Tags : Bhupendra Patel

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી નગરોની ખબર મહત્વના સમાચાર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સાબરકાંઠામાં, ખેડબ્રહ્મા ખાતે 536 કરોડની યોજનાઓનો

નીરવ જોષી, હિંમતનગર સાબરની સૌમ્ય ધરા પર આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનું આગમન મુખ્યમંત્રીશ્રીના હસ્તે જિલ્લાના પાણી પુરવઠા હસ્તકની રૂ. ૫૩૬.૭૮ કરોડની વિવિધ જૂથ યોજનાઓનું લોકાપર્ણ તથા ખાતમુહૂર્ત કરાશે. જિલ્લામાં રૂ. ૧૩૬.૪૩ કરોડના લોકાપર્ણ અને રૂ. ૪૦૦ કરોડના ખાતમુહૂર્તના કાર્યોથી બે શહેર અને ૪૧૯ ગામોને યોજના હેઠળ આવરી લેવાશે             સાબરકાંઠા જિલ્લામાં આજે મુખ્યમંત્રી શ્રી […]Read More

મહત્વના સમાચાર મહાનગરના સમાચાર મારું ગુજરાત

ભૂજ-અંજારના લોકોની લોક માંગણીનો સુખદ અંત લાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

AVS Post Bureau, કચ્છ. કચ્છના પ્રજાજનોના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક જનહિતકારી નિર્ણય કચ્છની દૂધઈ પેટા શાખા નહેરનું વધુ ૪૫ કિ.મી. વિસ્તરણ કરાશે રૂપિયા ૧૫૫૦ કરોડના અંદાજિત ખર્ચે આ કામગીરી હાથ ધરી અંજાર અને ભૂજ તાલુકાના વધુ ૧૩,૧૭૫ એકર વિસ્તારને સિંચાઈ માટે નર્મદા જળ આપવાનો રાજ્ય સરકારનો પ્રજાલક્ષી અભિગમ ભૂજ-અંજારના લોકોની લોક […]Read More

દિવસ વિશેષ મહત્વના સમાચાર

રાજ્યમાં ૩૦૦ વ્યક્તિઓની મર્યાદામાં લગ્ન સમારોહ યોજી શકાશે

 ગાંધીનગર, AVSpost.com બ્યુરો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિમાં મહત્વના નિર્ણયો લેવાયા રાજ્યમાં લગ્ન સમારોહમાં બંધ સ્થળોએ યોજાતા લગ્ન પ્રસંગ ૧૫૦ વ્યક્તિઓની મર્યાદા માં અને ખુલ્લામાં યોજાતા લગ્ન પ્રસંગ ૩૦૦ ની સંખ્યા માં યોજી શકાશે* ૮ મહાનગરો સહિત ૨૭ શહેરોમાં તા.૧૧ ફેબ્રુઆરી સુધી રાત્રિ કરફયુનો અમલ રાત્રે ૧૦ થી સવારે ૬ સુધી રહેશે […]Read More

મહત્વના સમાચાર

ગુજરાતના મૃતક નાગરિકોને પશુ સમાન-જેટલી કીમત આંકી ભાજપ સરકાર શું

નીરવ જોષી, અમદાવાદ  શુક્રવારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમીત ચાવડા દ્વારા પ્રેસ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે પશુ અને મનુષ્ય માટે ૫૦,૦૦૦ વળતરના એક સમાન ધારા ધોરણ જાહેર કરી ભાજપ સરકારે ગુજરાતના મૃતક પરિવારો, માનવ જાતની ક્રૂર મજાક કરી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની કોરોના મૃત્યુ પામેલા નાગરિકોના […]Read More

મારું ગુજરાત

અમદાવાદ જિલ્લાના કાશીન્દ્રાના દલિત સરપંચને મુખ્યમંત્રીના કાર્યક્રમમા બાકાત રખાયા

નીરવ જોષી , અમદાવાદ અમદાવાદ જિલ્લાના કાસીન્દ્રા ગામે વડાપ્રધાન મોદીના 71 માં જન્મદિવસની ઉપલક્ષમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ નો એક કાર્યક્રમ 17 9 રોજ આયોજિત કરવામાં આવ્યો હતો. એક ખાનગી ટ્રસ્ટ વડે ચાલતી હોસ્પિટલ માં કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે કાશીન્દ્રા ગામ ના સરપંચ અંબાલાલ રાઠોડ છેલ્લા કેટલાય વર્ષોથી આ ગામના સરપંચ […]Read More

દિવસ વિશેષ

ઘાટલોડિયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ ને જાહેર કરાયા ગુજરાતના નવા મુખ્યમંત્રી

નીરવ જોષી, ગાંધીનગર ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્રભાઈ પટેલને જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતના 17 મા સીએમ તરીકે તેઓ ટૂંક સમયમાં પદ ગ્રહણ કરશે. ગુજરાત ભાજપે મુખ્યમંત્રી તરીકેનો તદ્દન નવો ચહેરો ગુજરાતી ઓ સમક્ષ રજૂ કર્યો છે અને લોકોને ચોંકાવી દીધા છે! ભાજપે ૨૪ કલાકની નવા મુખ્યમંત્રીની નિમણૂક અંગેનો નવી ઉત્તેજનાપૂર્ણ કવાયતનો હવે પૂર્ણ વિરામ […]Read More

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच