સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે જાવ તો, કેસૂડા ટ્રેલની રોમાંચક યાત્રા કરવાનું ના ભૂલતા!
સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે જાવ તો, કેસૂડા ટ્રેલની રોમાંચક યાત્રા
નીરવ જોશી, ગાંધીનગર એક સમયે પોતાના ગીચ જંગલો અને વનસંપદા માટે જાણીતું થયેલું ગુજરાત હાલ નવી રીતે વન સંપતિને અને વનની વનરાજીને શણગારવામાં વ્યસ્ત થયું છે!! ખાસ કરીને હવે વન સંપદા ઓછા થાય છે ત્યારે કયા વૃક્ષો વાવવાથી આગામી સમયમાં નાગરિકોને ફાયદો થાય છે.. એના પર હવે ફોકસ મંડાયો છે.. આવું જ એક લોક ઉપયોગી […]Read More