હિંમતનગર:11 મો વિશ્વ યોગ દિવસ ભારે ઉત્સાહથી અનેક જગ્યાએ ઉજવવામાં આવ્યો
નિરવ જોશી ,હિંમતનગર (M – 9106814540) પુરા વિશ્વમાં 11 મો વિશ્વ યોગ દિવસ ખૂબ જ હર્ષ ઉલ્લાસ થી ઉજવવામાં આવ્યો હતો સાબરકાંઠાના હિંમતનગરમાં પણ દર વર્ષની જેમ પોલીસ ગ્રાઉન્ડ ખાતે 11માં વિશ્વ એક દિવસની ઉજવણી ખૂબ યાદગાર રહી હતી જેમાં મોટા ઉપાડે હિંમતનગર ની સરકારી શાળાઓના અને હાઈસ્કૂલના બાળકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો. આ ઉપરાંત […]
Nirav Joshi
પ્રકાશિત: શનિવાર, 21 જૂન 2025 | 9:06 PM
વાંચન સમય: 2 મિનિટ
શેર કરો:
નિરવ જોશી ,હિંમતનગર (M – 9106814540)
પુરા વિશ્વમાં 11 મો વિશ્વ યોગ દિવસ ખૂબ જ હર્ષ ઉલ્લાસ થી ઉજવવામાં આવ્યો હતો સાબરકાંઠાના હિંમતનગરમાં પણ દર વર્ષની જેમ પોલીસ ગ્રાઉન્ડ ખાતે 11માં વિશ્વ એક દિવસની ઉજવણી ખૂબ યાદગાર રહી હતી જેમાં મોટા ઉપાડે હિંમતનગર ની સરકારી શાળાઓના અને હાઈસ્કૂલના બાળકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો.
આ ઉપરાંત સાંસદ શોભનાબેન બારૈયા, ધારાસભ્ય વીડી ઝાલા, સાબરકાંઠા જિલ્લા કલેકટર લલિત નારાયણ સિંગ સાંદૂ તેમજ જિલ્લા પોલીસવડા વિજય પટેલ, નગરપાલિકા પ્રમુખ વિમલ ઉપાધ્યાય, પૂર્વ પ્રમુખ યતીન બેન મોદી, ભાજપના પદાધિકારીઓ તેમજ સરકારી કચેરીઓના યોગ પ્રેમી કર્મચારીઓ ,ગુજરાત યોગ બોર્ડના યોગ પ્રશિક્ષકો અને પ્રબુદ્ધ નાગરિકો યોગ દિવસની ઉજવણીમાં ઉત્સાહભર ભાગ લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
જોકે આ કાર્યક્રમમાં હિંમતનગરના યુવાનો અને નાગરિકોની સંખ્યા ઓછી દેખાતી હતી.
નોંધનીય છે કે સરકારી શાળાઓ જેવી કે હિંમત હાઇસ્કુલ ,માય own સ્કૂલ, ત્રિવેણી હાઇસ્કુલ તેમજ અન્ય શાળાઓના બાળકો અને સ્કાઉટના વિદ્યાર્થીઓ તેમજ Himatnagar ડિફેન્સ એકેડેમીના યુવાનોએ પણ ઉત્સાહભેર યોગ દિવસમાં ભાગ લીધો હતો
હિંમતનગરમાં અન્ય જગ્યાએ પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી અલગ અલગ રીતે ઉજવવામાં આવી હતી… જેમકે સાબર સ્ટેડિયમમાં પાણીમાં યોગ કરવામાં આવ્યો હતો. તેમ જ જિલ્લાની જેલમાં કાનૂની સેવા મંડળ વડે સાબરકાંઠા જેલના કેદીઓને યોગ પ્રાણાયામ કરાવવામાં આવ્યો હતો. તેમજ ગુજરાતી યોગ બોર્ડ વડે પ્રશિક્ષિત યોગ પ્રશિક્ષકોએ અલગ અલગ જગ્યાએ પણ હિંમતનગરના આઇકોનિક જગ્યાએ યોગ કરાવ્યો હતો.
આમ હિંમતનગરના યોગ પ્રેમીઓએ મોટી સંખ્યામાં વિશ્વ યોગ દિવસ ને અલગ અલગ રીતે અલગ અલગ જગ્યાએ ઉજવણી કરીને ખુબ ઉત્સાહ દેખાડ્યો હતો.
નીરવ જોશી, હિંમતનગર (M-7838880134 & 9662412621(WhatsApp) હિંમતનગરના મોતીપુરા ખાતે માનસિકદિવ્યાંગ બાળકોની સંસ્થામાં ગણેશોત્સવનું ભાવભેર સમાપન હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલી સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા ખાતે તા. 14/09/2026 થી 25/09/2026 સુધી ઉજવાયેલ 10 દિવસીય ગણેશ મહોત્સવનું ભાવભેર સમાપન કરવામાં આવ્યું. *સંસ્થામાં ગણપતિ બાપ્પાની સ્થાપના વહીવટી સંચાલક જીતુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.* સ્થાપના […]
ડોક્ટર આશિષ ચોકસી, અમદાવાદ આજનો દિવસ – પ્રકરણ ૧૧ ૧૩/૦૯/૨૦૨૬ વાંચન સમય = પાંચ મિનિટ ૧૯૪૦ ની સાલ. પુણે માં ઇન્દિરાબાઈ નામની એક મહિલા લાંબા સમયથી બીમાર હતી. તેમના પતિ દત્તાત્રેય અત્રેએ વિચાર્યું કે પોતાની પત્ની કદાચ સંગીતથી સાજી થાય. તેઓ ઘરમાં હારમોનિયમ લાવ્યા. એક સંગીત શિક્ષકને ઇન્દિરાબાઈને સંગીત શીખવવા નક્કી કર્યા. ઇન્દિરાબાઈ તો સંગીત […]
સંકલન : નીરવ જોશી, હિંમતનગર (M-9106814540 & 9662412621) પહેલી સપ્ટેમ્બર ના રોજ વિજાપુર પાસે આવેલા સાબરમતીના કિનારે ઉભેલા ઋષિવનના સ્થાપક અને સમગ્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જાણીતા થયેલા ગ્રીન એમ્બેસેડર એટલે કે પર્યાવરણના સાચા પ્રેમી અને વૃક્ષ નારાયણના ઉપાસક એવા જીતુભાઈ પટેલનો જન્મદિવસ! પર્યાવરણના પૂજક અને અલગારી એવા જીતુભાઈ પટેલની જન્મદિવસની ઉજવણી ખૂબ જ […]
Nirav Joshi
2 સપ્ટેમ્બર 20264 મિનિટ
ઐતિહાસિક ખેડબ્રહ્મા-અસારવા નવી ટ્રેન સેવાનો વિધિવત પ્રારંભ