ધર્મ-દર્શન

માણસા ખાતે મહાસમણજીનો આજનો સત્સંગનો કાર્યક્રમ, જૈન સમાજમાં ભારે ઉત્સવનો માહોલ

Nirav Joshi • 6 માર્ચ 2023, 11:05 AM • 4 મિનિટ વાંચન
શેર કરો:
માણસા ખાતે મહાસમણજીનો આજનો સત્સંગનો કાર્યક્રમ, જૈન સમાજમાં ભારે ઉત્સવનો માહોલ

નિરવ જોશી, માણસા (M-7838880134)

વિજાપુરમાં શનિવારે જૈન ધર્મના તેરાપંથ સંપ્રદાયના આચાર્ય મહાસમણએ સત્સંગ સુધા તેમજ જ્ઞાનવાણી થી ભક્તોને પવિત્ર કર્યા બાદ રવિવારના વહેલી સવારે તેઓ આજોલ ગામ મુકામે પધાર્યા હતા. ત્યાં પણ તેમણે એક દિવસ મુકામ કર્યો હતો.

प्रायोजित विज्ञापन (SPONSORED)

આમ રવિવારનો દિવસ આજોલમાં  જૈન સમુદાયના ભક્તો અને મુનિ મહારાજ તેમજ સાધ્વી મહાસતીઓને સમર્પિત હતો.આજે સોમવારના રોજ વહેલી સવારના મહાસમણજી માણસા માટે પ્રસ્થાન કર્યું હતું અને માણસમાં પધાર્યા હતા. આજે સોમવાર સત્સંગ માણસામાં રહેશે. હોળી જેવા  પવિત્ર દિવસે માણસામાં જૈન સમુદાયમાં તેમજ અન્ય  સમાજમાં મહાસમણજીના જ્ઞાનનો લાભ લેવાનો પણ ભારે ઉત્સાહનો માહોલ છે…

🌸 *विनय के भाव से चित्त रह सकता है प्रसन्न : महातपस्वी महाश्रमण* 🌸

*-12 किलोमीटर का विहार कर शांतिदूत आचार्यश्री महाश्रमणजी पहुंचे आजोल*

*-सी.एम.डी. शाह हाइस्कूल में पड़े पूज्यचरण, पुनः गांधीनगर जिले में प्रवेश*

*-विनयशीलता के विकास को आचार्यश्री ने किया उत्प्रेरित*

*05.03.2023, रविवार, आजोल, गांधीनगर (गुजरात) :*

भारत के पश्चिमी भाग में अवस्थित गुजरात प्रदेश में अपनी अणुव्रत यात्रा के साथ गतिमान जैन श्वेताम्बर तेरापंथ धर्मसंघ के एकादशमाधिशास्ता, अणुव्रत अनुशास्ता आचार्यश्री महाश्रमणजी वर्तमान में उत्तर गुजरात की धरा को अपनी चरणरज से पावन और अपनी अमृतवाणी से लोगों के मानस को अभिसिंचन प्रदान कर रहे हैं। रविवार को प्रातः की मंगल बेला में आचार्यश्री विजापुर से गतिमान हुए। विजापुर गांव राजस्थान के महसाणा जिले में अवस्थित है। सुबह से ही आसमान में छाए बादल और तीव्र हवा के कारण मौसम कुछ बदला-बदला सा प्रतीत हो रहा था। हालांकि कुछ समय बाद ही बादलों को चीरता हुआ सूर्य प्रकट हुआ तो कुछ समय बाद बादलों से उसे पुनः ढंक दिया। इस आपाधापी में हल्की बूंदे भी आईं, किन्तु हवाओं ने बादलों को कहीं और धकेल दिया। तेज हवा कुछ समय बाद तक चलती रही। इस दौरान विहार के दौरान प्रायः मौसम खुशनुमा बना रहा। आचार्यश्री ने एक किलोमीटर का अतिरिक्त चक्कर लेते हुए विजापुर में स्थित स्थानक और तेरापंथ भवन में भी पधारे और श्रद्धालुओं को मंगल आशीर्वाद प्रदान किया। विहार के दौरान आचार्यश्री मेहसाणा जिले से पुनः गांधीनगर जिले की सीमा में पावन प्रवेश किया और लगभग बारह किलोमीटर का विहार कर आचार्यश्री आजोल गांव में स्थित सी.एम.डी. शाह हाइस्कूल में पधारे।

प्रार्थना हॉल में आयोजित मंगल प्रवचन में समुपस्थित जनता को आचार्यश्री ने पावन प्रतिबोध प्रदान करते हुए कहा कि शास्त्रों में वर्णित चार प्रकार की समाधियों में पहली समाधि है विनय समाधि। व्यक्ति का चित्त प्रसन्न होता है तो बीमारी भी मानों कम परेशान करती है और यदि व्यक्ति का चित्त अशांत हो तो छोटी-मोटी कठिनाई भी परेशान कर देती है। चित्त की प्रसन्नता के लिए आदमी को अपने भीतर विनयशीलता का विकास करने का प्रयास करना चाहिए। अपने से बड़ों के प्रति विनय, गुरु के प्रति, अपने से छोटों के प्रति विनय का अच्छा भाव हो तो चित्त प्रसन्न रह सकता है। आचार्यश्री ने समय के महत्त्व को भी व्याख्यायित करते हुए लोगों को उचित समय पर उचित कार्य करने की प्रेरणा प्रदान की।

मंगल प्रवचन के उपरान्त आचार्यश्री की मंगल सन्निधि में शासनश्री साध्वी ज्ञानप्रभाजी की स्मृतिसभा का आयोजन हुआ। आचार्यश्री ने दिवंगत साध्वीजी का संक्षिप्त परिचय देते हुए उनकी आत्मा के प्रति मध्यस्थ भाव व्यक्त करते हुए चतुर्विध धर्मसंघ के साथ चार लोगस्स का ध्यान किया। उनकी स्मृति में साध्वीप्रमुखाश्रीजी, मुख्यमुनिश्रीजी व साध्वी उदितयशाजी ने अपनी भावांजलि अर्पित की। इस संदर्भ में साध्वीवृंद ने गीत का संगान किया। विद्यालय के पूर्वाचार्य श्री नरेन्द्रभाई बी. सुथार व जैन संघ की ओर से श्री शितल भाई लोहरा ने अपनी अभिव्यक्ति दी। वर्तमान आचार्य श्री भूपेन्द्र भाई गोंसाई ने भी आचार्यश्री के दर्शन मंगल आशीर्वाद प्राप्त किया।

गत एक वर्ष पूर्व तेरापंथ धर्मसंघ की अष्टम साध्वीप्रमुखा शासनमाता कनकप्रभाजी का दिल्ली में महाप्रयाण हो गया था। उनका साध्वीप्रमुखा काल तेरापंथ धर्मसंघ की साध्वीप्रमुखा में सर्वाधिक पचास वर्षों से अधिक वर्षों का रहा। उन्हें तीन-तीन आचार्यों के सेवा का अवसर प्राप्त हुआ। उनकी प्रथम वार्षिक पुण्यतिथि 6 मार्च को है।

*यूट्यूब पर Terapanth चैनल को सब्सक्राइब करें*
https://www.youtube.com/c/terapanth

*यूट्यूब पर आज का वीडियो ऑनलाइन देखने के लिए नीचे दिये गए लिंक पर क्लिक करें*
https://www.youtube.com/live/7MIX-WcPT5E?feature=share

*फेसबुक पेज पर प्रतिदिन न्यूज़ पढ़ने के लिए पीछे दिए गए लिंक पर क्लिक करें और पेज को लाइक करे, फॉलो करें।*

*तेरापंथ*
https://www.facebook.com/jain.terapanth/

🙏 *संप्रसारक*🙏
*जैन श्वेताम्बर तेरापंथी महासभा*

आचार्यश्री महाश्रमण जी एवं तेरापंथ धर्मसंघ आदि के नवीनतम समाचार पाने के लिए–
♦ 7044774444 पर join एवं अपने शहर का नाम लिखकर whatsapp करें।

ટૅગ્સ: #ગુજરાતી
શેર કરો:
आपके लिए सुझाव (RECOMMENDED)

સંબંધિત સમાચારો

ભારતીય શાસ્ત્રીય સંગીત ગાયકીનું પરમ શિખર સ્વરયોગીની ડો. પ્રભા અત્રે જીવનશૈલી

ભારતીય શાસ્ત્રીય સંગીત ગાયકીનું પરમ શિખર સ્વરયોગીની ડો. પ્રભા અત્રે

ડોક્ટર આશિષ ચોકસી, અમદાવાદ આજનો દિવસ – પ્રકરણ ૧૧ ૧૩/૦૯/૨૦૨૬ વાંચન સમય = પાંચ મિનિટ ૧૯૪૦ ની સાલ. પુણે માં ઇન્દિરાબાઈ નામની એક મહિલા લાંબા સમયથી બીમાર હતી. તેમના પતિ દત્તાત્રેય અત્રેએ વિચાર્યું કે પોતાની પત્ની કદાચ સંગીતથી સાજી થાય. તેઓ ઘરમાં હારમોનિયમ લાવ્યા. એક સંગીત શિક્ષકને ઇન્દિરાબાઈને સંગીત શીખવવા નક્કી કર્યા. ઇન્દિરાબાઈ તો સંગીત […]

Nirav Joshi
16 સપ્ટેમ્બર 2026 3 મિનિટ
કુમકુમ મંદિરના સંતો દ્વારા ઇંગ્લેન્ડના સૌથી મોટા તળાવ ‘લેક ડિસ્ટ્રિક્ટ’ (વિન્ડરમેર) ખાતે સત્સંગ સભા અને નૌકા વિહાર જીવનશૈલી

કુમકુમ મંદિરના સંતો દ્વારા ઇંગ્લેન્ડના સૌથી મોટા તળાવ ‘લેક ડિસ્ટ્રિક્ટ’ (વિન્ડરમેર) ખાતે સત્સંગ સભા અને નૌકા વિહાર

નીરવ જોશી, અમદાવાદ (M-9662412621, 9662412621) કુમકુમ મંદિરના સંતો દ્વારા ઇંગ્લેન્ડના સૌથી મોટા તળાવ ‘લેક ડિસ્ટ્રિક્ટ’ (વિન્ડરમેર) ખાતે સત્સંગ સભા અને નૌકા વિહાર કરવામાં આવ્યો. *જીવનમાં પૈસા જરૂરી છે, પરંતુ તે સાધન છે, જ્યારે પરમેશ્વર સાધ્ય છે. તેથી પૈસા કરતા પરમેશ્વરને વધારે પ્રાધાન્ય આપવું જોઈએ.- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ* શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ – મણીનગર અમદાવાદના સંતો […]

Nirav Joshi
11 ઓગસ્ટ 2026 2 મિનિટ
મણીનગર સ્થિત મુક્તજીવન સ્વામિનારાયણ મંદિરનો ભવ્ય ઇતિહાસ જીવનશૈલી

મણીનગર સ્થિત મુક્તજીવન સ્વામિનારાયણ મંદિરનો ભવ્ય ઇતિહાસ

નીરવ જોશી , નવી દિલ્હી (M-7838880134  & M-9662412621) તાજેતરની મારી દિલ્હી અને હરિદ્વાર તેમજ ઋષિકેશ ની મુલાકાત બાદ ફરીથી દિલ્હી રોકાવાનું થયું હતું ત્યારે દિલ્હીના સિવિલ લાઈન્સ વિસ્તારમાં આવેલી મુક્તજીવન સ્વામી બાપા સ્થાપિત મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર દિલ્હી ની મુલાકાત લેવાનું થયું હતું.. ઉલ્લેખનીએ છે કે દિલ્હીના ગુજરાતી સમાજ ગેસ્ટ […]

Nirav Joshi
30 જૂન 2026 4 મિનિટ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પીએમ મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરી દિવસ વિશેષ

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પીએમ મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરી

નીરવ જોશી, દિલ્હી  (M-7838880134 & 9662412621) પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે નવી દિલ્હીમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ શુભેચ્છા મુલાકાત કરી ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મહત્વપૂર્ણ મુલાકાત દરમિયાન ગુજરાતમાં ચાલતા વિવિધ વિકાસલક્ષી અને જનકલ્યાણકારી કાર્યક્રમો અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. રાજ્યપાલ […]

Nirav Joshi
26 જૂન 2026 3 મિનિટ

ટિપ્પણીઓ