સાબરકાંઠામાં નેશનલ એચિવમેન્ટ સર્વે ૨૦૨૧નું આયોજન, આજે હિંમતનગર ખાતે સાહિત્ય વિતરણ
નીરવ જોષી,હિંમતનગર સાબરકાંઠા જિલ્લામાં નેશનલ એચિવમેન્ટ સર્વે ૨૦૨૧નું આયોજન ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ અને ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર ના નેજા હેઠળ નેશનલ એચિવમેન્ટ સર્વે ૨૦૨૧નું આયોજન કરવામાં […]








