નીરવ જોશી, હિંમતનગર (M-7838880134 & 9106814540)
આજે ભારતીય અધ્યાત્મિક જગતમાં ક્રાંતિનું એ ખૂબ મોટું માથું – આધ્યાત્મિક હસ્તી ઓશો રજનીશ એટલે કે ચંદ્રમોહન જૈન નો જન્મદિવસ છે.. ત્યારે BBC એ ખૂબ સરસ ડોક્યુમેન્ટરી એમના પર બનાવી છે.
નીરવ જોશી, હિંમતનગર (M-7838880134 & 9106814540) આજે ભારતીય અધ્યાત્મિક જગતમાં ક્રાંતિનું એ ખૂબ મોટું માથું – આધ્યાત્મિક હસ્તી ઓશો રજનીશ એટલે કે ચંદ્રમોહન જૈન નો જન્મદિવસ છે.. ત્યારે BBC એ ખૂબ સરસ ડોક્યુમેન્ટરી એમના પર બનાવી છે. રજનીશ કે આચાર્ય રજનીશએ માણસ જાતને પ્રકાશ કે અધ્યાત્મિક જાગૃતિ તરફ લઈ જવાની ખૂબ પ્રયત્ન કર્યો… પરંતુ ઘણા […]

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134 & 9106814540)
આજે ભારતીય અધ્યાત્મિક જગતમાં ક્રાંતિનું એ ખૂબ મોટું માથું – આધ્યાત્મિક હસ્તી ઓશો રજનીશ એટલે કે ચંદ્રમોહન જૈન નો જન્મદિવસ છે.. ત્યારે BBC એ ખૂબ સરસ ડોક્યુમેન્ટરી એમના પર બનાવી છે.
રજનીશ કે આચાર્ય રજનીશએ માણસ જાતને પ્રકાશ કે અધ્યાત્મિક જાગૃતિ તરફ લઈ જવાની ખૂબ પ્રયત્ન કર્યો… પરંતુ ઘણા બધા વિવાદો વચ્ચે તેમને અધ્યાત્મિક કાર્યને અલગ અલગ સ્તરે લઈ જવામાં આવ્યું હતું. છેવટે એવું થયું કે તેઓ પુનામાં ફક્ત 58 વર્ષની ઉંમરે વિદાય લીધી હતી .. એમની આદેશ પ્રમાણે શિષ્યોએ એમની સમાધિ પર લખ્યું કે
” Osho…Never born, Never Die, visited Earth between 11 Dec 1932 -19 Jan 1990″
આચાર્ય રજનીશ વિશે ઘણા બધા સંપ્રદાયો અને ધર્મના ફોલોવર તેમજ ગુરુઓ મત મતાંતર કરતા હતા પરંતુ રજનીશના કાર્યને જાતે સત્યની શક્તિથી જ મૂલ્યાંકન કરવું રહ્યું.
પોંડીચેરીમાં અતિમનસ ચેતનાના યોગમાં પણ રજનીશના આગમનની જાણ હતી! વિશ્વની અલગ અલગ પ્રજાઓને આધ્યાત્મિક વિચારો તરફ લઈ જવા માટે આચાર્ય રજનીશની ભૂમિકા ખૂબ જ અમૂલ્ય અને અતિશય તીવ્ર રહી હતી!

વર્તમાન સમયને પણ શ્રી માતાજી આસુરી મનુષ્ય જાતિ નો સમય કહીને આ મનુષ્ય જાતિના લક્ષણો પર ખૂબ પ્રહારો કર્યા છે.
શું કહે છે રજનીશ વિશે આ આંતરરાષ્ટ્રીય ડોક્યુમેન્ટરી … વેબસાઈટના વાચકો માટેની આ ડોક્યુમેન્ટરી…
ગ્રામિણ સંસ્કૃતિસંજય સ્વાતિ ભાવે (Ahmedabad) M- 9879731551 ગાંધી જયંતિ નિમિત્તે બધી શાળાઓએ અપનાવા જેવું પુસ્તક.. ‘અ’અહિંસાનો‘અ’, સંપાદક: કેતન રૂપેરા, પ્રકાશક: સાબરમતી આશ્રમ ટ્રસ્ટ અને પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર,પાનાં72, 250 રૂ. ; સંવર્ધિત બીજી આવૃત્તિ જાન્યુઆરી 2024 પ્રાપ્તિસ્થાન: – સાબરમતી આશ્રમ પુસ્તક ભંડાર,ફોન: 079-27557277); – પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર,થલતેજ, અમદાવાદ,079-268580002 ; – ‘ગ્રંથવિહાર’ પુસ્તક ભંડાર, ગુજરાતી સાહિત્ય પરિષદ સંકુલ,વેચાણ […]
ગ્રામિણ સંસ્કૃતિનીરવ જોશી, હિંમતનગર (M-7838880134 & 9662412621(WhatsApp) હિંમતનગરના મોતીપુરા ખાતે માનસિકદિવ્યાંગ બાળકોની સંસ્થામાં ગણેશોત્સવનું ભાવભેર સમાપન હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલી સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા ખાતે તા. 14/09/2026 થી 25/09/2026 સુધી ઉજવાયેલ 10 દિવસીય ગણેશ મહોત્સવનું ભાવભેર સમાપન કરવામાં આવ્યું. *સંસ્થામાં ગણપતિ બાપ્પાની સ્થાપના વહીવટી સંચાલક જીતુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.* સ્થાપના […]
જીવનશૈલીડોક્ટર આશિષ ચોકસી, અમદાવાદ આજનો દિવસ – પ્રકરણ ૧૧ ૧૩/૦૯/૨૦૨૬ વાંચન સમય = પાંચ મિનિટ ૧૯૪૦ ની સાલ. પુણે માં ઇન્દિરાબાઈ નામની એક મહિલા લાંબા સમયથી બીમાર હતી. તેમના પતિ દત્તાત્રેય અત્રેએ વિચાર્યું કે પોતાની પત્ની કદાચ સંગીતથી સાજી થાય. તેઓ ઘરમાં હારમોનિયમ લાવ્યા. એક સંગીત શિક્ષકને ઇન્દિરાબાઈને સંગીત શીખવવા નક્કી કર્યા. ઇન્દિરાબાઈ તો સંગીત […]
ગ્રામિણ સંસ્કૃતિસંકલન : નીરવ જોશી, હિંમતનગર (M-9106814540 & 9662412621) પહેલી સપ્ટેમ્બર ના રોજ વિજાપુર પાસે આવેલા સાબરમતીના કિનારે ઉભેલા ઋષિવનના સ્થાપક અને સમગ્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જાણીતા થયેલા ગ્રીન એમ્બેસેડર એટલે કે પર્યાવરણના સાચા પ્રેમી અને વૃક્ષ નારાયણના ઉપાસક એવા જીતુભાઈ પટેલનો જન્મદિવસ! પર્યાવરણના પૂજક અને અલગારી એવા જીતુભાઈ પટેલની જન્મદિવસની ઉજવણી ખૂબ જ […]