
હિંમતનગરમાં ભારત વિકાસ પરિષદે પાણીની પરબ શરૂ કરી
નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) કાળજાળ ગરમીમાં લોકોને પીવાના સ્વચ્છ પાણીની રસ્તામાં ખૂબ જરૂર પડતી હોય છે. હિંમતનગરના આર્થિક રીતે સંપન્ન કેટલાક નગરજનો વડે રસ્તે જતા રાહદારી અને સામાન્ય લોકોને રાહત […]









