નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) કાળજાળ ગરમીમાં લોકોને પીવાના સ્વચ્છ પાણીની રસ્તામાં ખૂબ જરૂર પડતી હોય છે. હિંમતનગરના આર્થિક રીતે સંપન્ન કેટલાક નગરજનો વડે રસ્તે જતા રાહદારી અને સામાન્ય લોકોને રાહત થાય તેવા કાર્યો કરવામાં આવી રહ્યા છે. આવા જ પ્રયાસ અંતર્ગત પાણી ની પરબ *ભારત વિકાસ પરિષદ* અને વિનોદભાઈ પટેલ(ઓરેકલ) ના સહયોગ થી પાણી ની […]Read More
Bhool bhulaiyaa 3 Teaser and Trailer