સંકલન: નિરવ જોશી ,અમદાવાદ (M-7838880134)
વીડિયો સૌજન્ય: ભાટી એન , ડોક્યુમેન્ટરી મેકર
સંકલન: નિરવ જોશી ,અમદાવાદ (M-7838880134) વીડિયો સૌજન્ય: ભાટી એન , ડોક્યુમેન્ટરી મેકર ગુજરાતમાં જેમ ગિરનાર જંગલો અને તેમાં વસતા એશિયાટીક લાયન કે સિંહ એ પુરા વિશ્વમાં બેનમૂન છે ! એવી જ રીતે ઘુડખર પ્રાણી પણ ગુજરાતની એક અણમોલ ભેટ સમગ્ર વિશ્વની છે..મારા facebook ફ્રેન્ડ ભાટી એન ખૂબ મહેનતુ અને જાણીતા ફોટોગ્રાફર છે. . તેમની આગવી […]

સંકલન: નિરવ જોશી ,અમદાવાદ (M-7838880134)
વીડિયો સૌજન્ય: ભાટી એન , ડોક્યુમેન્ટરી મેકર
ગુજરાતમાં જેમ ગિરનાર જંગલો અને તેમાં વસતા એશિયાટીક લાયન કે સિંહ એ પુરા વિશ્વમાં બેનમૂન છે ! એવી જ રીતે ઘુડખર પ્રાણી પણ ગુજરાતની એક અણમોલ ભેટ સમગ્ર વિશ્વની છે..મારા facebook ફ્રેન્ડ ભાટી એન ખૂબ મહેનતુ અને જાણીતા ફોટોગ્રાફર છે. . તેમની આગવી ઓળખ તેમની યાદગાર ફોટોગ્રાફી છે!
ભાટી એન એ ઘુડખર પર કરેલા રિસર્ચ અને તેની ફોટોગ્રાફીનો બે યાદગાર વિડિયો.
ગુજરાતમાં એક એવુ પ્રાણી છે તે અન્ય કિયાંય નિહાળવા મળતું નથી…!?. જી હા તે છે કચ્છનું નાના રણ little rann of kachchh… India wild ass જે ગુજરાતનું નહીં ભારતનું ગૌરવવંતુ પોતીકું પ્રાણી ઘુડખર છે, જેને જંગલી ગધેડા પણ કહે છે તે નથી ગધેડું, તે નથી ઘોડ઼ો, તે નથી જીબ્રા તદ્દન ભિન્ન છે છતાંય તેની તુલના બધા સાથે થાય છે ઘુડખર રંગમાં આછો ચોકલેટી, સફેદ રંગ હોય છે કદાવર પ્રાણી છે કચ્છ નાના રણનો વિસ્તાર 4953 કિ. મી. 12 જાન્યુઆરી 1973 માં સેન્ચુરી અભ્યારણ્ય જાહેર કરી દુર્લભ પ્રાણી હોવાથી વન્ય પશુ સુરક્ષા અધિનિયમ 1972 નાં અંતર્ગત પહેલી સૂચિમાં રાખવામાં આવેલ છે.
ઘુડખર અગાવ પશ્ચિમ ભારત, દક્ષિણ પાકિસ્તાન, અફઘાનિસ્તાન, પૂર્વ ઈરાન વચ્ચે વિચરતા હતા સમય જતા આજે ઘુડખર ઓન્લી કચ્છનું નાના રણ પૂરતા જ સીમિત રહી ગયા છે તો 1958 થી 1960 નાં વચ્ચે ભયાનક રોગચાળો ફાટી નીકળતા ઘુડખર 870 જ બચ્યા હતા પણ ગુજરાત સરકારનાં વન વિભાગની અથાગ મહેનતનાં હિસાબે છેલ્લી વસ્તી ગણતરી અનુસાર 6082 ઘુડખર છે જે ખાસ કરીને પાટડી, દસાડા, ખારાઘોડા, ધ્રાંગધ્રા, હળવદનું ટીકર, માળીયા અને સુરજબારી સુધીના એરિયામાં મુખ્યત્વે નિહાળવા મળે છે, કચ્છનું નાના રણમાં મીઠુ પુસ્કળ પાકે છે, આ વિસ્તારના અગરીયાઓ તનતોડ મહેનત કરી મીઠુ પકવે છે, ઘુડખર પ્રતિ 70…80… કિ. મી. ની ઝડપે દોડે છે!તેનું વજન અઢીસો કિલો જેવું હોય છે, શિયાળામાં આ નાના રણમાં વિદેશી પક્ષીઓ મોટી તાદાતમાં આવે છે,
ખરેખર આ દુર્લભ પ્રાણી ઘુડખરની ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી માટે તનતોડ જહેમત કાળઝાળ ઉનાળામાં રણમાં રજળપાટ કરી આપના માટે એક વિશેષ ટેક્નિક વાળો વિડીઓથી ઘુડખરની વિડિઓ
ડોક્યુમેન્ટરી નિહાળો… વિડીયોગ્રાફી ભાટી એન.
ઉપરોક્ત દર્શાવ્યું છે એ એમનું facebook રૂપ છે જેમાં અનેક પ્રકારના વિચારો ગ્રુપના મેમ્બર મૂકે છે.
ગ્રામિણ સંસ્કૃતિસંજય સ્વાતિ ભાવે (Ahmedabad) M- 9879731551 ગાંધી જયંતિ નિમિત્તે બધી શાળાઓએ અપનાવા જેવું પુસ્તક.. ‘અ’અહિંસાનો‘અ’, સંપાદક: કેતન રૂપેરા, પ્રકાશક: સાબરમતી આશ્રમ ટ્રસ્ટ અને પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર,પાનાં72, 250 રૂ. ; સંવર્ધિત બીજી આવૃત્તિ જાન્યુઆરી 2024 પ્રાપ્તિસ્થાન: – સાબરમતી આશ્રમ પુસ્તક ભંડાર,ફોન: 079-27557277); – પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર,થલતેજ, અમદાવાદ,079-268580002 ; – ‘ગ્રંથવિહાર’ પુસ્તક ભંડાર, ગુજરાતી સાહિત્ય પરિષદ સંકુલ,વેચાણ […]
ગ્રામિણ સંસ્કૃતિનીરવ જોશી, હિંમતનગર (M-7838880134 & 9662412621(WhatsApp) હિંમતનગરના મોતીપુરા ખાતે માનસિકદિવ્યાંગ બાળકોની સંસ્થામાં ગણેશોત્સવનું ભાવભેર સમાપન હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલી સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા ખાતે તા. 14/09/2026 થી 25/09/2026 સુધી ઉજવાયેલ 10 દિવસીય ગણેશ મહોત્સવનું ભાવભેર સમાપન કરવામાં આવ્યું. *સંસ્થામાં ગણપતિ બાપ્પાની સ્થાપના વહીવટી સંચાલક જીતુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.* સ્થાપના […]
જીવનશૈલીડોક્ટર આશિષ ચોકસી, અમદાવાદ આજનો દિવસ – પ્રકરણ ૧૧ ૧૩/૦૯/૨૦૨૬ વાંચન સમય = પાંચ મિનિટ ૧૯૪૦ ની સાલ. પુણે માં ઇન્દિરાબાઈ નામની એક મહિલા લાંબા સમયથી બીમાર હતી. તેમના પતિ દત્તાત્રેય અત્રેએ વિચાર્યું કે પોતાની પત્ની કદાચ સંગીતથી સાજી થાય. તેઓ ઘરમાં હારમોનિયમ લાવ્યા. એક સંગીત શિક્ષકને ઇન્દિરાબાઈને સંગીત શીખવવા નક્કી કર્યા. ઇન્દિરાબાઈ તો સંગીત […]
ગ્રામિણ સંસ્કૃતિસંકલન : નીરવ જોશી, હિંમતનગર (M-9106814540 & 9662412621) પહેલી સપ્ટેમ્બર ના રોજ વિજાપુર પાસે આવેલા સાબરમતીના કિનારે ઉભેલા ઋષિવનના સ્થાપક અને સમગ્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જાણીતા થયેલા ગ્રીન એમ્બેસેડર એટલે કે પર્યાવરણના સાચા પ્રેમી અને વૃક્ષ નારાયણના ઉપાસક એવા જીતુભાઈ પટેલનો જન્મદિવસ! પર્યાવરણના પૂજક અને અલગારી એવા જીતુભાઈ પટેલની જન્મદિવસની ઉજવણી ખૂબ જ […]