ધોરણ-૧રની વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની વાર્ષિક પરીક્ષાઓ 1 જુલાઈથી લેવાશે
નિરવ જોષી, ગાંધીનગર મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો વિદ્યાર્થી હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય આજ રોજ લીધો છે. રાજ્યના ધોરણ-૧રના ૬.૮૩ લાખ વિદ્યાર્થીઓના ભાવિ કારકીર્દી ઘડતર માટે મહત્વપૂર્ણ ધોરણ-૧ર બોર્ડની વાર્ષિક પરીક્ષાઓ તા. […]


