નિરવ જોશી જોશી, હિંમતનગર (M-9106814540)
હિંમતનગરના બ્રહ્માકુમારીઝ ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય ખાતે પરમાત્માના રક્ષાકવચ રક્ષાબંધન કાર્યક્રમ
નિરવ જોશી જોશી, હિંમતનગર (M-9106814540) હિંમતનગરના બ્રહ્માકુમારીઝ ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય ખાતે પરમાત્માના રક્ષાકવચ રક્ષાબંધન કાર્યક્રમ બ્રહ્માકુમારીઝ ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાશે ઇન્ટરનેશનલ વકતા બી.કે. શિવાનીનો હિંમતનગર ખાતે કાર્યક્રમ યોજાશે વિવિધ કાર્યક્રમોની રૂપરેખા: ૨૧મી ડિસેમ્બર ૨૦૨૫ને રવિવારના રોજ સાંજે ૪ થી ૮ દરમિયાન ગુજરાત યુનિવર્સીટી ગ્રાઉન્ડ ખાતે વર્લ્ડ મેડીટેશન ડેની ઉજવણી કરાશે. જેમાં ૬૦ […]

નિરવ જોશી જોશી, હિંમતનગર (M-9106814540)
હિંમતનગરના બ્રહ્માકુમારીઝ ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય ખાતે પરમાત્માના રક્ષાકવચ રક્ષાબંધન કાર્યક્રમ
બ્રહ્માકુમારીઝ ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાશે
ઇન્ટરનેશનલ વકતા બી.કે. શિવાનીનો હિંમતનગર ખાતે કાર્યક્રમ યોજાશે
વિવિધ કાર્યક્રમોની રૂપરેખા:
૨૧મી ડિસેમ્બર ૨૦૨૫ને રવિવારના રોજ સાંજે ૪ થી ૮ દરમિયાન ગુજરાત યુનિવર્સીટી ગ્રાઉન્ડ ખાતે વર્લ્ડ મેડીટેશન ડેની ઉજવણી કરાશે. જેમાં ૬૦ હજારથી વધુ લોકો ભાગ લેશે.
બિલીયન મીનીટ્સ ઓફ પીસ અપીલ પ્રોજેકટ
૨૪મી ઓકટોમ્બર ૨૦૨૫ યુનો દિવસથી ૨૧મી ડિસેમ્બર ૨૦૨૫ વર્લ્ડ મેડીટેશન ડે સુધી ઓમ શાંતિના મંત્ર દ્વારા બિલીયન મીનીટ્સ ઓફ પીસ અપીલ પ્રોજેકટ યોજાશે.
બ્રહમાકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય હિંમતનગર કેન્દ્ર ખાતે સબઝોન ઈન્ચાર્જ આદરણીય રાજયોગીની બીકે જ્યોતિદીદી દ્વારા પરમાત્માના રક્ષાકવચ રાખીબંધન કાર્યક્રમમાં પત્રકારોને રાખીબંધન કરી આગામી દિવસમાં યોજાનાર વિવિધ કાર્યક્રમો અંગે માહિતગાર કર્યા હતા.

આ પ્રસંગે આર્શીવચન નિમિત્તે રાજયોગીની બી.કે. જયોતિદીદીએ જણાવ્યુ હતુ કે પરમ પિતા શિવ પરમાત્માના ઘરમાં સમગ્ર વિશ્વમાં બ્રહમાકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા થઈ રહેલ સેવાઓથી માહિતગાર કર્યા હતા અને આગામી ૧૫ જાન્યુઆરી ૨૦૨૬નારોજ બ્રહ્માકુમારીઝ ઈન્ટરનેશનલ વક્તા બીકે શિવાની તેમના કાર્યક્રમમાં ખૂબ જ વ્યસ્ત હોવા છતાં સર્વના કલ્યાણ અર્થ સમય ફાળવી જિલ્લામાં પધારનાર હોઈ સર્વને સહભાગી થવા વિનંતી કરી હતી.

સમગ્ર દેશમાં દાદી પ્રકાશમણીજીના ૧૭મા સ્મૃતિદિવસ નિમિત્ત તા. રરથી ૨૫ ઓગસ્ટ દરમ્યાન મેઘા બ્લડ ડોનેશન કેમ્પ યોજી ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડથી વધુ બ્લડ એકત્રિત કરવાની કામગીરીનું આયોજન કરાયું હોવાનું જણાવ્યુ હતુ. ગુજરાતમાં બ્રહ્માકુમારીઝને ૬૦ વર્ષ થતા ડાયમંડ જ્યુબિલી વર્ષની ઉજવણી અંતર્ગત આક્ટોબર-નવેમ્બરમાં બીલીયન મીનીટસ ઓફ પીસ દ્વારા શાંતિની મીનીટ એકત્ર કરવામાં સહયોગી બનવા સમગ્ર ગુજરાતમાં એક જ દિવસે સવારના ૭ થી૮ કલાક દરમ્યાન યોજાનાર શાંતિ યાત્રા તથા તા.૨૧ ડીસેમ્બર ૨૦૨૫ના રોજ અમદાવાદના યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં ૬૦ હજાર બ્રહમાકુમારીઝ ભાઈ-બહેનોના વિશાળ સંમેલન દ્વારા સમગ્ર વિશ્વમાં વિશ્વ એકતા અને વિશ્વાસથી શાંતિના વાઈબ્રેશનના આયોજનથી માહિતગાર કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનુ આયોજન બીકે નરેશભાઈ પટેલ દ્વારા સફળ રીતે આભાર સહ પૂર્ણ જાહેર કર્યો હતો.
ગ્રામિણ સંસ્કૃતિસંજય સ્વાતિ ભાવે (Ahmedabad) M- 9879731551 ગાંધી જયંતિ નિમિત્તે બધી શાળાઓએ અપનાવા જેવું પુસ્તક.. ‘અ’અહિંસાનો‘અ’, સંપાદક: કેતન રૂપેરા, પ્રકાશક: સાબરમતી આશ્રમ ટ્રસ્ટ અને પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર,પાનાં72, 250 રૂ. ; સંવર્ધિત બીજી આવૃત્તિ જાન્યુઆરી 2024 પ્રાપ્તિસ્થાન: – સાબરમતી આશ્રમ પુસ્તક ભંડાર,ફોન: 079-27557277); – પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર,થલતેજ, અમદાવાદ,079-268580002 ; – ‘ગ્રંથવિહાર’ પુસ્તક ભંડાર, ગુજરાતી સાહિત્ય પરિષદ સંકુલ,વેચાણ […]
ગ્રામિણ સંસ્કૃતિનીરવ જોશી, હિંમતનગર (M-7838880134 & 9662412621(WhatsApp) હિંમતનગરના મોતીપુરા ખાતે માનસિકદિવ્યાંગ બાળકોની સંસ્થામાં ગણેશોત્સવનું ભાવભેર સમાપન હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલી સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા ખાતે તા. 14/09/2026 થી 25/09/2026 સુધી ઉજવાયેલ 10 દિવસીય ગણેશ મહોત્સવનું ભાવભેર સમાપન કરવામાં આવ્યું. *સંસ્થામાં ગણપતિ બાપ્પાની સ્થાપના વહીવટી સંચાલક જીતુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.* સ્થાપના […]
જીવનશૈલીડોક્ટર આશિષ ચોકસી, અમદાવાદ આજનો દિવસ – પ્રકરણ ૧૧ ૧૩/૦૯/૨૦૨૬ વાંચન સમય = પાંચ મિનિટ ૧૯૪૦ ની સાલ. પુણે માં ઇન્દિરાબાઈ નામની એક મહિલા લાંબા સમયથી બીમાર હતી. તેમના પતિ દત્તાત્રેય અત્રેએ વિચાર્યું કે પોતાની પત્ની કદાચ સંગીતથી સાજી થાય. તેઓ ઘરમાં હારમોનિયમ લાવ્યા. એક સંગીત શિક્ષકને ઇન્દિરાબાઈને સંગીત શીખવવા નક્કી કર્યા. ઇન્દિરાબાઈ તો સંગીત […]
ગ્રામિણ સંસ્કૃતિસંકલન : નીરવ જોશી, હિંમતનગર (M-9106814540 & 9662412621) પહેલી સપ્ટેમ્બર ના રોજ વિજાપુર પાસે આવેલા સાબરમતીના કિનારે ઉભેલા ઋષિવનના સ્થાપક અને સમગ્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જાણીતા થયેલા ગ્રીન એમ્બેસેડર એટલે કે પર્યાવરણના સાચા પ્રેમી અને વૃક્ષ નારાયણના ઉપાસક એવા જીતુભાઈ પટેલનો જન્મદિવસ! પર્યાવરણના પૂજક અને અલગારી એવા જીતુભાઈ પટેલની જન્મદિવસની ઉજવણી ખૂબ જ […]