Tags : Himatnagar

ગ્રામિણ સંસ્કૃતિ દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મહાનગરના સમાચાર મારું ગુજરાત

સાબરકાંઠાની બેંક સખી દ્વારા કલેક્ટર તેમજ ડીડીઓ ખાતે સમસ્યાઓની રજૂઆત

નીરવ જોશી, હિંમતનગર ( M-783888034) આજરોજ હિંમતનગર ખાતે સાબરકાંઠાની બેંક સખી દ્વારા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતના મુદ્દાઓ આ પ્રમાણે છે… ખાસ કરીને આ બહેનોએ જે વાસ્તવિક કોરોના કારણે બે વર્ષમાં પરિસ્થિતિ ઉદ્ભવી છે અને એના વડે જે સમસ્યાઓ વ્યવહારિક સ્તરે ઉકેલવી જોઈએ એ પ્રમાણે કાર્ય નથી થયું તે અંગે પોતાનું […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મારું ગુજરાત

સાબરકાંઠામાં સાર્વત્રિક મેઘમહેર: જિલ્લામાં અત્યાર સુધીમાં ૩૨.૦૩ ટકા વરસાદ વરસ્યો 

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) સાબરકાંઠામાં સાર્વત્રિક મેઘમહેર: જિલ્લામાં અત્યાર સુધીમાં ૩૨.૦૩ ટકા વરસાદ વરસ્યો                         સમગ્ર ગુજરાતમાં છેલ્લા બે દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ વરસવાના કારણે કેટલાક જિલ્લામાં તારાજીના દશ્યો સામે આવ્યા છે.પરંતુ સાબરકાંઠા જિલ્લામાં વરસેલા વરસાદથી નદી-નાળા અને જળાશયોમાં નવા નીરની આવક વધતા ધરતીપુત્રોમાં […]Read More

કારકિર્દી જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર

હિંમતનગર ખાતે દિવ્યાંગજનો માટે નિ:શુલ્ક સાધન સહાય કેમ્પ યોજાયો

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) હિંમતનગર ખાતે દિવ્યાંગજનો માટે નિ:શુલ્ક સાધન સહાય કેમ્પ યોજાયો નિ:શુલ્ક સાધન સહાય કેમ્પમાં હિંમતનગર તાલુકાના ૩૧૫ અરજદારો હાજર રહ્યા સમાજમાં દિવ્યાંગોને હંમેશા મદદ કરવી જોઈએ કારણ કે તેઓ પણ સમાજનો ભાગ છે. આ ઉપક્રમે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની બહેરા મુંગા શાળા મોતીપુરા ખાતે એલીમ્કો અને જિલ્લા વહીવટી તંત્ર સાબરકાંઠાના સંયુકત ઉપક્રમે દિવ્યાંગ સાધન સહાય માટેના  […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મહાનગરના સમાચાર મારું ગુજરાત વ્યાપાર શહેર

સાબરકાંઠા: રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન એટલે ગ્રામીણ મહિલાઓની શસક્તિકરણની પ્રયોગશાળા

નીરવ જોષી, હિંમતનગર (M-7838880134) બુધવારના રોજ હિંમતનગરના ટાઉનહોલ ખાતે મહિલા સશક્તિકરણનો એક અનુભવ અમૂલ્ય અને અવિસ્મરણીય સ્વ અનુભવ મને ખુદને થયો જ્યારે આખો હોલ -હિંમતનગર નો ટાઉનહોલ સંપૂર્ણપણે મહિલાઓ કે જેઓ સાબરકાંઠાના આઠ તાલુકાઓમાંથી આવી હતી તેમનાથી ભરાઈ ગયો હતો! આ સમગ્ર કાર્યક્રમ – રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન એવા ગ્રામીણ મહિલાઓને અપાતી આર્થિક સહાય અંગે […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત શહેર શિક્ષણ

હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉજવાયો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

નીરવ જોષી, હિંમતનગર (M-7838880134) ૨૧મી જૂન વિશ્વ યોગ દિવસે પોલીસ પરેડ ગ્રાઉન્ડ હિંમતનગર ખાતે રાજ્યમંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારની ઉપસ્થિતિમાં સૌએ યોગ કર્યા સાંસદશ્રી દિપસિંહ રાઠોડ,નગરપાલિકાના પ્રમુખ, અગ્રણીઓ, પદાધિકારીઓ,અધિકારીઓ,શાળા-કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં યોગમય બન્યા, રાષ્ટ્રીય તેમજ રાજ્ય લેવલનું પ્રસારણ નિહાળી યોગનો પ્રેરક સંદેશો ઝીલ્યો    આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ ૨૧મી જૂને સાબરકાંઠા જિલ્લાના મુખ્યમથક હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યના […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન મહત્વના સમાચાર મહાનગરના સમાચાર મારું ગુજરાત શિક્ષણ

સાબરકાંઠા ૨૧ જૂને બનશે યોગમય: વિશ્વ યોગ દિને ૩૦૦૦ લોકો

નીરવ જોષી, હિંમતનગર (M-7838880134) સાબરકાંઠા જિલ્લો ૨૧ જૂને બનશે યોગમય: જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં ૩૦૦૦ લોકો જોડાશે. ‘માનવતા માટે યોગ’ ની થીમ પર  આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૨ની ઉજવણી કરવામાં આવશે.         “માનવતા માટે યોગા “ ના થીમ સાથે આગામી ૨૧ મી જુન ૨૦૨૨  ના રોજ સમગ્ર રાજયમાં વિશાળ જન ભાગીદારી સાથે ખૂબ જ ભવ્યતાથી આંતરરાષ્ટીય યોગ દિવસની ઉજવણી થનાર છે જે […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ મારું ગુજરાત

 દેધરોટા ખાતે  મહિલાઓને ઘરેલુ હિંસા અધિનિયમ અંગે માર્ગદર્શન સેમીનાર યોજાયો

નીરવ જોષી , હિંમતનગર (7838880134) મહિલા સશક્તિકરણની વાતો થાય છે ત્યારે ગામડાની મહિલાઓને સશક્ત કરવી અને તેમને તેમના હક્કો વિશે જાગૃત કરવું એ પણ એક મહત્વનું કાર્ય છે. ઉલ્લેખનીય છે કે સાબરકાંઠાના હિંમતનગર પાસે આવેલા દેધરોટા ગામ પાસે ધારેશ્વર મહાદેવ મંદિર હોલ ખાતે ગામની મહિલાઓને તેમના મહત્વપૂર્ણ હકો અંગે એક દિવસ માર્ગદર્શક કાર્યક્રમ યોજાયો હતો. […]Read More

જીવનશૈલી નગરોની ખબર

અર્બન હોર્ટીકલચર  ડેવલોપમેન્ટ અંગેની તાલીમનું આયોજન કરાયુ

AVS બ્યુરો, હિંમતનગર   સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ઉમા વિદ્યાર્થી ભવન ખાતે  નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા હિંમતનગર શહેરી વિસ્તારની બહેનો અને ભાઈઓ માટે અર્બન હોર્ટીકલચર  ડેવલોપમેન્ટ અંગેની એક દિવસીય તાલીમનું આયોજન કરાયુ હતુ. આ કાર્યક્રમમાં નાયબ બાગાયત નિયામક શ્રી ડી.એમ.પટેલ દ્વારા શહેરી બહેનો અને ભાઈઓએ ઘર આંગણે કિચન ગાર્ડન વાવેતર કરવામાં આવતા વિવિધ શાકભાજી પાકો, ફળપાકો, ફુલપાકો, ઔષધિય પાકોના […]Read More

જીવનશૈલી નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

સાબરકાંઠા:એચઆઈવી ગ્રસ્ત બાળકોને અભ્યાસ માટેની કીટ વિતરણ કરાઈ

નીરવ જોષી, હિંમતનગર (M-7838880134, joshinirav1607@gmail.com ) સેવા હી પરમોધર્મ,”વીરપ્રતાપ ફાઉન્ડેશન દ્વારા સાબરકાંઠા જીલ્લા ના એચઆઈવી ગ્રસ્ત બાળકોને અભ્યાસ માટેની કીટ વિતરણ કરાઈ… વીરપ્રતાપ ફાઉન્ડેશન હિંમતનગર દ્વારા સિવિલ ખાતે આજે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ફાઉન્ડેશન દ્વારા શહેરના એચઆઈવી ગ્રસ્ત બાળકોને અભ્યાસ માટેની સંપૂર્ણ કીટ આપવામાં આવી હતી કાર્યક્રમ મા તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપી અભ્યાસ માટેની […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી ટેકનોલોજી નગરોની ખબર મારું ગુજરાત

પર્યાવરણ: કાપડની વિવિધ રંગી થેલીઓ બનાવનારા જશીબેન સૌ કોઈને પ્રેરણાસ્ત્રોત

નીરવ જોષી, હિંમતનગર(7838880134) હાલમાં સાબરકાંઠાના હિમતનગર ખાતે અઠવાડિયાનો તાલુકા તેમજ જિલ્લા કક્ષાનો સખીમંડળ રોજગાર મેળો ચાલી રહ્યો છે. જેમાં વિવિધ રોજગાર લક્ષી વિચારો જેનાથી સખી મંડળની મહિલાઓ રોજગારી મેળવે છે તે જીવંત સ્વરૂપમાં જોઈ શકાય છે . જેમકે પ્લાસ્ટિકની થેલીઓનો વધુ પડતો વપરાશ એક સમગ્ર પર્યાવરણ માટે માથાનો દુખાવો બની ગયો છે, ત્યારે હિંમતનગરના વગડી […]Read More

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच