ નિયત કરવામાં આવી છે.    તા.૧૨ ઓગસ્ટ ૨૦૨૨ના રોજથી શરૂ […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ મારું ગુજરાત શિક્ષણ

વ્યક્તિત્વ વિકાસ,યોગાસન તાલીમ શિબિર અને કલા મહાકુંભમાં ભાગ લેવા સંપર્ક

નીરવ જોશી, હિંમતનગર ( M-7838880134) વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરમાં ભાગ લેવા બાબત. કમિશન્નશ્રી યુવક, સેવા અને સાંસ્ક્રુતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા પ્રેરિત અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, સાબરકાંઠા દ્વારા આયોજીત તાલુકાકક્ષા વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર પ્રતિ વર્ષની જેમ ચાલું વર્ષે અનુચુચિત જન જાતી અને અનુસુચિત જાતીના ૧૫ થી ૩૫ વયના યુવક/યુવતીઓ માટે આયોજન હાથ […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન મહત્વના સમાચાર

આઝાદી કા અમૃત મહોત્સવ અને યોગમય ગુજરાત મિશનને સાંકળવામાં આવ્યા

નીરવ જોશી , હિંમતનગર (M-7838880134) ” આઝાદી કા અમૃત મહોત્સવ” અને ” યોગમય ગુજરાત ” અભિયાન અંતર્ગત સાબરકાંઠા જિલ્લાને યોગમય બનાવવા માટે તાલુકા કક્ષા સુધી યોગ પહોંચે અને દરેક ગામે ગામના લોકો યોગ કરતા થાય એવા આશયથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માન. ચેરમેન શ્રી યોગસેવક શીશપાલજીની અધ્યક્ષતામાં હિંમતનગર ખાતે ગાયત્રી મંદિરના હોલમાં તાલુકા યોગ શિબિર […]Read More

કારકિર્દી ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ

નારી તું નારાયણી! ૬૨ વર્ષિય મહિલાએ એથ્લેટીક્સમાં સુવર્ણ ચંદ્રક મેળવ્યો!

નીરવ જોશી, હિંમતનગર (M- 7838880134) નારી વંદના ઉત્સવ: 60 થી ઉપરની ઉંમરના લોકો માટે ખૂબ જ પ્રેરણાદાયક … પોશીનાના કોલંદ ગામના ૬૨ વર્ષિય શાંન્તાબેને માસ્ટર એથ્લેટીક્સ ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક મેળવ્યો મહિલાઓ બીચારી-બાપડી નથી તે તો સ્વયં શક્તિ છે: શાંતાબેન નારી તું નારાયણી!    અવાય છે ને કે મન હોય તો માળવે જવાય આ કહેવતની સાર્થક કરતા સાબરકાંઠાના […]Read More