હિંમતનગર:11 મો વિશ્વ યોગ દિવસ ભારે ઉત્સાહથી અનેક જગ્યાએ ઉજવવામાં
નિરવ જોશી ,હિંમતનગર (M – 9106814540) પુરા વિશ્વમાં 11 મો વિશ્વ યોગ દિવસ ખૂબ જ હર્ષ ઉલ્લાસ થી ઉજવવામાં આવ્યો હતો સાબરકાંઠાના હિંમતનગરમાં પણ દર વર્ષની જેમ પોલીસ ગ્રાઉન્ડ ખાતે 11માં વિશ્વ એક દિવસની ઉજવણી ખૂબ યાદગાર રહી હતી જેમાં મોટા ઉપાડે હિંમતનગર ની સરકારી શાળાઓના અને હાઈસ્કૂલના બાળકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો. આ ઉપરાંત […]Read More