સિલ્વર ઓક યુનિવર્સિટીનો ત્રીજો પદવીદાન સમારોહ મંગળવારે યોજાશે
હિંમતનગર પાસેના નવા ગામમાં શક્તિધામ મંદિરનો ત્રીજો પાટોત્સવ ઉજવાયો
નીરવ જોશી , હિંમતનગર (M-7838880134) આજ રોજ 2079 ના ચૈત્ર સુદ ૧૧ તારીખ 1/4/2023 ના રોજ શનિવારના રોજ શક્તિધામ નવા ખાતે મંદિરના પાટોત્સવનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવેલ. મંદિરના ત્રીજા પાટોત્સવ નિમિત્તે સવારથી હોમ હવન નો કાર્યક્રમ રાખવામાં આવેલ અને ત્યારબાદ મહાપ્રસાદ અને રાત્રે રાસ ગરબા પણ કાર્યક્રમ રાખવામાં આવેલ છે. નવાગામ સ્થિત ઝાલા પરિવાર લગભગ […]Read More