Newsઇલોલમાં આંબેડકર જયંતીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ
નીરવ જોશી , હિંમતનગર (M-9106814540) જય ભીમ યુવા સંગઠન ઇલોલ અને સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ ઇલોલ દ્વારા સંવિધાન નિર્માતા ડો. બાબાસાહેબ આંબેડકર જીના જન્મ જયંતિ નિમિતે ભીમ જન્મોત્સવ નું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં સમગ્ર અનુસૂચિત સમાજ તેમજ અન્ય હિન્દુ સમાજ અને અગ્રણીઓ દ્વારા હર્ષોલ્લાસ થી બાબા સાહેબ ની પ્રતિમાને ફૂલહાર વિધિ કરવામાં આવેલ હતી. […]
Nirav Joshi
14 એપ્રિલ 20261 મિનિટ
