નીરવ જોશી , હિંમતનગર (M-7838880134) કહેવાય છે કે માં અંબા ની ભક્તિ એ સમગ્ર સમાજ અને ભારત વર્ષમાં થતી ભક્તિ છે. જગતજનની મા અંબા સમગ્ર ત્રિભુવનની માતા છે. હિંમતનગરમાં છેલ્લા 25 વર્ષથી ઉત્તર પ્રદેશના ફતેપુરા જિલ્લામાંથી આવીને વસેલા તેમજ ટાઈલ્સ ફિટિંગ ના ધંધા સાથે સંકળાયેલા મૌર્ય સમાજના અનેક કુટુંબો છેલ્લા 18 વર્ષથી માં અંબાનો સેવા […]
Nirav Joshi
પ્રકાશિત: મંગળવાર, 26 સપ્ટેમ્બર 2023 | 2:00 PM
વાંચન સમય: 2 મિનિટ
શેર કરો:
નીરવ જોશી , હિંમતનગર (M-7838880134)
કહેવાય છે કે માં અંબા ની ભક્તિ એ સમગ્ર સમાજ અને ભારત વર્ષમાં થતી ભક્તિ છે. જગતજનની મા અંબા સમગ્ર ત્રિભુવનની માતા છે. હિંમતનગરમાં છેલ્લા 25 વર્ષથી ઉત્તર પ્રદેશના ફતેપુરા જિલ્લામાંથી આવીને વસેલા તેમજ ટાઈલ્સ ફિટિંગ ના ધંધા સાથે સંકળાયેલા મૌર્ય સમાજના અનેક કુટુંબો છેલ્લા 18 વર્ષથી માં અંબાનો સેવા કેમ એનજી સર્કલ, મહેતાપુરા પાસે આવેલા એક મેદાનમાં આયોજિત કરે છે.
આ માં અંબાના ભક્તો સ્વભાવે ખૂબ સરળ અને દિલના એકદમ વિનમ્ર ભક્તો છે. છેલ્લા 18 વર્ષથી તેઓ માં અંબાના ભક્તિ માટે ભાદરવી પૂનમ ના સાત દિવસ પહેલા માં અંબાના હજારો ભક્તો માટે સાત દિવસની સેવા કેમ્પ- ચા નાસ્તો camp લગાવે છે. આ સેવા કેમ્પ જય અંબે યુવક સેવા કેમ્પ તરીકે ઓળખાય છે. રવિવારના રાતના સાબરકાંઠાના જિલ્લા કલેકટર દવે સાહેબે પણ એમના ધર્મપત્ની સાથે અહીંયા પધારીને સેકડો ભક્તો સાથે સાંજની આરતી કરી હતી. ઉલ્લેખનીય છે કે મૌર્ય સમુદાયના પુરુષોને સ્ત્રીઓ ભગવાન રામની ભક્તિ કરે છે અને મા દુર્ગાની પણ ભક્તિ કરે છે.ચંદ્રગુપ્ત મૌર્યના વંશજો કહેવાય છે.
ઉપર જુઓ UP ના ફતેપુરાના મૌર્ય સમાજની ભક્તિ અને વિડિયો.
નીરવ જોશી, હિંમતનગર (M-7838880134 & 9662412621(WhatsApp) હિંમતનગરના મોતીપુરા ખાતે માનસિકદિવ્યાંગ બાળકોની સંસ્થામાં ગણેશોત્સવનું ભાવભેર સમાપન હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલી સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા ખાતે તા. 14/09/2026 થી 25/09/2026 સુધી ઉજવાયેલ 10 દિવસીય ગણેશ મહોત્સવનું ભાવભેર સમાપન કરવામાં આવ્યું. *સંસ્થામાં ગણપતિ બાપ્પાની સ્થાપના વહીવટી સંચાલક જીતુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.* સ્થાપના […]
ડોક્ટર આશિષ ચોકસી, અમદાવાદ આજનો દિવસ – પ્રકરણ ૧૧ ૧૩/૦૯/૨૦૨૬ વાંચન સમય = પાંચ મિનિટ ૧૯૪૦ ની સાલ. પુણે માં ઇન્દિરાબાઈ નામની એક મહિલા લાંબા સમયથી બીમાર હતી. તેમના પતિ દત્તાત્રેય અત્રેએ વિચાર્યું કે પોતાની પત્ની કદાચ સંગીતથી સાજી થાય. તેઓ ઘરમાં હારમોનિયમ લાવ્યા. એક સંગીત શિક્ષકને ઇન્દિરાબાઈને સંગીત શીખવવા નક્કી કર્યા. ઇન્દિરાબાઈ તો સંગીત […]
સંકલન : નીરવ જોશી, હિંમતનગર (M-9106814540 & 9662412621) પહેલી સપ્ટેમ્બર ના રોજ વિજાપુર પાસે આવેલા સાબરમતીના કિનારે ઉભેલા ઋષિવનના સ્થાપક અને સમગ્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જાણીતા થયેલા ગ્રીન એમ્બેસેડર એટલે કે પર્યાવરણના સાચા પ્રેમી અને વૃક્ષ નારાયણના ઉપાસક એવા જીતુભાઈ પટેલનો જન્મદિવસ! પર્યાવરણના પૂજક અને અલગારી એવા જીતુભાઈ પટેલની જન્મદિવસની ઉજવણી ખૂબ જ […]
Nirav Joshi
2 સપ્ટેમ્બર 20264 મિનિટ
ઐતિહાસિક ખેડબ્રહ્મા-અસારવા નવી ટ્રેન સેવાનો વિધિવત પ્રારંભ