નીરવ જોશી , અમદાવાદ (M-7838880134)
સંસ્કૃત ભાષા બોધન વર્ગનો શુભારંભ 26મી મે થી
નીરવ જોશી , અમદાવાદ (M-7838880134) સંસ્કૃત ભાષા બોધન વર્ગનો શુભારંભ 26મી મે થી સંસ્કૃત ભાષાને પુનઃ લોકભાષા બનાવવા માટે પ્રયત્ન રત સંસ્થા સંસ્કૃત ભારતી અને સ્વામિનારાયણ મંદિર મણીનગરના સંયુક્ત તત્વાવધાનમાં સ્વામિનારાયણ મંદિર કમ્પાઉન્ડ મણિનગર ખાતે પંચ દિવસીય સંસ્કૃત ભાષા બોધન વર્ગનો શુભારંભ 26 મે થી થવા જઈ રહ્યો છે. સંસ્કૃત ભાષા શીખવા માટે આ એક […]

નીરવ જોશી , અમદાવાદ (M-7838880134)
સંસ્કૃત ભાષા બોધન વર્ગનો શુભારંભ 26મી મે થી
સંસ્કૃત ભાષાને પુનઃ લોકભાષા બનાવવા માટે પ્રયત્ન રત સંસ્થા સંસ્કૃત ભારતી અને સ્વામિનારાયણ મંદિર મણીનગરના સંયુક્ત તત્વાવધાનમાં સ્વામિનારાયણ મંદિર કમ્પાઉન્ડ મણિનગર ખાતે પંચ દિવસીય સંસ્કૃત ભાષા બોધન વર્ગનો શુભારંભ 26 મે થી થવા જઈ રહ્યો છે.

સંસ્કૃત ભાષા શીખવા માટે આ એક સરસ અવસર છે . કાર્યક્રમની માહિતી આપતા સંસ્કૃત ભારતીના કર્ણાવતી મહાનગરના પ્રચાર પ્રમુખ સુકુમાર ત્રિવેદીએ જણાવ્યું કે સંસ્કૃત ભાષા બોધન વર્ગનો સમય સવારે 08:45 થી સાંજે 5-30 સુધી નો નિર્ધારિત કરવામાં આવ્યો છે. સંસ્કૃત ભાષાને જનભાષા બનાવવા માટે દશદિવસીય નિ:શુલ્કશિબિરો, ભાષા શુદ્ધિ માટે ભાષા બોધન વર્ગો, ભગવદ્ ગીતા કેન્દ્રો,બાલકેન્દ્રો, પત્રાચાર દ્વારા સંસ્કૃત શિક્ષણ આદિ માધ્યમો વળે ભારતમાં અને વિશ્વમાં સંસ્કૃત ભાષાનો પ્રચાર કરવામાં આવે છે.સંસ્કૃત ભાષા શીખવા માટે અને વર્ગમાં જોડાવા માટે આ વિદ્વજ્જનોનો સંપર્ક કરવો.. સંસ્કૃત ભારતી ના મહાનગર કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ શ્રી રામ કિશોર ત્રિપાઠી
8320 524510, ,

ગ્રામિણ સંસ્કૃતિસંજય સ્વાતિ ભાવે (Ahmedabad) M- 9879731551 ગાંધી જયંતિ નિમિત્તે બધી શાળાઓએ અપનાવા જેવું પુસ્તક.. ‘અ’અહિંસાનો‘અ’, સંપાદક: કેતન રૂપેરા, પ્રકાશક: સાબરમતી આશ્રમ ટ્રસ્ટ અને પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર,પાનાં72, 250 રૂ. ; સંવર્ધિત બીજી આવૃત્તિ જાન્યુઆરી 2024 પ્રાપ્તિસ્થાન: – સાબરમતી આશ્રમ પુસ્તક ભંડાર,ફોન: 079-27557277); – પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર,થલતેજ, અમદાવાદ,079-268580002 ; – ‘ગ્રંથવિહાર’ પુસ્તક ભંડાર, ગુજરાતી સાહિત્ય પરિષદ સંકુલ,વેચાણ […]
ગ્રામિણ સંસ્કૃતિકર્ણાવતી વિભાગ સંયોજક શ્રી રાજેન્દ્ર મહેતા 9638863660
સંસ્કૃત ભારતીના વિભાગ સહસંયોજક શ્રી નિલેશ ધનાણી 9825778830
सुकुमार त्रिवेदी
प्रचार प्रमुख
संस्कृतभारती कर्णावती महानगर
दूरभाष – 9429613622
નીરવ જોશી, હિંમતનગર (M-7838880134 & 9662412621(WhatsApp) હિંમતનગરના મોતીપુરા ખાતે માનસિકદિવ્યાંગ બાળકોની સંસ્થામાં ગણેશોત્સવનું ભાવભેર સમાપન હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલી સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા ખાતે તા. 14/09/2026 થી 25/09/2026 સુધી ઉજવાયેલ 10 દિવસીય ગણેશ મહોત્સવનું ભાવભેર સમાપન કરવામાં આવ્યું. *સંસ્થામાં ગણપતિ બાપ્પાની સ્થાપના વહીવટી સંચાલક જીતુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.* સ્થાપના […]
ગ્રામિણ સંસ્કૃતિસંકલન : નીરવ જોશી, હિંમતનગર (M-9106814540 & 9662412621) પહેલી સપ્ટેમ્બર ના રોજ વિજાપુર પાસે આવેલા સાબરમતીના કિનારે ઉભેલા ઋષિવનના સ્થાપક અને સમગ્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જાણીતા થયેલા ગ્રીન એમ્બેસેડર એટલે કે પર્યાવરણના સાચા પ્રેમી અને વૃક્ષ નારાયણના ઉપાસક એવા જીતુભાઈ પટેલનો જન્મદિવસ! પર્યાવરણના પૂજક અને અલગારી એવા જીતુભાઈ પટેલની જન્મદિવસની ઉજવણી ખૂબ જ […]
ગ્રામિણ સંસ્કૃતિનીરવ જોશી , હિંમતનગર (M-9106814540) 🏆 29મા એવોર્ડથી સન્માનિત – અરવલ્લી જિલ્લાનું વધુ એક ગૌરવ 🏆 અરવલ્લી જિલ્લાના મોડાસા હાઈસ્કૂલ ખાતે ફ્રેન્ડ્સ ઑફ અરવલ્લી ગ્રુપ – શ્રી જમુભાઈ ભટ્ટ પરિવાર દ્વારા આયોજિત ભવ્ય સન્માન સમારોહમાં અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના નાનકડા ગામ વાસજીપુરાના પ્રગતિશીલ ખેડૂત તથા અરવલ્લી જિલ્લાના હજારો ખેડૂતોના લોકપ્રિય માર્ગદર્શક શ્રી Bhavesh k patelને […]