ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીએ કર્યું મતદાન, સમગ્ર રાજ્યમાં ઉત્સાહનો ભારે માહોલ
નીરવ જોષી, અમદાવાદ (M-7838880134) • મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી અને અધિક મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી કુલદીપ આર્યએ સો પ્રથમ સવારે 8:00 વાગે ગાંધીનગરના સેક્ટર-9 માં મતદાન કર્યું ગુજરાતના […]









