Himatnagar

Showing 10 of 105 Results

સાબરકાંઠા:એચઆઈવી ગ્રસ્ત બાળકોને અભ્યાસ માટેની કીટ વિતરણ કરાઈ

નીરવ જોષી, હિંમતનગર (M-7838880134, joshinirav1607@gmail.com ) સેવા હી પરમોધર્મ,”વીરપ્રતાપ ફાઉન્ડેશન દ્વારા સાબરકાંઠા જીલ્લા ના એચઆઈવી ગ્રસ્ત બાળકોને અભ્યાસ માટેની કીટ વિતરણ કરાઈ… વીરપ્રતાપ ફાઉન્ડેશન હિંમતનગર દ્વારા સિવિલ ખાતે આજે કાર્યક્રમ […]

પર્યાવરણ: કાપડની વિવિધ રંગી થેલીઓ બનાવનારા જશીબેન સૌ કોઈને પ્રેરણાસ્ત્રોત બન્યા છે

નીરવ જોષી, હિંમતનગર(7838880134) હાલમાં સાબરકાંઠાના હિમતનગર ખાતે અઠવાડિયાનો તાલુકા તેમજ જિલ્લા કક્ષાનો સખીમંડળ રોજગાર મેળો ચાલી રહ્યો છે. જેમાં વિવિધ રોજગાર લક્ષી વિચારો જેનાથી સખી મંડળની મહિલાઓ રોજગારી મેળવે છે […]

હિંમતનગરના મંદિરોમાં હનુમાન જયંતિની ધામધૂમથી શાંતિપૂર્ણ રીતે ઉજવણી થઇ

નીરવ જોષી, હિંમતનગર હનુમાન મંદિરોમાં યજ્ઞ તથા પૂજાપાઠ યોજાયા રામનવમીના શોભાયાત્રામા અશાંતિ સર્જાવા બાદ હનુમાન જયંતી શાંતિપૂર્ણ રીતે સમગ્ર હિંમતનગરમાં ઊજવાઈ ગઈ હતી. જિલ્લા તંત્રે હાશકારો અનુભવ્યો. હજુ પણ અનેક […]

કોંગ્રેસની આઝાદી ગૌરવ યાત્રા સાબરકાંઠા આવી પહોંચી

નીરવ જોષી, હિંમતનગર (joshinirav1607 @gmail.com) રવિવારના રોજ ગુજરાત કોંગ્રેસ દ્વારા અમદાવાદથી શરૂ કરવામાં આવેલી આઝાદી ગૌરવ યાત્રા વિજાપુર થી સાબરમતી નદી પર આવેલા પુલ ને ઓળંગીને સાબરકાંઠા જિલ્લા માં દાખલ […]

સાંસદ દીપસિંહ રાઠોડ અને રમીલાબેન બારાએ આંતરરાષ્ટ્રીય સ્ત્રી દિવસ પર શું કહ્યું

નીરવ જોષી , હિંમતનગર સ્ત્રી વિના આ માનવ સૃષ્ટિનું સર્જન જ શક્ય નથી, નારી સૃષ્ટિની સર્જનહાર છે– સાંસદશ્રી દિપસિંહ રાઠોડ ૮ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીમાં  મહિલાઓ ઉત્સાહભેર ભાગ લીધો વ્હાલી દિકરી […]

હિંમતનગર નગરપાલિકા ઉમિયા વિજય રોડ ફરીથી બનાવવા 2.20 કરોડનું આંધણ કરશે

નીરવ જોષી, હિંમતનગર આજરોજ ખાડા ટેકરા થી ભંગાર જેવી હાલતમાં ફેરવાઈ ગયેલા ઉમિયા વિજય ટીપી રોડ જે 2019 માં મહાવીરનગર વિસ્તારમાં બનાવવામાં આવ્યો હતો તેને લઈને હિંમતનગર કોંગ્રેસે નગરપાલિકા સામે […]

કોંગ્રેસનો 137 મો સ્થાપના દિવસ સાબરકાંઠામાં અનોખી રીતે ઉજવાયો

નીરવ જોષી, હિંમતનગર દેશની આઝાદી માટે સ્વાતંત્ર સંગ્રામ સમયે અસ્તિત્વમાં આવેલી કોંગ્રેસ આજે એની 137 મો સ્થાપના દિવસ મનાવી રહી હતી. ઉલ્લેખનીય છે કે 28 ડિસેમ્બર એ કોંગ્રેસની સ્થાપના દિવસ […]

રાજસત્તા સાથે ધર્મસત્તા પ્રસ્થાપિત કરવા હિંદુ ધર્મસત્તા મહાકુંભનો ૨૩ ડિસેમ્બરે ભવ્ય આયોજન

નીરવ જોષી ,હિંમતનગર આજરોજ હિંમતનગર મુકામે – હિંદુ ધર્મ સત્તા મહાકુંભ – ભવ્ય આયોજન કરવા માટે ડી.જી. વણઝારા, પ્રમુખ, રાષ્ટ્ર વંદના મંચ અને તેમના કર્મચારીઓની ટીમ દ્વારા સાબરકાંઠાના 12 થી […]

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા જ રહેશે- પ્રભારી શર્મા

નીરવ જોષી ,હિંમતનગર  ગુજરાત કોંગ્રેસ પ્રદેશ મહોડી મંડળ સ્નેહમિલન કાર્યક્રમમાં આજે હિંમતનગર ખાતે પહોંચ્યું હતું. નવા વર્ષના શુભારંભ સાબરકાંઠા કોંગ્રેસ સમિતિ વડે આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ સરકાર […]

સૂર્યદેવનું ઉપાસનાનું અનેરું પર્વ છે છઠ પૂજા, હિંમતનગરમાં પણ બિહારી પરિવારો ઉજવે છે છઠ પૂજા

નીરવ જોષી, હિંમતનગર બિહારમાં ઉજવાતું અને સમગ્ર ભારતમાં પણ જાણીતું સૂર્ય ઉપાસનાનું પર્વ એટલે કે છઠપૂજા આજથી શરૂ થઈ હતી. આજનો દિવસ  ખરના તરીકે ઓળખાય છે. આવતીકાલે છઠ પૂજા નો […]

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच