Tags : Mahakali

જીવનશૈલી ધર્મ-દર્શન મહત્વના સમાચાર મારું ગુજરાત

સાબલી મહાકાળી મંદિર ના સ્થળે 151 કુંડી હવનનો મહાયજ્ઞ પરિપૂર્ણ

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134  & 9106814540) સાબરકાંઠામાં દેવી શક્તિના મંદિરો ઘણા આવેલા છે , ખાસ કરીને મા અંબા, મહાકાળી, ચામુંડા ભક્તો પ્રાચીન અને અર્વાચીન મંદિરોમાં અનેક કાર્યક્રમો કરતા હોય છે. આ સંદર્ભમાં સાબલી ખાતે આવેલા મહાકાળી મંદિર કે જે ગુહાઈ ડેમ પાસે આવેલું છે, તેના પહાડ પર આવેલું મંદિર – મહાકાળી ભક્તોમાં આસ્થાને કેન્દ્ર બનેલું […]Read More

દિવસ વિશેષ ધર્મ-દર્શન નગરોની ખબર

પોલો ગ્રાઉન્ડ વિસ્તારના કુંડવાડા મહાકાલી મંદિરનો 42 મો પાટોત્સવ ઉજવાયો

નીરવ જોશી , હિંમતનગર (joshinirav1607@gmail.com)M-7838880134  સાબરકાંઠાના હિંમતનગરમાં પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં આવેલ અને રાજવી પરિવાર વડે રાજવી પરિવાર જે મહાકાળી મંદિર નું નિર્માણ કરવામાં આવેલું હતું તેનો પાટોત્સવ ગઈકાલે એટલે કે શુક્રવારના રોજ ઉજવાઈ ગયો. મહાકાળી યુવક મંડળ એ ખૂબ ઉત્સાહથી 42 મો પાટોત્સવ મનાવ્યો હતો 16મી માર્ચના રોજ રાત્રે ભજન સંધ્યા અને 17મી એ મહાકાળી […]Read More

ધર્મ-દર્શન મારું ગુજરાત

હિંમતનગરના વક્તાપુર મુકામે પાવાગઢ-મહાકાળી મંદિરનો પાટોત્સવ ઉજવાયો

નીરવ જોશી , હિંમતનગર (M-7838880134) આજરોજ મીની પાવાગઢ વક્તાપુર ખાતે મહાકાળી મંદિરનો 29 મો પાટોત્સવ ચંડી હવન સાથે ખૂબ જ ધામધૂમ પૂર્વ ઉજવાયો હતો…  આખા ગામના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મહાકાળી માની સમક્ષ પુરા દિવસ નવચંડી હવન કરીને પાટોત્સવને ખૂબ જ શ્રદ્ધા ભક્તિપૂર્વક ઉજવ્યો હતો અને પ્રસાદી પણ વિતરણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન

મહાકાલી માની ભવ્યાતીભવ્ય નગરયાત્રા વડાલીમાં શનિવારે નીકળી

નીરવ જોશી ,હિંમતનગર આજરોજ મહાકાળી મંદિર વડાલી ની ભવ્યાતિભવ્ય નગર યાત્રા નગરમાં ખૂબ જ ધામધૂમ અને ઉત્સાહ પુર્વક યોજાઈ હતી. ઉલ્લેખનીય છે કે સગર સમાજ જે ખૂબ મોટા પાયે – સંખ્યામાં નગરમાં વસી રહ્યો છે તેમના કુળદેવી મહાકાળી માનો મંદિરની સ્થાપના નું ૨૫મું વરસની રજત જયંતિ ઉજવણી ચાલી રહી છે. આ ચાર દિવસીય રજતજયંતી મહોત્સવના […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન મારું ગુજરાત

વડાલીના મહાકાળી મંદિરનો રજત જયંતિ મહોત્સવ ધામધૂમથી શરૂ, ભક્તોનું ઘોડાપુર

નીરવ જોષી, હિંમતનગર સાબરકાંઠાના શાકભાજીના ખજાના તરીકે જાણીતા વડાલી નગર તેમજ તેની આસપાસના ૪ ગામ મળીને પાંચ ગામ સગર સમાજના કુળદેવી મહાકાળી માતાજીના મંદિરને 25 વર્ષ પૂર્ણ થતા ખૂબ મોટા પાયે સહસ્ત્રચંડી હવન તેમજ અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજિત કરાયા છે. લોક કલાકારોને બોલાવીને ચાર દિવસથી ધામધૂમપૂર્વક ઉજવણી 18 તારીખથી શરૂ થઇ છે. શનિવારે સવારે સાત […]Read More