Tags : temple

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન મારું ગુજરાત

વકતાપુર ગામના મીની પાવાગઢ-મહાકાળી મંદિરનો 31મો પાટોત્સવ ઉજવાયો

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) હિંમતનગર પાસે આવેલા વકતાપુર ગામના સરહદે મીની પાવાગઢ મહાકાળી મંદિર આવેલું છે, જેનો 31મો પાટોત્સવ ખૂબ જ ધામધૂમથી ગુરુવારે ઉજવવામાં આવ્યો હતો. આ પાટોત્સવમાં 34 કુંડી હવન વડે નવચંડી મહાયજ્ઞ કરવામાં આવ્યો હતો. વક્તાપુર ગામના તેમજ હિંમતનગર થી અનેક ભક્તો પધાર્યા હતા. આ કાર્યક્રમમાં મીની પાવાગઢ મંદિરના નવા નિમાયેલા પ્રમુખ વીડી […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી ધર્મ-દર્શન મારું ગુજરાત શિક્ષણ

દેવસંસ્કૃતિ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓની ટીમ ખેડબ્રહ્મા તાલુકામાં પરિભ્રમણ

દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓની ટીમ માં તાલુકામાં પરિભ્રમણ ઇડર વડાલી તેમજ ખેડબ્રહ્મા તાલુકામાં ભ્રમણ કરી યોગ વિદ્યા અંગે સમજૂતી આપી સાબરકાંઠામાં છેલ્લા 15 દિવસથી હરિદ્વારના ગાયત્રી શાંતિ કુંજ પરિવાર માં આવેલી વિશ્વપ્રસિધ્ધિ દેવ સંસ્કૃતિ વિશ્વ વિદ્યાલયના વિદ્યાર્થીઓ હિંમતનગર ઇડર વડાલી તેમજ ખેડબ્રહ્મા તાલુકામાં યોગના પ્રચાર માટે વિદ્યાર્થી જગત પાસે પહોંચ્યા છે. દેવ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓ […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

શક્તિપીઠ સેવા આશ્રમ ટ્રસ્ટનો વક્તાપુર રોકડિયા હનુમાન મંદિર ખાતે ભોજન

નિરવ જોશી હિંમતનગર (M-7838880134) અંબાજી જતા પગપાળા યાત્રાળુઓ માટે વક્તાપુર હિંમતનગર રોકડિયા હનુમાનજી મંદિર ખાતે તારીખ 21/ 9 /2023 થી તારીખ- 25 /9 /2023 સુધી સતત 24 કલાક ભોજન પ્રસાદ મેડિકલ સેવા, માલિશ કેન્દ્ર તેમજ માલિશ નું સ્પેશિયલ આયુર્વેદિક તેલ વિતરણ શ્રી સંકટમોચન હનુમાન ભક્ત મંડળ વિઝોલ, વટવા જીઆઇડીસી ,અમદાવાદ તથા શક્તિપીઠ સેવા આશ્રમ ટ્રસ્ટ […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

હિંમતનગરના સુપ્રસિદ્ધ શિવાલય- ઝરણેશ્વર મહાદેવમાં જન્માષ્ટમીની ભક્તિભાવથી ઉજવણી કરાઈ

નીરવ જોશી , હિંમતનગર (M-7838880134) મહેતાપુરા સુપ્રસિદ્ધ શિવાલય- ઝરણેશ્વર મહાદેવમાં જન્માષ્ટમીની ભક્તિભાવથી ઉજવણી, દર વર્ષે જન્માષ્ટમી ઉજવાય છે તેમ જરણેશ્વર મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો ભેગા થયા હતા અને ધૂન બોલાવીને શ્રી કૃષ્ણ ના જન્મ પર બાળ ગોપાલની પૂજા કરી અને આરતી ઉતારી હતી તેમજ પંજરીનો પ્રસાદ પણ બધાને સરસ રીતે આપ્યો હતો.   […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન મારું ગુજરાત

હિંમતનગર તાલુકાના તાજપુરી ગામે ભગવાન શ્રીકૃષ્ણની ભવ્ય શોભાયાત્રા આયોજિત કરાઈ

નીરવ જોશી,હિંમતનગર(M-7838880134 & 9106814540) હિંમતનગર શહેર અને તાલુકામાં આવેલા તાજપુરી ગામે ગુરુવારના રોજ જન્માષ્ટમી પર્વની ભારે ધામધૂમ અને આનંદ ઉલ્લાસથી ઉજવણી થઈ હતી. હિંમતનગરના પાસે આવેલા તાજપુરી ગામે આશરે 200 થી 300 જેટલા યુવાનોનું બનેલું શ્રીકૃષ્ણ સેવા મંડળ અને વડીલોએ તેમજ શ્રદ્ધાળુ મહિલાઓએ શ્રી કૃષ્ણ ભગવાન ની શોભાયાત્રા સમગ્ર ગામમાં ફેરવીને ભગવાન પ્રત્યે આનંદ, પ્રેમ, […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી ધર્મ-દર્શન

જાણો, હનુમાનજીના જીવનની રોચક વાતો

  નીરવ જોશી , હિંમતનગર (M-7838880134) ચૈત્ર પુર્ણિમાએ હનુમાન જયંતી મનાવવામાં આવે છે. આજરોજ એટલે કે પૂર્ણિમાએ સમગ્ર ભારત અને વિશ્વમાં હનુમાન જયંતી મનાવવામાં આવી ત્યારે હનુમાનજીનું જીવન કેવું હતું …તેના વિશેનો એક નાનકડો લેખ અમે વાચકો સમક્ષ રજૂ કરી રહ્યા છે Source: WhatsApp श्रीहनुमान जन्मोत्सव 6 अप्रैल विशेष 〰️〰️🌼〰️〰️🌼〰️〰️🌼〰️〰️🌼〰️〰️ पवन पुत्र हनुमान के जन्म […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન મહત્વના સમાચાર મારું ગુજરાત

કાંકરોલના શંકર આશ્રમનો સ્થાપના દિવસ રામનવમીએ ઉજવાશે

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) આજરોજ હિંમતનગર શામળાજી રોડ પર આવેલા કાંકરોલ ગામના સામે આવેલા શંકર આશ્રમ ખાતે ભાગવત સપ્તાહ નો ચોથો દિવસ હતો. ઉલ્લેખનીય છે કે કાંકરોલ ગામ અને એની આજુબાજુ આવેલા હડિયોલ ગામ તેમજ બીજા ગામોના સત્સંગીઓ અને સુરતના ભક્તો વડે શંકર આશ્રમ ના વાર્ષિક સ્થાપના દિવસ નિમિત્તે ભાગવત સપ્તાહ આયોજિત કરી છે. આજથી […]Read More

જીવનશૈલી ધર્મ-દર્શન નગરોની ખબર મારું ગુજરાત

સ્વામિનારાયણ મંદિરનો મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો હિંમતનગરમાં શુભારંભ

નીરવ જોશી, હિંમતનગર(M-7838880134) હિંમતનગરમાં સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો છે.આજે ભગવાન વિષ્ણુનું યજ્ઞ શરૂઆત થયો હતો. આ સ્વામિનારાયણ મંદિર કાલુપુર સંપ્રદાયનું છે અને તે તદ્દન નવું સ્વરૂપ રૂપે આકાર પામીને હિંમતનગરમાં સહકારી જીન રોડ પાસે બનાવવામાં આવ્યું છે. વર્ષોથી કાલુપુર સંપ્રદાયનું સ્વામિનારાયણ મંદિર ખાડિયા વિસ્તાર – બજાર વિસ્તારમાં આવેલું હતું. છેલ્લા […]Read More

ધર્મ-દર્શન મારું ગુજરાત

હિંમતનગરના વક્તાપુર મુકામે પાવાગઢ-મહાકાળી મંદિરનો પાટોત્સવ ઉજવાયો

નીરવ જોશી , હિંમતનગર (M-7838880134) આજરોજ મીની પાવાગઢ વક્તાપુર ખાતે મહાકાળી મંદિરનો 29 મો પાટોત્સવ ચંડી હવન સાથે ખૂબ જ ધામધૂમ પૂર્વ ઉજવાયો હતો…  આખા ગામના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મહાકાળી માની સમક્ષ પુરા દિવસ નવચંડી હવન કરીને પાટોત્સવને ખૂબ જ શ્રદ્ધા ભક્તિપૂર્વક ઉજવ્યો હતો અને પ્રસાદી પણ વિતરણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન મારું ગુજરાત

વડાલીના મહાકાળી મંદિરનો રજત જયંતિ મહોત્સવ ધામધૂમથી શરૂ, ભક્તોનું ઘોડાપુર

નીરવ જોષી, હિંમતનગર સાબરકાંઠાના શાકભાજીના ખજાના તરીકે જાણીતા વડાલી નગર તેમજ તેની આસપાસના ૪ ગામ મળીને પાંચ ગામ સગર સમાજના કુળદેવી મહાકાળી માતાજીના મંદિરને 25 વર્ષ પૂર્ણ થતા ખૂબ મોટા પાયે સહસ્ત્રચંડી હવન તેમજ અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજિત કરાયા છે. લોક કલાકારોને બોલાવીને ચાર દિવસથી ધામધૂમપૂર્વક ઉજવણી 18 તારીખથી શરૂ થઇ છે. શનિવારે સવારે સાત […]Read More

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच