નીરવ જોશી, મોડાસા (M-9106814540 & M-7838880134 – WhatsApp)
મોડાસામાં બાયડ કપડવંજ રોડ પર શરૂ થયો નવો રિદ્ધિ સિદ્ધિ સાડી સ્ટોર
નીરવ જોશી, મોડાસા (M-9106814540 & M-7838880134 – WhatsApp) મોડાસામાં બાયડ કપડવંજ રોડ પર શરૂ થયો નવો રિદ્ધિ સિદ્ધિ સાડી સ્ટોર મોડાસાના જાણીતા શ્યામ સુંદર કોમ્પ્લેક્સની સામે શરૂ થયો રિદ્ધિ સિદ્ધિ સાડી સ્ટોર ગુજરાતના નવા બનેલા જિલ્લા અરવલ્લીના ડેમાઈ ગામમાં અભૂતપૂર્વ સફળતા બાદ પ્રજ્ઞેશભાઈ અને ગૌરવભાઈ પંડ્યા… મોડાસા શહેરમાં લઈને આવ્યા છે ” રિદ્ધિ સિદ્ધિ સાડી […]

નીરવ જોશી, મોડાસા (M-9106814540 & M-7838880134 – WhatsApp)
મોડાસામાં બાયડ કપડવંજ રોડ પર શરૂ થયો નવો રિદ્ધિ સિદ્ધિ સાડી સ્ટોર
મોડાસાના જાણીતા શ્યામ સુંદર કોમ્પ્લેક્સની સામે શરૂ થયો રિદ્ધિ સિદ્ધિ સાડી સ્ટોર

ગુજરાતના નવા બનેલા જિલ્લા અરવલ્લીના ડેમાઈ ગામમાં અભૂતપૂર્વ સફળતા બાદ પ્રજ્ઞેશભાઈ અને ગૌરવભાઈ પંડ્યા… મોડાસા શહેરમાં લઈને આવ્યા છે ” રિદ્ધિ સિદ્ધિ સાડી સ્ટોર” ગુરૂવારના રોજ વિજય એકાદશીના શુભ દિનએ આ સાડી સ્ટોર નું શુભારંભ થયો છે ! રિદ્ધિ સિદ્ધિ સાડી સ્ટોર ભારતીય પરિધાનની નવી વ્યાખ્યા જાહેર કરશે! તેમજ બધા વર્ગની બહેનોને પોસાય તેવી ભારતીય પરિધાનની સાડીઓ અને અન્ય વસ્ત્રો નું પણ વેચાણ કરી ….સનાતન સંસ્કૃતિના સફળતા અને સંવર્ધનમાં યોગદાન આપશે! વિજય એકાદશીના દિવસે ખુલેલા સ્ટોરમાં શુભેચ્છકો અને ભાઈઓ બહેનોએ પહેલા દિવસે જ મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને ખરીદી કરી હતી!!! એકવાર મુલાકાત લેવા અવશ્ય પધારો!

આ નવું ખુલેલું રિદ્ધિ સિદ્ધિ સાડી સ્ટોર બહાર કપડવંજ હાઇવે ઉપર શ્યામસુંદર કોમ્પલેક્ષની સામે આવેલું છે!
સંપર્ક સૂત્ર :
ગ્રામિણ સંસ્કૃતિસંજય સ્વાતિ ભાવે (Ahmedabad) M- 9879731551 ગાંધી જયંતિ નિમિત્તે બધી શાળાઓએ અપનાવા જેવું પુસ્તક.. ‘અ’અહિંસાનો‘અ’, સંપાદક: કેતન રૂપેરા, પ્રકાશક: સાબરમતી આશ્રમ ટ્રસ્ટ અને પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર,પાનાં72, 250 રૂ. ; સંવર્ધિત બીજી આવૃત્તિ જાન્યુઆરી 2024 પ્રાપ્તિસ્થાન: – સાબરમતી આશ્રમ પુસ્તક ભંડાર,ફોન: 079-27557277); – પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર,થલતેજ, અમદાવાદ,079-268580002 ; – ‘ગ્રંથવિહાર’ પુસ્તક ભંડાર, ગુજરાતી સાહિત્ય પરિષદ સંકુલ,વેચાણ […]
ગ્રામિણ સંસ્કૃતિગૌરવભાઈ પંડ્યા-9904201724
પ્રજ્ઞેશભાઈ પંડ્યા: – 9904201740
&
તમારે પણ અરવલ્લી – મોડાસામાં નવા ધંધા, રીયલ એસ્ટેટ, ગૃહ ઉદ્યોગ કે ઓર્ગેનિક ખેતી પેદાશ કે શોરૂમની જાહેરાત website – www.avspost.com પર કરવી હોય તો …સંપર્ક કરો Editor-નીરવ જોશી – 9106814540 & 9662412621 (WhatsApp)
નીરવ જોશી, હિંમતનગર (M-7838880134 & 9662412621(WhatsApp) હિંમતનગરના મોતીપુરા ખાતે માનસિકદિવ્યાંગ બાળકોની સંસ્થામાં ગણેશોત્સવનું ભાવભેર સમાપન હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલી સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા ખાતે તા. 14/09/2026 થી 25/09/2026 સુધી ઉજવાયેલ 10 દિવસીય ગણેશ મહોત્સવનું ભાવભેર સમાપન કરવામાં આવ્યું. *સંસ્થામાં ગણપતિ બાપ્પાની સ્થાપના વહીવટી સંચાલક જીતુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.* સ્થાપના […]
જીવનશૈલીડોક્ટર આશિષ ચોકસી, અમદાવાદ આજનો દિવસ – પ્રકરણ ૧૧ ૧૩/૦૯/૨૦૨૬ વાંચન સમય = પાંચ મિનિટ ૧૯૪૦ ની સાલ. પુણે માં ઇન્દિરાબાઈ નામની એક મહિલા લાંબા સમયથી બીમાર હતી. તેમના પતિ દત્તાત્રેય અત્રેએ વિચાર્યું કે પોતાની પત્ની કદાચ સંગીતથી સાજી થાય. તેઓ ઘરમાં હારમોનિયમ લાવ્યા. એક સંગીત શિક્ષકને ઇન્દિરાબાઈને સંગીત શીખવવા નક્કી કર્યા. ઇન્દિરાબાઈ તો સંગીત […]
ગ્રામિણ સંસ્કૃતિસંકલન : નીરવ જોશી, હિંમતનગર (M-9106814540 & 9662412621) પહેલી સપ્ટેમ્બર ના રોજ વિજાપુર પાસે આવેલા સાબરમતીના કિનારે ઉભેલા ઋષિવનના સ્થાપક અને સમગ્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જાણીતા થયેલા ગ્રીન એમ્બેસેડર એટલે કે પર્યાવરણના સાચા પ્રેમી અને વૃક્ષ નારાયણના ઉપાસક એવા જીતુભાઈ પટેલનો જન્મદિવસ! પર્યાવરણના પૂજક અને અલગારી એવા જીતુભાઈ પટેલની જન્મદિવસની ઉજવણી ખૂબ જ […]